નિલમ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
નિલમ

Want to know more about the નિલમ?

Our product specialists are available everyday to answer your questions regarding the નિલમ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આર્થિક બાબતે આપનાં ભાગ્યમાં સુધારો લાવો

નિલમ રત્ન ધારણ કરવાથી જાતક સારી સમૃદ્દિ, ખ્યાતિ, નાણાં, દીર્ઘાયુ અને તમામ ચિંતાઓમાંથી છુટકારો મેળવી શકે છે. આ રત્ન ધારણ કરવાથી જાતકનું આર્થિક ભાગ્ય ખુલે છે અને કારકિર્દીમાં પણ તેમની સારી પ્રગતિ થાય છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન અચુક મેળવો!

અમારા જ્યોતિષી આપની કુંડળીના અભ્યાસના આધારે યોગ્ય રત્ન ધારણ કરવાની સલાહ આપશે અને સાથે સાથે આપના માટે સૌથી લાભદાયી હોય તેવું રત્ન ખરીદવામાં આપને મદદ પણ કરશે તે આર્થિક રીતે આપને પોષાય તેવું હશે. અમારી વેબસાઈટ પર ઉપબલ્ધ રત્નોની વિશાળ શ્રેણીમાંથી આપ પોતાની અનુકૂળતા પ્રમાણે રત્ન ખરીદી શકશો. આ રત્નની આપના ઘરે ડિલિવરી કરવામાં આવશે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    રત્ન ખરીદવામાં અમે આપને મદદ કરીશું અને પુરુ માર્ગદર્શન આપીશુ. આપે ભરોસાપાત્ર અને આપની જરૂરિયાત પ્રમાણેનું રત્ન ખરીદવા માટે આમતેમ ફરવાની જરૂર નથી.

    અમે આપને જે રત્ન આપીએ તેને થર્ડ પાર્ટી એક્સપર્ટ દ્વારા શુદ્ધતા અને વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ આપેલું હશે. આ કારણે આપને ખાતરી થશે કે આપે જે રત્ન ખરીદ્યું તે ખરેખર સાચુ જ છે અને આપનાં નાણાંનું પુરુ વળતર મળી રહ્યું છે.

    ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જેની મદદથી આપ યોગ્ય રત્ન પસંદ કરી શકશો.

    અમે આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી જણાવીશું કે કયું રત્ન આપના માટે લાભદાયી રહેશે અને તે કેવી રીતે ધારણ કરવું. તે રત્ન ધારણ કરવાથી આપ પોતાના જીવનમાં તે રત્નને સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ ઘટાડી શકશો.

    આ અમારા માર્ગદર્શન અનુસાર રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે અને આપના લક્ષ્યો તરફ આપ વધુ આગળ વધી શકશો.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો.
  • આપની વેબસાઈટ પર સ્ટોરમાં અલગ અલગ પ્રકારના નિલમ રત્ન દર્શાવેલા છે. મારે તેમાંથી કયું રત્ન પસંદ કરવું?

    અમારા વિદ્વાન જ્યોતિષીઓનો આપ સંપર્ક કરશો તો તેઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કર્યા બાદ આપને જણાવશે કે આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપે કયું રત્ન ધારણ કરવાની જરૂર છે. ઉપરાંત આપને તે રત્ન ધારણ કરવાની યોગ્ય પદ્ધતિ, પૂજા-વિધિ, સમય(મુહૂર્ત) અને કઈ ધાતુમાં ધારણ કરવું તે અંગે એકદમ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. તેના કારણે આપના મનમાં કોઈ જ મુંઝવણ નહીં રહે. અમે ખાતરી આપીએ છીએ કે અમારા જ્યોતિષીઓ પાસેથી આપને હંમેશા સચોટ માર્ગદર્શન મળશે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    વ્યવસાયમાં મને નુકસાન થતા હું ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. મારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને નિલમ રત્ન ધારણ કરવાનું કહ્યું હતું. મેં તેમની સલાહ માની અને નિલમ રત્ન ધારણ કર્યા બાદ મારા વ્યવસાયની ગાડી ફરી પાટે ચડવા લાગી. મારા તમામ પડકારો અને સંઘર્ષોનો પણ ઉકેલ આવવા લાગ્યો. ખૂબ ખૂબ આભાર.
    હર્ષદ શાહ, મુંબઈ

    મારા અંગત જીવનમાં કેટલીક મુશ્કેલી હોવાથી હું ખૂબ પરેશાન હતી. પરંતુ ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓનો આભાર કે તેમણે મને ખરા સમયે નિલમ રત્ન ધારણ કરવાની સલાહ આપી. તેમની સલાહ માનવાથી આજે મારી તમામ સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાઈ રહી છે. તેમણે મને આપેલા કેટલાક બહુમુલ્ય ફળકથનો પણ મને ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે
    સોનલ પટેલ, અમરેલી

    હું શેરબજારમાં ટ્રેડિંગ કરુ છુ. મેં જોયુ કે અન્ય બ્રોકરો કોઈપણ સોદા કરતા પહેલા જ્યોતિષીઓની સલાહ લે છે છે પરંતુ હું સંપૂર્ણપણે આ બાબત સાથે સહમત નહોતો. જોકે ગણેશાસ્પિક્સની સેવા લીધા બાદ મારો દૃષ્ટિકોણ એકદમ બદલાઈ ગયો છે. તેઓ ખૂબ જ સચોટ રીતે શેરબજાર અને જ્યોતિષશાસ્ત્રનો સમન્વય કરીને શ્રેષ્ઠ અને સચોટ ફળકથન આપે છે. તેમના કારણે આજે મારો વ્યવસાય ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યો છે. આભાર.
    કેતન દલાલ, મુંબઈ

    મારા લગ્ન સંબંધે અમારા ઘરમાં ખૂબ જ ટેન્શનનો માહોલ હતો. દર વખતે ખુબ સારું માંગુ આવે પરંતુ કોઈને કોઈ કારણસર વાત આગળ વધતી નહોતી. એક જ્યોતિષીએ મને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન કરતા મેં ગણેશાસ્પિક્સ પરથી આ રુદ્રાક્ષ મંગાવ્યો હતો. મેં રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ માત્ર પાંચ જ મહિનામાં મારાં લગ્ન થઈ ગયા. મારા માટે તો આ ચમત્કાર જ હતો
    નિરજ વાસુદેવ, પાટણ

    વ્યવસાય કરવો કોઈ સહેલી વાત નથી અને મારા માટે તો આ કામ ઘણું અઘરું છે, કારણ કે મારે સૌથી મોટી સમસ્યા તો નાણાંની જ છે. આથી, વ્યવસાય શરૂ કરવામાં મારે વધુ કાળજી લેવાની જરૂર હતી. હું એક જગ્યા ભાડે રાખવાનું વિચારતો હતો જેથી મેં વિચાર્યું કે પહેલા હું આ રિપોર્ટ ખરીદું. આ રીપોર્ટની કિંમત કંઈ વધારે નથી. આથી મેં એક વખત અજમાવી જોવાનું વિચાર્યું! મને આ રીપોર્ટ ખૂબ પસંદ પડ્યો. મેં તેમને વિગતવાર પ્રશ્નો પણ પુછ્યા અને તેનો જવાબ પણ સંતોષકારક હતો. આભાર.
    રોહન મિસ્ત્રી, બનાસકાંઠા

    મારાં લગ્ન ક્યારે થશે તે જાણવાની મને ખૂબ ઈચ્છા હતી કારણ કે પહેલાથી જ ઘણું મોડુ થઈ ગયું હોવા છતાં મને યોગ્ય જીવનસાથી મળી શકી નહોતી. મારા એક સંબંધીએ મને ગણેશાસ્પિક્સ પરથી આ પ્રોડક્ટ લેવાનું કહ્યું હતું. મેં રિપોર્ટ મંગાવ્યો અને તેમાં જણાવેલા ઉપાયોનું પાલન કરવા લાગ્યો તેના છ મહિનામાં તો મારા માતા-પિતાને એક સુંદર અને સુશીલ પુત્રવધુ મળી પણ ગઈ. અત્યારે અમે ખુબ જ ખુશીથી રહીએ છીએ.
    રોહિત બ્રહ્મભટ્ટ, ભરૂચ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.