ટર્મેલાઈન

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ટર્મેલાઈન

Want to know more about the ટર્મેલાઈન?

Our product specialists are available everyday to answer your questions regarding the ટર્મેલાઈન.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપનાં સ્વાસ્થ્ય અને સામાન્ય જીવનમાં પણ સુધારો લાવો...

ટર્મેલાઈન ધારણ કરવાથી વિવિધ પ્રકારે સ્વાસ્થ્ય સુખ મળે છે, જેમ કે તે ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે અને શરીરમાં અંતઃસ્ત્રાવોનું સંતુલન થાય છે જેના કારણે જાતકને મીઠી ઊંઘ આવે છે, સાંધાના દર્દમાંથી મુક્તિ મળે છે તેમજ ડર, તણાવ, હતાશા અને ગુસ્સા જેવી નકારાત્મક લાગણીઓમાંથી પણ મુક્તિ મળે છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન મેળવવું જરૂરી!

આપની જન્મકુંડળી અનુસાર કયાં રત્નનો આપનાં જીવન પર કેવો પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વગર કોઈપણ રત્ન ક્યારેય ધારણ ન કરવું જોઈએ. આપની જન્મકુંડળીમાં મહત્વના ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને જો કોઈ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ખૂબ જ સારો લાભ થાય છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભદાયી છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

    આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    રત્ન સંબંધિત આપની તમામ જરૂરિયાતો પુરી કરવામાં અમે આપની મદદ કરીશું જેમાં આપે કઈ ધાતુમાં રત્ન પહેરવું, કેવી રીતે પૂજા કરવી વગેરે તમામ માર્ગદર્શન આપવામાં આવશે.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

    જો અમારા દિશાનિર્દેશ અનુસાર જ આપ રત્ન ધારણ કરશો તો, આપ ખાતરી રાખો કે આપના પર તેના સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ દૂર થશે અને આપ ચિંતા કે પીડાથી મુક્ત થઈ શકશો.

    જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે સુચવેલું રત્ન ધારણ કરવાથી આપ જીવનમાં ખુશીઓ અને આનંદ લાવી શકશો. કાર્યમાં સફળતા અને સમાજમાં સિદ્ધિ હાંસલ કરશો.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો.
  • તમારા જ્યોતિષીએ મને રત્ન ધારણ કરવા ઉપરાંત અન્ય ઉપાયો પણ સુચવ્યા છે. મારે તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો?

    અમારા જ્યોતિષીએ આપની અનુકૂળતા માટે રત્ન ઉપરાંત અલગ ઉપાયો જેમ કે યંત્ર, રુદ્રાક્ષ વગેરેનું સુચન કર્યું હોય તો તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે આપની મરજી અને અનુકૂળતા પર આધારિત છે. તમામ ઉપાયોની અસર રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર હોવાથી આપ કોઈપણ વિકલ્પ પસંદ કરી નકારાત્મક ગ્રહદશાથી બચી શકો છો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    થોડા સમય પહેલા મેં બિઝનેસમાં રોકાણ કર્યું પરંતુ કોઈ કારણસર મારા નાણાં છુટા થતા નહોતા અને તેના કારણે મને માનસિક ચિંતા વધી ગઈ હતી. મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમણે મને ટર્મેલાઈન ધારણ કરવા કહ્યું હતું. આ રત્ન પહેર્યા બાદ મારા જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને અત્યારે મારી આર્થિક સ્થિતિ ખૂબ સારી છે
    રાહુલ મકવાણા, પાટણ

    મારી સમસ્યા થોડી વિચિત્ર હતી. ખાસ કરીને જ્યારે પણ પરીક્ષા હોય તેના થોડા દિવસ પહેલા હું ખૂબ જ તણાવમાં આવી જતો જેના કારણે મને બધુ જ આવડતું હોવા છતાં ડર રહેવાથી સારું પરિણામ નહોતું આવતું. મારી કારકિર્દી પર આ સમસ્યાની ખરાબ અસર ન પડે એટલે મેં જ્યોતિષીય સલાહ લેવા માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને ટર્મેલાઈન રત્ન ધારણ કરવાનું સુચન કર્યું. સાચુ કહું તો, આ રત્ન ધારણ કર્યા પછી મારી કારકિર્દીમાં મને ખૂબ લાભ થયો છે અને તણાવ તો જાણે એક ઈતિહાસ બની ગયો છે. ખૂબ સરસ.
    રિતેશ દવે, નડિયાદ

    મારી દીકરી અભ્યાસમાં જરાય ધ્યાન નહોતી આપી. તેની બોર્ડની પરીક્ષાની મને ખૂબ જ ચિંતા થતી હતી. આથી મેં ઉકેલ માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમણે સલાહ આપી કે હું અમારા ઘરમાં મંદિરમાં બુધ યંત્ર સ્થાપિક કરુ અને મારી દીકરી દરરોજ તેની પૂજા કરે. મેં તેમની સલાહ માની અને મારા ઘરમાં બુધ યંત્ર સ્થાપિત કર્યા બાદ મારી દીકરી અભ્યાસમાં ખરેખર ખૂબ જ પ્રગતી કરી શકી છે. ખૂબ આભાર.
    અલકા ભટ્ટ, પાટણ

    થોડા સમય પહેલા મેં ગણેશાસ્પિક્સ પરથી ચાંદીના વરખ વાળું નવગ્રહ યુક્ત વિશા યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી મને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી છે. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ. આ યંત્રની ગુણવત્તા અને સાથે આપેલું માર્ગદર્શન પણ ઉત્તમ છે.
    સોનલ સુરાણી, સુરેન્દ્રનગર

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે
    ચિરંતના ભટ્ટ, વડોદરા

    આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા આપવા જોઈએ. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દી અંગે પુછ્યું કે મારે બીજા શહેરમાં જવું કે નહીં. મને જવાબ મળી ગયો, મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે.
    શૌનક પટેલ, અમદાવાદ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.