ગુરુના રાશિ પરિવર્તનથી મને શું અસર થશે?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
ગુરુના રાશિ પરિવર્તનથી મને શું અસર થશે?
  • Price: USD 116.13
  • Delivery : 72 Hours
ǃ

રસપ્રદ સમયગાળા....

ગુરુ મહારાજનું એક રાશિમાંથી બીજા રાશિમાં પરિવર્તન જ્યોતિષીય દૃષ્ટિએ ઘણું મહત્વપૂર્ણ હોય છે. તેનાથી જાતકનાં જીવનમાં ચોક્કસ ક્ષેત્રે પાયાથી પરિવર્તન પણ આવી શકે છે. ગુરુનાં રાશિ પરિવર્તનના પ્રભાવ અંગે જાણો અને સારું ફળ મેળવવા માટે તે અનુસાર અગાઉથી જ આયોજન કરો.

ǃ

ગુરુ આપશે અનેક તકો!

વાત જો ગુરુની ચાલતી હોય તો, કહી શકાય કે આ શુભ ગ્રહ જાતકનાં જીવનમાં અનેક સારી તકો લઈને આવે છે. જો યોગ્ય સમયે તેને ઝડપી લેવામાં આવે તો જાતકને ઘણો સારો લાભ થાય છે. આ રિપોર્ટ દ્વારા આપ જાણી શકશો છો કે ગુરુ મહારાજ આપનાં જીવનમાં ક્યારે અને ક્યાં તક લઈને આવશે, જેથી આપ તેને ઝડપી લેવા માટે અગાઉથી માનસિક તૈયારી કરી શકો છો.

Your Hand-written report will contain...

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે માટે તેમાં જણાવેલો જવાબ અને જરૂરી ઉપાયો તેમજ માર્ગદર્શનો ૧૦૦% આપની પરિસ્થિતિ અનુસાર અને એકદમ વ્યવહારું હોય છે.

જાણો ગોચરના ગુરુના પ્રભાવ વિશે...

આ અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને જણાવશે કે ગુરુનું રાશિ પરિવર્તન આપનાં જીવનનાં કયાં પાસાં પર અસર કરશે અને તે અનુસાર આપ ભાવી તૈયારી કરી ગુરુનાં ગોચરનો મહત્તમ લાભ લઈ શકો છો.

સચોટ જવાબ...

આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને તેના સંદર્ભમાં ગોચરના ગુરુને ધ્યાનમાં રાખીને અમે આપને સ્પષ્ટ જણાવીશું કે ગુરુનાં રાશિ પરિવર્તનથી આપને શું અને કેટલાં પ્રમાણમાં પ્રભાવ જોવા મળશે.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ કોઈપણ સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

People who viewed this Report also viewed

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • શા માટે ગોચરના ગુરુનું ફળકથન રિપોર્ટ જરૂરી?

    • ભાગ્ય અને સમૃદ્ધિનો ગ્રહ ગુરુનાં રાશિ પરિવર્તનનાં કારણે જાતકનાં જીવન પણ ઘણી મોટી અસર જોવા મળે છે. જો આપણાં જીવન પર તેની સંભવિત અસરો અંગે પહેલાથી જ આપણે જાણતા હોઈએ તો ઘણી મદદ મળી શકે છે.
    • આપ જાણી શકો છો કે આપનાં જીવનમાં કઈ બાબત પર અને ક્યારે ગોચરના ગુરુની અસર જોવા મળશે અને જરૂર જણાય તો વિપરિત સંજોગોને આપ ટાળી શકો છો.
    • આપ સંભવિત ઘટનાઓ અંગે પહેલાથી જાણતા હશો તો ગુરુની શુભ દૃષ્ટિનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો.
  • આ રિપોર્ટથી મારાં જીવનમાં બહેતર પરિવર્તન કેવી રીતે આવી શકશે?

    • ઊંડાણપૂર્વક વિશ્લેષણનાં કારણે આપનાં મનમાં રહેલી કોઈપણ ગુંચવણ કે શંકા દૂર થઈ જશે જેના કારણે આપ વાસ્તવિક ચિત્ર પરથી વધુ યોગ્ય નિર્ણય લઈ શકો છો.
    • ગુરુનો સકારાત્મક પ્રભાવ આપનાં જીવનમાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં આપની ક્ષમતાઓ વધુ ઉંચાઈએ લઈ જઈ શકે છે. આ રિપોર્ટ દ્વારા આપ જાણી શકશો કે તે ક્યારે અને કેવી રીતે શક્ય બનશે.
    • આપ વધુ આત્મવિશ્વાસ અને શાંતિનો અહેસાસ કરશો અને ગુરુના પ્રભાવ હેઠળ તમામ લાભો લેવા માટે પહેલાથી જ તૈયાર રહી શકશો.
    • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

      ગુરુ એક શક્તિશાળી ગ્રહ છે અને જીવનમાં સંખ્યાબંધ બાબતો પર તેનો પ્રભાવ જોવા મળે છે. આથી આપ ગુરુનાં રાશિ પરિવર્તનથી આપનાં જીવન પર શું અસર પડશે તે પહેલાથી જાણવું સલાહભર્યું છે. આ રિપોર્ટથી આપને યોગ્ય માર્ગદર્શન મળશે અને આપનાં જીવનમાં કોઈ સમસ્યા આવવાની હોય તો તેનો કેવી રીતે સામનો કરવો તે પણ જણાવવામાં આવશે. આ તમામ માહિતીના આધારે આપ ગણતરીપૂર્વક નિર્ણયો લઈને ટુંકાગાળાના આયોજનો કરી શકો છો જેના કારણે આપનું ભાવી વધુ બહેતર બની શકે છે.

    • આ સેવામાં કઈ બાબતોને આવરી લેવામાં આવે છે?

      આપ જીવનમાં કોઈપણ પ્રકારે ગુરુના રાશિ પરિવર્તનના પ્રભાવ અંગેનો પ્રશ્ન કરી શકો છો. તે કારકિર્દી, પ્રેમ જીવન, વ્યવસાય, નાણાં, વ્યક્તિગત બાબતો, સંપત્તિ કે શિક્ષણ જેવી કોઈપણ વાત હોઈ શકે છે. કૃપા કરીને એક જ પ્રશ્ન પુછવો. તેમજ આપના પ્રશ્નનો જવાબ ગુરુના રાશિ પરિવર્તનના કારણે આપના જન્માક્ષર થનારી અસરના સંદર્ભમાં આપવામાં આવશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • શું આપ મને આપના એવા કોઈ ગ્રાહકની સંપર્ક વિગતો આપી શકો છો, જેમણે અગાઉ આ સેવાનો લાભ લીધો હોય?

      અમારા માટે દરેક ગ્રાહક ખૂબ જ આદરણીય છે અને અમે તેમની ખૂબ કાળજી રાખીએ છીએ. અમારી નીતિઓને ધ્યાનમાં રાખીને કેટલાક કારણોસર, અમે અમારા ગ્રાહક વિશેની માહિતી કોઈને પણ નથી આપતા કારણ કે ગોપનીયતાના નિયમનો આદર કરવાનું અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      આપે આપેલી જન્મની વિગતોના આધારે અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ. વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે અમારા જ્યોતિષીઓ આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને ગુરુના રાશિ પરિવર્તનની જન્મના ગ્રહો પર શું અસર જોવા મળશે તેનો અભ્યાસ કરશે.
    • Step 2: જન્મકુંડળી અને ગુરુના ગોચરનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને પ્રાચીન વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે આપનાં જીવનને અસર કરતા પરિબળો અને તેના ઉપાયો અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ. જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે આપને ગોચરના ગુરુની વક્રી અને સીધી ચાલની અસરો અંગે માહિતી આપવામાં આવશે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને તેના આધારે આપના પ્રશ્નનો જવાબ તૈયાર કરવામાં આવે છે જેથી આપને સાચો ઉત્તર તો મળે જ સાથે સાથે ગ્રહદશાના આધારે આપના માટે સારી અને ખરાબ તમામ બાબતો જાણીને યોગ્ય ઉપાયો પણ સુચવવામાં આવશે જેથી આપ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓ ઘટાડી શકો છો.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q's

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારે એક જ દીકરી છે. તે ગ્રેજ્યુએટ થઈ અને અંગ્રેજીમાં ખૂબ જ હોંશિયાર હોવા છતાં તેના જીવનમાં ખાસ પ્રગતિ જોવા મળતી નહોતી. હું તેના માટે યોગ્ય મુરતિયો શોધી રહ્યો હતો પરંતુ તેમાં પણ સફળતા મળતી નહોતી. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી માર્ગદર્શન માટે આ રિપોર્ટ મંગાવ્યો. તેમણે મને જણાવેલા ઉપાયોનું પાલન કરવાથી ગણતરીના મહિનામાં જ અમને તેનું પરિણામ જોવા મળ્યું. અમને અમારી દીકરી માટે ખૂબજ શિક્ષિત અને સંસ્કારી છોકરો મળ્યો. આભાર ગણેશા
સુશિલ જોશી, ભરૂચ

હંમેશાની જેમ આપે આપની દરેક સર્વિસમાં નાણાનું ઘણું સારૂ વળતર આપ્યું છે. ચોકસાઇની વાતમાં આપ અદભૂત છો, હું પહેલા ક્યારેય ભારતીય જ્યોતિષ પદ્ધતિથી આટલી આકર્ષાઇ નથી.
જોન, ઓસ્ટ્રેલિયા

ત્રણ વર્ષ પહેલા મને સુરત છોડીને બેંગલોર જવાની ઈચ્છા હતી. મને લાગતું હતું કે ત્યાં જવાથી મારું જીવન આરામદાયક બની જશે પરંતુ મારી પસંદગીની નોકરી નહોતી મળતી. મારા એક મિત્ર પાસેથી મેં ગણેશાસ્પિક્સની વિવિધ પ્રોડક્ટ અંગે સાંભળ્યું હોવાથી મેં ગુરુનાં ગોચરની અસર અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો, આ રિપોર્ટમાં તેમણે ગુરુના રાશિ પરિવર્તનથી થનારી અસરો અને યોગ્ય ઉપાયો સુચવ્યા હતા. તેનું પાલન કરીને છેલ્લા દોઢ વર્ષથી હું ખૂબ આરામથી રહું છું.
પ્રજ્ઞેશ પ્રજાપતિ, સુરત

યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

ઘણા પ્રયાસો કરવા છતા મારા લગ્ન નક્કી નહોતા થતા. હું એક સાદી અને સરળ છોકરી છુ અને મને પ્રેમ લગ્ન પસંદ નથી માટે બધો જ આધાર મારા માતા-પિતા પર હતો. બેથી ત્રણ વખત નિષ્ફળતા મળતા મારા માતા-પિતાએ ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી મારી જન્મકુંડળી બતાવી. તેમના જ્યોતિષીએ અભ્યાસ કર્યા બાદ કહ્યું કે મારા જીવનમાં ચોક્કસ કયા કારણોસર અવરોધો આવે છે અને તેના ઉકેલ માટે સચોટ ઉપાય પણ જણાવ્યો. તેમના ઉપાયો પાલન કર્યા બાદ થોડા દિવસમાં જ મારા લગ્ન નક્કી થઈ ગયા. અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છુ.
અજ્ઞાત, બેંગલોર

જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રમાં ગણેશાસ્પિક્સ વેબસાઈટ શ્રેષ્ઠ કક્ષાની છે. તેમના તમામ ફળકથનો ખૂબ જ સાચા અને સચોટ હોય છે તેમજ આ વેબસાઈટ વિશાળ શ્રેણીમાં વિવિધ જ્યોતિષીય સેવાઓ અને પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. થોડા સમય પહેલા મેં મારા અંગત જીવન અંગેનો રિપોર્ટ અહીંથી ખરીદ્યો હતો. તેમણે મને કેટલાક સુચનો કર્યા હતા જેનું પાલન કરવાથી મને ખૂબ જ લાભ થયો છે. હું તો દરેક વ્યક્તિને આ વેબસાઈટની વિવિધ સેવાઓ અને પ્રોડક્ટસનો લાભ લેવાની ભલામણ કરુ છુ.
રુદ્ર શર્મા, મહેસાણા

મારી પત્નીને હું અમારા એક સંબંધી મારફતે મળ્યો હતો અને ત્રણ વખતની મુલાકાતમાં જ અમે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું. કેટલાક પારિવારિક પ્રશ્નોના કારણે અમારે એક મહિનામાં જ લગ્ન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ પરંતુ આટલા ટુંકા સમયમાં અમે એકબીજાને કેવી રીતે સમજી શકીએ? માટે મેં આ રીપોર્ટ મંગાવ્યો જેથી હું મારી ભાવી પત્નીને સારી રીતે સમજી શકુ. આ રીપોર્ટથી હું તેને તો સારી રીતે સમજી જ શક્યો, સાથે સાથે મારી પસંદ-નાપસંદની પણ મને સારી સમજ મળી. મેં તેને પણ આ રીપોર્ટ બતાવ્યો અને તેના વ્યક્તિત્વ સંબંધે લખેલી સચોટ માહિતી જોઈને એ તો દંગ રહી ગઈ. સુંદર અને પ્રેમથી છલકાતું જીવન ઈચ્છતા દરેક લોકોને હું આ રીપોર્ટ લેવાની ભલામણ જરૂર કરું છું.
અવિનાશ મુલાણી, રાજકોટ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.