ઝિર્કન

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ઝિર્કન

Want to know more about the ઝિર્કન?

Our product specialists are available everyday to answer your questions regarding the ઝિર્કન.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપની પીડા દૂર કરો!

ઝિર્કનને પીડાહારક એટલે કે કોઈપણ દર્દ દૂર કરનારું રત્ન પણ કહેવામાં આવે છે કારણ કે તે ધારણ કરનાર જાતકને દુઃખાવો દૂર થાય છે, દિશાહિનતા, ગુંચવણ કે કોઈપણ પ્રકારનો ચેપ પણ મટે છે. આ રત્ન હીરાની અવેજીમાં ધારણ કરવામાં આવે છે અને તેના જેવા જ ગુણ ધરાવે છે. ઝિર્કન ધારણ કરવાથી જાતકની સતર્કતા વધે છે અને તેને સામાજિક દરજ્જો પણ સારો મળે છે.

ǃ

આપના બજેટને અનુરૂપ રહેશે!?

દરેક રત્નમાં ચોક્કસ પ્રકારના ગુણ હોય છે અને જાતકનાં જીવનમાં તેના કારણે ચોક્કસ ગ્રહનો પ્રભાવ જોવા મળે છે. જોકે, કયું રત્ન ધારણ કરવું તેના માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે કારણ કે જાતકની કુંડળીમાં જે ગ્રહ દુષ્પ્રભાવ પાડતો હોય તેને ધ્યાનમાં રાખીને રત્ન ધારણ કરવામાં આવે છે અને તે અનુસાર જ તેની સમસ્યાનો ઉકેલ આવે છે. ઝિર્કન આમ તો દરેક વ્યક્તિને લાભદાયી રહે છે છતાં પણ આપ તે ધારણ કરતા પહેલા તજજ્ઞ જ્યોતિષની સલાહ લો તો અત્યંત આવશ્યક છે. હીરાની અવેજીમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આર્થિક રીતે પણ આપના બજેટને અનુરૂપ રહેશે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

    આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    રત્ન સંબંધિત આપની તમામ જરૂરિયાતો પુરી કરવામાં અમે આપની મદદ કરીશું જેમાં આપે કઈ ધાતુમાં રત્ન પહેરવું, કેવી રીતે પૂજા કરવી વગેરે તમામ માર્ગદર્શન આપવામાં આવશે.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

    જો અમારા દિશાનિર્દેશ અનુસાર જ આપ રત્ન ધારણ કરશો તો, આપ ખાતરી રાખો કે આપના પર તેના સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ દૂર થશે અને આપ ચિંતા કે પીડાથી મુક્ત થઈ શકશો.

    જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે સુચવેલું રત્ન ધારણ કરવાથી આપ જીવનમાં ખુશીઓ અને આનંદ લાવી શકશો. કાર્યમાં સફળતા અને સમાજમાં સિદ્ધિ હાંસલ કરશો.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    ચાર વર્ષ પહેલા મારા અભ્યાસની પસંદગી અંગે હું ખૂબ જ અવઢવમાં હતી. કેટલાય લોકોની સલાહ લીધી પરંતુ ચોક્કસ માર્ગદર્શન નહોતું મળતું. આથી છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું નક્કી કર્યું. તેમણે મને ઝિર્કન રત્ન ધારણ કરવાની સલાહ આપી અને તેમની સલાહ પ્રમાણે મેં રત્ન ધારણ કરતા મને ખરેખર એક સાચી દિશા મળી. અત્યારે હું મારી પસંદના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છું અને થોડા સમયમાં મને ડિગ્રી પણ મળી જશે.
    સોનલ શાહ, અમદાવાદ

    બે વર્ષ પહેલા વ્યવસાયમાં મને મોટી ખોટ ગઈ હતી. જો તે સ્થિતિ વધુ બે મહિના ચાલી હોત તો હું નાદાર થઈ જાત. સદનસીબે તે સમયે જ મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી અને તેમના કહેવાથી ઝિર્કન રત્ન ધારણ કર્યું. તે પછી મારી સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવ્યો અને હવે હું નફો કરતી કંપની ચલાવી રહ્યો છું. ખૂબ આભાર
    રાજેશ સુરાણી, સૂરત

    એક તબક્કો એવો હતો જ્યાં કારકિર્દીની પસંદગીમાં હું ખૂબ જ અટવાઈ ગઈ હતી. આથી મેં ઘણા લોકોની સલાહ લીધી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં જ્યોતિષીય માર્ગદર્શન માટે ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને એકદમ સચોટ ફળકથન સાથે જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરીને તેમજ તેમણે જણાવેલા ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરીને મેં ખરેખર એકદમ સાચો નિર્ણય લીધો હતો તેવું હવે મને લાગે છે. અત્યારે હું એક સફળ ફેશન ડિઝાઈનર છું. ખૂબ આભાર
    જ્યોતિ પટેલ, મુંબઈ

    છેલ્લા ત્રણ વર્ષથી મારે ખૂબ રોમેન્ટિક પ્રેમસંબંધો ચાલતા હતા. હું મારા બોયફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરું છું અને મને ખબર છે કે તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા જ અમારી વચ્ચે કોઈ બાબતે બોલવાનું થયું અને વિવાદ તેમજ ગેરસમજ એટલી હદે વધી ગયા કે મને લાગતું હતું કે હવે આ સંબંધો નહીં ટકે. જોકે,સારું થયું કે બહુ મોડુ થઈ જાય તે પહેલા મેં આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં આપેલા ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને જ્યોતિષીય માર્ગદર્શનથી મને ખૂબ જ મદદ મળી છે અને તેની મદદથી હું મારા બોયફ્રેન્ડના વ્યક્તિત્વ તેમજ સંબંધોમાંથી તેની અપેક્ષાઓ સારી રીતે સમજી શકી છું. તેનાથી હું મારી જરૂરિયાતો અને અપેક્ષાઓ પણ સારી રીતે સમજી શકી છુ. અમે ખૂબ જ ધીરજપૂર્વક અમારી વચ્ચેની તમામ ગેરસમજો દૂર કરતા ફરી એકબીજાની ખૂબ જ નીકટ આવી ગયા છીએ. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર
    જિજ્ઞા કોટક. મુંબઈ

    મેં સુપર સ્ટેલિયમ રિપોર્ટ માટે ગણેશાસ્પિક્સ પર ઓર્ડર આપ્યો હતો. જવાબમાં મને સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જણાવ્યું હતું કે ગ્રહોની આ દુર્લભ સ્થિતિ કેટલી અસામાન્ય રીતે મારા જીવન પર અસર કરે છે. તેમાં લખ્યું હતું મારી કારકિર્દીમાં અચાનક પ્રગતિ થશે અને ખરેખર તેવું જ બન્યું હતું. હું અત્યારે ખૂબ જ સારા પગાર અને ઉચ્ચ હોદ્દાની નોકરી કરું છુ. મારી પ્રગતિની શરૂઆત બાદ એમ કહી શકાય કે મેં ક્યારેય પાછું વળીને જોયુ જ નથી. હું મારી કારકિર્દીથી ખૂબ જ ખુશ છુ
    જગદીશ દિવાન, યુએસએ

    મને તો યંત્ર કે રત્નોમાં ખાસ વિશ્વાસ નહોતો પરંતુ મારા પરિવારજનોએ એકવખત આ વેબસાઈટ પરથી શુક્ર યંત્રનો ઓર્ડર આપ્યો હતો. તેઓ આ યંત્રની ખૂબ આસ્થાપૂર્વક પૂજા કરતા હોવાથી તેમના જીવનમાં મને દેખીતી રીતે પરિવર્તન પણ જોવા મળ્યું. ત્યારબાદ હું પણ નિયમિત રીતે ગણેશાસ્પિક્સના ફળકથનો જોવા લાગ્યો અને તે ખરેખર સાચા પડતા હોવાથી મને પણ તેમનામાં વિશ્વાસ બેઠો છે
    રૂપેન વડોદરિયા, જામનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.