ગોલ્ડન ટોપાઝ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ગોલ્ડન ટોપાઝ

Want to know more about the ગોલ્ડન ટોપાઝ?

Our product specialists are available everyday to answer your questions regarding the ગોલ્ડન ટોપાઝ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આર્થિક સ્થિતિમાં ઉન્નતિ લાવો અને ખૂબ સારું સ્વાસ્થ્ય હાંસલ કરો

ટોપાઝ ધારણ કરવાથી આપની આર્થિક સ્થિતિમાં ઉન્નતિ આવશે જેના કારણે આપના જીવનમાં સમૃદ્ધિ અને સુરક્ષા વધશે. હૃદયની બીમારીઓ અને અન્ય સમસ્યાઓના ઉપચાર માટે પણ ટોપાઝ લાભદાયી છે.

ǃ

અમારા તજજ્ઞોનું માર્ગદર્શન મેળવો!

આપની જન્મકુંડળી અનુસાર કયાં રત્નનો આપનાં જીવન પર કેવો પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વગર કોઈપણ રત્ન ક્યારેય ધારણ ન કરવું જોઈએ. આપની જન્મકુંડળીમાં મહત્વના ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને જો કોઈ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ખૂબ જ સારો લાભ થાય છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભ દાયી છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

    અમે આપને જે રત્ન આપીએ તેને થર્ડ પાર્ટી એક્સપર્ટ દ્વારા શુદ્ધતા અને વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ આપેલું હશે. આ કારણે આપને ખાતરી થશે કે આપે જે રત્ન ખરીદ્યું તે ખરેખર સાચુ જ છે.

    ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

    અમે આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી જણાવીશું કે કયું રત્ન આપના માટે લાભદાયી રહેશે અને તે કેવી રીતે ધારણ કરવું. તે રત્ન ધારણ કરવાથી આપ પોતાના જીવનમાં તે રત્નને સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ ઘટાડી શકશો.

    આ અમારા માર્ગદર્શન અનુસાર રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે અને આપ પોતાના લક્ષ્યો તરફ આગળ વધશો. આપને જીવનમાં સફળતા મળશે.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો.
  • તમારા જ્યોતિષીએ મને રત્ન ધારણ કરવા ઉપરાંત અન્ય ઉપાયો પણ સુચવ્યા છે. મારે તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો?

    અમારા જ્યોતિષીએ આપની અનુકૂળતા માટે રત્ન ઉપરાંત અલગ ઉપાયો જેમ કે યંત્ર, રુદ્રાક્ષ વગેરેનું સુચન કર્યું હોય તો તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે આપની મરજી અને અનુકૂળતા પર આધારિત છે. તમામ ઉપાયોની અસર રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર હોવાથી આપ કોઈપણ વિકલ્પ પસંદ કરી નકારાત્મક ગ્રહદશાથી બચી શકો છો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ વિશ્વાસ છે અને મને ખબર છે કે રત્નોના કારણે માણસના જીવન પર મોટો પ્રભાવ જોવા મળે છે. હું રત્ન અંગે યોગ્ય માર્ગદર્શન માટે તેમજ રત્ન ખરીદવા માટે ભારપૂર્વક કહીશ કે ગણેશાસ્પિક્સ સૌથી ભરોસાપાત્ર વેબસાઈટ છે. આ મારો અંગત અનુભવ છે અને ગણેશાસ્પિક્સના માર્ગદર્શનથી મને તો ખૂબ જ લાભ થયો છે. તેમના વિદ્વાન જ્યોતિષીઓ ખરેખર ખૂબ સચોટ ફળકથન કરે છે
    પ્રદીપ જાડેજા, મુંબઈ

    ગણેશાસ્પિક્સ સચોટ જ્યોતિષીય ફળકથનોના કારણે તેના ક્ષેત્રમાં અવ્વલ સ્થાને છે. તેમના જ્યોતિષીઓએ મારી જન્મકુંડળીનો અભ્યાસ કરી મને ટોપાઝ ધારણ કરવાની સલાહ આપી હતી. તેમણે મને એ પણ જણાવ્યું હતું કે કેવું ટોપાઝ મારે ધારણ કરવું અને તેના સમય તેમજ યોગ્ય પૂજા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ વેબસાઈટ પરથી રત્ન ખરીદવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેઓ પ્રમાણભૂત રત્ન આપે છે માટે મેં પણ અહીંથી ટોપાઝ મેળવી તેમની સુચના અનુસાર ધારણ કર્યું હતું. આ રત્ન ધારણ કરવાથી મને ખૂબ લાભ થયો છે.
    સાક્ષી નાયક, વાપી

    મેં ઘણા વર્ષ પહેલા અમરેલી નજીક ૫૦૦ વારનો જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. આસપાસના વિસ્તારમાં વિકાસ થતા ત્રણ વર્ષ પહેલા સારો ભાવ આવતો હોવાથી મેં તેને વેચી પોતાનું ઘર ખરીદવાનું વિચાર્યું હતું. જોકે પછી મને ખબર પડી કે કેટલાક લોકોએ તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, અને તેઓ જગ્યા ખાલી કરવાની ના પાડતા હતા. ઘણાં પ્રયાસો છતાં સફળતા ન મળી ત્યારે જ મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમાં જણાવેલા ઉપાયોનું મેં ખૂબ ધાર્મિકતાપૂર્વક પાલન કર્યું. થોડા દિવસમાં જ એક મોટા બિલ્ડરે મારો સંપર્ક કર્યો અને મેં તેમને પ્લોટ વેચી પોતાનું મકાન પણ ખરીદી લીધું. અત્યારે હું ખૂબ જ ખુશ છું.
    કાર્તિક કાનાણી, અમરેલી

    આપની સેવાનો લાભ લીધા બાદ મને આર્થિક અને વ્યક્તિગત બંને પ્રકારે ખૂબ જ લાભ થયો છે. આપનાં સુચનો અનુસરવાથી મારી ખૂબ જ સારી પ્રગતિ થઈ છે. આપનાં સચોટ ફળકથનો મારા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે.
    શશી. ચેન્નઈ

    હું ગણેશાસ્પિક્સના સંપર્કમાં આવ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે જ્યોતિષીય સલાહ મેળવી તેનું યોગ્ય પાલન કરવામાં આવે તો વ્યવસાયિક જીવન પર તેનો સકારાત્મક પ્રભાવ પડી શકે છે. તેમના ખૂબ જ વિદ્વાન જ્યોતિષીઓનો તબીબીય અભિગમ રહેવાથી મારી સંખ્યાબંધ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. હું તો આ શ્રેષ્ઠ સેવાનો લાભ લેવાનું મારા મિત્રો અને સંબંધીઓને પણ કહુ છુ
    રિશિ જોબનપુત્ર, હૈદરાબાદ

    હું છેલ્લા ત્રણ વર્ષથી રાહુ યંત્રની ઉપાસના કરુ છુ અને તેના કારણે મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. પહેલા મને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને મારા પરિવારમાં પણ ઘણા વિવાદ ચાલતા હતા. જોકે રાહુ યંત્રની ઉપાસના શરૂ કર્યા બાદ તેમાં ઘણી રાહત મળી છે.
    નિહાર મોદી, વિસનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.