પોખરાજ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
પોખરાજ

Want to know more about the પોખરાજ?

Our product specialists are available everyday to answer your questions regarding the પોખરાજ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપનાં જીવનમાં તમામ પ્રકારે સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવો

પોખરાજ દ્વારા જાતકનાં જીવનમાં એકંદરે તમામ બાબતે સમૃદ્ધિ આવે છે તેના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. આ રત્ન જાતકને ખૂબ જ ખુશીઓ, બુદ્ધિ ચાતુર્ય, ખ્યાતિ અને દીર્ઘાયુ આપે છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન મેળવવું જરૂરી!

આપની જન્મકુંડળી અનુસાર કયાં રત્નનો આપનાં જીવન પર કેવો પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વગર કોઈપણ રત્ન ક્યારેય ધારણ ન કરવું જોઈએ. આપની જન્મકુંડળીમાં મહત્વના ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને જો કોઈ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ખૂબ જ સારો લાભ થાય છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભ દાયી છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    ભરોસાપાત્ર રત્ન ખરીદવામાં અમે આપને મદદ કરીશું અને પુરુ માર્ગદર્શન આપીશુ. આપે ભરોસાપાત્ર અને આપની જરૂરિયાત પ્રમાણેનું રત્ન ખરીદવા માટે આમતેમ ફરવાની જરૂર નથી.

    અમે આપને જે રત્ન આપીએ તેને થર્ડ પાર્ટી એક્સપર્ટ દ્વારા શુદ્ધતા અને વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ આપેલું હશે. આ કારણે આપને ખાતરી થશે કે આપે જે રત્ન ખરીદ્યું તે ખરેખર સાચુ જ છે અને આપનાં નાણાંનું પુરુ વળતર મળી રહ્યું છે.

    ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જેની મદદથી આપ યોગ્ય રત્ન પસંદ કરી શકશો.

    અમે આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી જણાવીશું કે કયું રત્ન આપના માટે લાભદાયી રહેશે અને તે કેવી રીતે ધારણ કરવું. તે રત્ન ધારણ કરવાથી આપ પોતાનાં જીવનમાં તે રત્નને સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ ઘટાડી શકશો.

    આ અમારા માર્ગદર્શન અનુસાર રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે અને આપના લક્ષ્યો તરફ આપ વધુ આગળ વધી શકશો.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો.
  • આપની વેબસાઈટ પર સ્ટોરમાં અલગ અલગ પ્રકારના પોખરાજ રત્ન દર્શાવેલા છે. મારે તેમાંથી કયું રત્ન પસંદ કરવું?

    અમારા વિદ્વાન જ્યોતિષીઓનો આપ સંપર્ક કરશો તો તેઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કર્યા બાદ આપને જણાવશે કે આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપે કયું રત્ન ધારણ કરવાની જરૂર છે. ઉપરાંત આપને તે રત્ન ધારણ કરવાની યોગ્ય પદ્ધતિ, પૂજા-વિધિ, સમય(મુહૂર્ત) અને કઈ ધાતુમાં ધારણ કરવું તે અંગે એકદમ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. તેના કારણે આપના મનમાં કોઈ જ મુંઝવણ નહીં રહે. અમે ખાતરી આપીએ છીએ કે અમારા જ્યોતિષીઓ પાસેથી આપને હંમેશા સચોટ માર્ગદર્શન મળશે.
  • તમારા જ્યોતિષીએ મને રત્ન ધારણ કરવા ઉપરાંત અન્ય ઉપાયો પણ સુચવ્યા છે. મારે તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો?

    અમારા જ્યોતિષીએ આપની અનુકૂળતા માટે રત્ન ઉપરાંત અલગ ઉપાયો જેમ કે યંત્ર, રુદ્રાક્ષ વગેરેનું સુચન કર્યું હોય તો તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે આપની મરજી અને અનુકૂળતા પર આધારિત છે. તમામ ઉપાયોની અસર રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર હોવાથી આપ કોઈપણ વિકલ્પ પસંદ કરી નકારાત્મક ગ્રહદશાથી બચી શકો છો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    જ્યોતિષશાસ્ત્રમાં ગણેશાસ્પિક્સ સર્વોચ્ચ કક્ષાની વેબસાઈટ છે તેમાં કોઈ જ બેમત નથી. મેં આ વેબસાઈટના જ્યોતિષીઓના કહેવાથી જ પોખરાજ રત્ન તેમની પાસેથી મેળવ્યું હતું. તે રત્ન ધારણ કર્યા બાદ મારાં જીવનમાં ખૂબ ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને મારી તર્ક શક્તિ સારી થતા કારકિર્દીમાં મને સારો લાભ મળ્યો છે
    પૂજા, મુંબઈ

    ગણેશાસ્પિક્સના વિદ્વાન જ્યોતિષીઓ પાસે જે જ્ઞાન અને તજજ્ઞતા છે તેનાથી હું ખરેખર ખૂબ પ્રભાવિત થયો છું. તેમણે મારાં જીવનની સંખ્યાબંધ સમસ્યાઓ ઉકેલવા માટે સચોટ માર્ગદર્શન આપ્યું છે. તેમના કહેવાથી જ મેં પોખરાજ રત્ન ધારણ કર્યું અને મારા વ્યવસાય તેમજ અંગત જીવનમાં તેનો ખૂબ જ સારો પ્રભાવ જોવા મળે છે.
    વિપુલ પટેલ, ગાંધીનગર

    ચાર વર્ષ પહેલા મારા અભ્યાસની પસંદગી અંગે હું ખૂબ જ અવઢવમાં હતી. કેટલાય લોકોની સલાહ લીધી પરંતુ ચોક્કસ માર્ગદર્શન નહોતું મળતું. આથી છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું નક્કી કર્યું. તેમણે મને ઝિર્કન રત્ન ધારણ કરવાની સલાહ આપી અને તેમની સલાહ પ્રમાણે મેં રત્ન ધારણ કરતા મને ખરેખર એક સાચી દિશા મળી. અત્યારે હું મારી પસંદના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છું અને થોડા સમયમાં મને ડિગ્રી પણ મળી જશે.
    સોનલ શાહ, અમદાવાદ

    મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
    નેહા ગુલાટી, મુંબઈ

    આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા ખર્ચવામાં કોઈ વાંધો નહીં. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દીમાં સફળતા અંગે સવાલ પુછ્યો. મને જવાબ મળી ગયો. મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે
    રોનક પટેલ, સૂરત

    હું શિવભક્ત છુ. મને હંમેશા રુદ્રાક્ષમાં ખૂબ જ શ્રદ્ધા છે. જોકે ભરોસાપાત્ર અને સાચો રુદ્રાક્ષ મેળવવો મુશ્કેલ હોવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેમની પાસેથી પ્રમાણિત રુદ્રાક્ષ મેળવીને હું ખૂબ ખુશ છું.
    નિર્માણ ઉપાધ્યાય, સૂરત

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.