ઓનિક્સ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ઓનિક્સ

Want to know more about the ઓનિક્સ?

Our product specialists are available everyday to answer your questions regarding the ઓનિક્સ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

જીવનમાંથી નકારાત્મક વિચારો અને તણાવ દૂર કરો

ઓનિક્સ ધારણ કરવાથી જાતકના જીવનમાંથી નકારાત્મક વિચારો, ઉદાસીનતા, તણાવ અને ચેતાતંત્ર સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. આ કારણે જાતક ફરી ખુશીઓથી છલકાતું અને નવી આશા ભર્યું જીવન જીવી શકે છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન અચુક મેળવો!

અમારા જ્યોતિષી આપની કુંડળીના અભ્યાસના આધારે યોગ્ય રત્ન ધારણ કરવાની સલાહ આપશે અને સાથે સાથે આપના માટે સૌથી લાભદાયી હોય તેવું રત્ન ખરીદવામાં આપને મદદ પણ કરશે તે આર્થિક રીતે આપને પોષાય તેવું હશે. અમારી વેબસાઈટ પર ઉપબલ્ધ રત્નોની વિશાળ શ્રેણીમાંથી આપ પોતાની અનુકૂળતા પ્રમાણે રત્ન ખરીદી શકશો. આ રત્નની આપના ઘરે ડિલિવરી કરવામાં આવશે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    રત્ન ખરીદવામાં અમે આપને મદદ કરીશું અને પુરુ માર્ગદર્શન આપીશુ. આપે ભરોસાપાત્ર અને આપની જરૂરિયાત પ્રમાણેનું રત્ન ખરીદવા માટે આમતેમ ફરવાની જરૂર નથી.

    અમે આપને જે રત્ન આપીએ તેને થર્ડ પાર્ટી એક્સપર્ટ દ્વારા શુદ્ધતા અને વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ આપેલું હશે. આ કારણે આપને ખાતરી થશે કે આપે જે રત્ન ખરીદ્યું તે ખરેખર સાચુ જ છે અને આપનાં નાણાંનું પુરુ વળતર મળી રહ્યું છે.

    ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જેની મદદથી આપ યોગ્ય રત્ન પસંદ કરી શકશો.

    અમે આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી જણાવીશું કે કયું રત્ન આપના માટે લાભદાયી રહેશે અને તે કેવી રીતે ધારણ કરવું. તે રત્ન ધારણ કરવાથી આપ પોતાના જીવનમાં તે રત્નને સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ ઘટાડી શકશો.

    આ અમારા માર્ગદર્શન અનુસાર રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે અને આપના લક્ષ્યો તરફ આપ વધુ આગળ વધી શકશો.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારા એક પારિવારિક જ્યોતિષીએ મને ઓનિક્સ ધારણ કરવાનું સુચન આપ્યું હતું. મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી માર્ગદર્શન મેળવ્યું. તેમના જ્યોતિષીએ પણ મને ઓનિક્સ ધારણ કરવાનું જ કહ્યું અને સાથે આ વેબસાઈટ પરથી મને એકદમ શુદ્ધ, ભરોસાપાત્ર, પ્રમાણભૂત અને મારા બજેટ અનુસાર ઓનિક્સ રત્ન પણ મળ્યું. આ રત્ન ધારણ કરવાની અને તે પછીની તમામ પૂજા વિધિની તેમણે વિગતવાર માહિતી પણ આપી. આ કારણે હવે હું લોકોને પણ ગણેશાસ્પિક્સની સેવાઓ લેવાનું સુચન કરુ છું
    યુગેન શાહ, અમદાવાદ

    હું ગણેશાસ્પિક્સની નિયમિત ગ્રાહક છું. તેમના ફળકથનો એકદમ સચોટ હોવાથી તેમનામાં મને ખૂબ વિશ્વાસ છે. તેમના જ્યોતિષીએ મને એક વખત ઓનિક્સ ધારણ કરવાનું સુચન કર્યું હતું. ગણેશાસ્પિક્સ પરથી પ્રમાણભૂત ઓનિક્સ ખરીદી તેમણે જણાવેલી પૂજાવિધિ સાથે તેને ધારણ કરવાથી મારા જીવનમાં ખૂબ જ સારું પરિવર્તન આવ્યું છે. હું વૈચારિક સંતુલન અને શાંતિ સાથે આધ્યાત્મમાં સારું ધ્યાન આપી શકુ છુ. તેના કારણે પરિવાર સાથે હું ખૂબ સારી રીતે રહી શકુ છુ.
    અલ્પા સુતરિયા, સૂરત

    મારી ગર્લફ્રેન્ડ સાથે મારે ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. મને ખાતરી હતી કે અમારી વચ્ચે ખૂબ સારો મનમેળ છે તેમ છતાં અમારી વચ્ચે નાનીનાની વાતોમાં ઝઘડા થતાં હતાં. ત્યારે મારા મોટાભાઈએ મને ગણેશાસ્પિક્સ પરથી આ સેવા લઈને જ્યોતિષી સાથે સીધી વાત કરવાની સલાહ આપી જેથી હું સમજી શકું કે ગ્રહોની સ્થિતિ અમારાં જીવન પર કેવો પ્રભાવ પાડી રહી છે. તેમણે મને બધી સમજ આપી અને કેટલાક ઉપાયો પણ સુચવ્યા જે અનુસરવાથી મને લાભ થયો. ખૂબ આભાર.
    જીજ્ઞેશ ચોક્સી, મુંબઈ

    અમારા લગ્ન અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન બાદ એકપણ દિવસ એવો નથી કે અમારી વચ્ચે ઝઘડો ન થયો હોય. મને થતુ હતું કે હવે અમારુ દાંપત્યજીવન બહુ નહીં ટકે. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને લગ્ન વિઘ્ન નિવારણ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું. તેમની સલાહ માન્યા બાદ હું નિયમિત આ યંત્રની પૂજા કરુ છુ અને તેના શુભ પ્રભાવના કારણે મારા પતિ સાથે મારે ખૂબ જ સારા સંબંધો થઈ ગયા છે. હવે જાણે અમે એકબીજા માટે જ બન્યા હોઈએ તે રીતે સાથે રહીએ છીએ. ખૂબ આભાર.
    કાજલ પટેલ, લંડન

    હું શિવભક્ત છુ. મને હંમેશા રુદ્રાક્ષમાં ખૂબ જ શ્રદ્ધા છે. જોકે ભરોસાપાત્ર અને સાચો રુદ્રાક્ષ મેળવવો મુશ્કેલ હોવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેમની પાસેથી પ્રમાણિત રુદ્રાક્ષ મેળવીને હું ખૂબ ખુશ છું.
    નિર્માણ ઉપાધ્યાય, સૂરત

    મારી ગર્લફ્રેન્ડ સાથે મારે ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. મને ખાતરી હતી કે અમારી વચ્ચે ખૂબ સારો મનમેળ છે તેમ છતાં અમારી વચ્ચે નાનીનાની વાતોમાં ઝઘડા થતાં હતાં. ત્યારે મારા મોટાભાઈએ મને ગણેશાસ્પિક્સ પરથી આ સેવા લઈને જ્યોતિષી સાથે સીધી વાત કરવાની સલાહ આપી જેથી હું સમજી શકું કે ગ્રહોની સ્થિતિ અમારાં જીવન પર કેવો પ્રભાવ પાડી રહી છે. તેમણે મને બધી સમજ આપી અને કેટલાક ઉપાયો પણ સુચવ્યા જે અનુસરવાથી મને લાભ થયો. ખૂબ આભાર.
    જીજ્ઞેશ ચોક્સી, મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.