ગોમેદ / હેસોનાઈટ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ગોમેદ / હેસોનાઈટ

Want to know more about the ગોમેદ / હેસોનાઈટ?

Our product specialists are available everyday to answer your questions regarding the ગોમેદ / હેસોનાઈટ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સત્તા, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ હાંસલ કરવા માટે પોતાની જાતને સજ્જ કરો!

ગોમેદમાં રહેલી લાભદાયી શક્તિઓનો ઉપયોગ કરીને આપ જીવનમાં સત્તા, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ હાંસલ કરી શકો છો. આ રત્ન ધારણ કરનાર વ્યક્તિનો સામાજિક મોભો વધે છે, સારું સ્વાસ્થ્ય મળે છે અને કિર્તી પ્રાપ્ત થાય છે. ગોમેદ જો જન્મકુંડળીના અભ્યાસ બાદ યોગ્ય રીતે પહેરવામાં આવે તો તેમાં રહેલી શક્તિઓ ખૂબ લાભદાયી નીવડે છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન આપની આંગળીના ટેરવે મેળવો!

આપની જન્મકુંડળી અનુસાર કયાં રત્નનો આપનાં જીવન પર કેવો પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વગર કોઈપણ રત્ન ક્યારેય ધારણ ન કરવું જોઈએ. આપની જન્મકુંડળીમાં મહત્વના ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને જો કોઈ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ખૂબ જ સારો લાભ થાય છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભ દાયી છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

    અમે આપને જે રત્ન આપીએ તેને થર્ડ પાર્ટી એક્સપર્ટ દ્વારા શુદ્ધતા અને વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ આપેલું હશે. આ કારણે આપને ખાતરી થશે કે આપે જે રત્ન ખરીદ્યું તે ખરેખર સાચુ જ છે અને આપનાં નાણાંનું પુરુ વળતર મળી રહ્યું છે.

    ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

    અમે આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી જણાવીશું કે કયું રત્ન આપના માટે લાભદાયી રહેશે અને તે કેવી રીતે ધારણ કરવું. તે રત્ન ધારણ કરવાથી આપ પોતાના જીવનમાં તે રત્નને સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ ઘટાડી શકશો.

    આ અમારા માર્ગદર્શન અનુસાર રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • આપની વેબસાઈટ પર સ્ટોરમાં ત્રણ પ્રકારના ગોમેદ/હેસોનાઈટ રત્ન દર્શાવેલા છે. મારે તેમાંથી કયું રત્ન પસંદ કરવું?

    અમારા વિદ્વાન જ્યોતિષીઓનો આપ સંપર્ક કરશો તો તેઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કર્યા બાદ આપને જણાવશે કે આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપે કયું રત્ન ધારણ કરવાની જરૂર છે. ઉપરાંત આપને તે રત્ન ધારણ કરવાની યોગ્ય પદ્ધતિ, પૂજા-વિધિ, સમય(મુહૂર્ત) અને કઈ ધાતુમાં ધારણ કરવું તે અંગે એકદમ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. તેના કારણે આપના મનમાં કોઈ જ મુંઝવણ નહીં રહે. અમે ખાતરી આપીએ છીએ કે અમારા જ્યોતિષીઓ પાસેથી આપને હંમેશા સચોટ માર્ગદર્શન મળશે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારી કુંડળીમાં રાહુના દુષ્પ્રભાવના કારણે સંખ્યાબંધ મુશ્કેલીઓ હતી. ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહને કારણે મેં ગોમેદ રત્ન ધારણ કર્યું. આ નિર્ણય મારા માટે ખરેખર ખુબ સાચો હતો કારણ તે તેના કારણે મારી સંખ્યાબંધ સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ ગઈ છે
    રાજેશ દેસાઈ, વિસનગર

    ગણેશાસ્પિક્સ કરતા સારું માર્ગદર્શન કોઈ જ ન આપી શકે. તેમના જ્યોતિષીઓ ખૂબ જ વિદ્વાન અને અનુભવી છે. તેમની સેવાઓ શ્રેષ્ઠ તો છે જ, સાથે સસ્તી પણ છે. તેમના જ્યોતિષીએ મને સુચવેલા ગોમેદ રત્નને ધારણ કર્યા પછી મને જે લાભ થયો છે તે ખરેખર અવર્ણનીય છે. હું કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા અચુક ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લઉ છું.
    સમીર દવે, વડનગર

    મારા એક મિત્રએ મને ખૂબ લોકપ્રિય કંપનીના શૅરમાં રોકાણ કરવાની સલાહ આપી. મેં તેની સલાહ માની અને મહામહેનતે કમાયેલી મૂડીનો મોટો હિસ્સો તે કંપનીના શૅરમાં રોકી દીધો. જોકે મને ખૂબ ઓછો નફો મળ્યો. મેં બાદમાં મારી રોકાણની વ્યૂહરચના બદલી પરંતુ કોઈ ખાસ ફરક ન પડ્યો. પછી મેં આ રિપોર્ટ મંગાવ્યો જેથી હું જાણી શકું કે ખરેખર તે શૅરમાં રોકાણમાં શું વાંધો આવ્યો હતો. રિપોર્ટમાં લખ્યું હતું કે મારે તે બધા જ શૅર ચોક્કસ સમયગાળામાં વેચી નાખવા જોઈએ કારણ કે જ્યોતિષીય દૃષ્ટિએ તે કંપની સાથે મારી જન્મકુંડળીનો મેળ બેસતો નથી. મેં તેમની સુચના પ્રમાણે કર્યું. મને લાગે છે કે તેમની સલાહ ખૂબ જ અસરકારક છે.
    સમ્રાટ ધીર, આગ્રા

    મેં સ્ટૉક સ્પેશિયલ રિપોર્ટ ખરીદ્યો ત્યાં સુધી હું એવું જ માનતો હતો કે શૅરની ખરીદી કે વેચાણ માટે ચોક્કસ સમય કોઈ કહી જ ન શકે. આ રિપોર્ટમાં આપેલી સલાહનું હું પાલન કરું છે અને મને કહેતા ઘણી ખુશી થાય છે કે તેનાથી મને ખૂબ સારો લાભ મળે છે. આ રિપોર્ટમાં મને મળેલાં માર્ગદર્શનથી હું ખૂબ સંતુષ્ટ છું અને મારો નાનો ભાઈ પણ સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ કરતો હોવાથી તાજેતરમાં જ મેં તેના માટે આ રિપોર્ટ મંગાવ્યો છે.
    સુધીર મહેતા, વડોદરા

    થોડા સમય પહેલા મારાં જીવનમાં પરેશાન કરી મુકે તેવી સમસ્યા હતી. યોગ્ય માર્ગદર્શન અને સલાહ માટે મેં મારા કેટલાક મિત્રો અને સંબંધીઓનો સંપર્ક કર્યો પણ કોઈ જ ફાયદો ન થયો. એક વખત મેં ગણેશાસ્પિક્સ ડોટ કોમ પરથી રૂબી ખરીદ્યો હતો અને તે રત્નની ગુણવત્તા તેમજ કંપનીની કસ્ટમર કેર સેવાથી હું ખૂબ જ સંતુષ્ટ હતી. આથી મેં વિચાર્યું કે મારી સમસ્યાના ઉકેલ માટે પણ હું તેમની પાસેથી જ રિપોર્ટ મંગાવી લઉં. પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ)ની સેવા લઈને મને ખૂબ જ આનંદ થયો. મને મારા પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ અને સચોટ જવાબ મળ્યો હતો. આભાર ગણેશજી.
    ઉર્વીશા થાનકી, જામનગર

    ગણેશાસ્પિક્સ પાસેથી અમારાં લગ્નનમાં વિલંબ અંગેનો રિપોર્ટ મેળવ્યો તે પછી મને તેમની ક્ષમતાઓમાં વધુ વિશ્વાસ બેઠો છે. તેમનો રિપોર્ટ ખૂબ સચોટ તો હતો જ, પણ સાથે તેમણે મારી વર્તમાન સ્થિતિ પણ વર્ણવી હતી અને મારી જન્મકુંડળીના આધારે યોગ્ય ઉપાય પણ સુચવ્યા હતા. તેનું પાલન કરવાથી હું ખૂબ જ સારી જીવનસાથી પામી શક્યો છું.
    મૌલિક, અમદાવાદ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.