પન્નું

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
પન્નું

Want to know more about the પન્નું?

Our product specialists are available everyday to answer your questions regarding the પન્નું.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપની બુદ્ધિક્ષમતા વધુ તીવ્ર બનાવો...

જો પન્નું રત્નનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, આપના બૌદ્ધિક સ્તર, આપની માનસિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. તેના યાદશક્તિ, એકાગ્રતા અને અનુમાનની શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. આથી ખાસ કરીને પરીક્ષાના સમયમાં આ રત્ન ધારણ કરવાથી તેની ખૂબ જ સારી અસરો જોવા મળે છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન અત્યંત આવશ્યક!

કોઈપણ રત્નમાં બેશકપણ ખૂબ જ સારી શક્તિ અને ગુણ હોય છે તેમ છતાં, આપની જન્મકુંડળી અનુસાર કયા રત્નનો આપનાં જીવન પર કેવો પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વગર કોઈપણ રત્ન ક્યારેય ધારણ ન કરવું જોઈએ. આપની જન્મકુંડળીમાં મહત્વના ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને જો કોઈ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ખૂબ જ સારો લાભ થાય છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભ દાયી છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

    ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

    આપને સુચવેલા રત્નનો યોગ્ય ઉપયોગ કરવાથી આપના પર ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાશે અને તે રત્નની ઊર્જાનો આપ મહત્તમ લાભ લઈ શકશો.

    આ રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે અને આપ પોતાના લક્ષ્યો તરફ આગળ વધશો. તેના કારણે આપનું ભાગ્ય ચમકશે અને જીવન સંઘર્ષમુક્ત થશે.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન ધારણ કરવું જોઈએ?

    આપ અમારી વેબસાઈટ પરથી પૂછો એક પ્રશ્ન સેવા દ્વારા આપની સમસ્યાનો જવાબ મેળવી શકો છો. અમારા જ્યોતિષી આપની પરિસ્થિતિ અને જન્મકુંડળીમાં ગ્રહદશાનો અભ્યાસ કરી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના આધારે આપને રત્ન, યંત્ર, મંત્ર, રુદ્રાક્ષ જેવા વિવિધ ઉપાયોનું સુચન કરશે. આ ઉપાયોનું પાલન કરવાથી ચોક્કસપણે આપની સમસ્યાનું નિરાકરણ આવશે.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારો દીકરો દસમા ધોરણમાં હતો ખૂબ જ તોફાની હોવાથી અભ્યાસમાં પુરતુ ધ્યાન નહોતો આપતો. ખાસ કરીને તે એકાગ્રતા નહોતો રાખી શકતો. જો આવા સમયે જો ટકાવારી ઓછી હોય તો તેની કારકિર્દીમાં મોટી સમસ્યા આવે. આથી મેં જ્યોતિષીની સલાહ લીધી. ગણેશાસ્પિક્સના જ્યોતિષીએ મારા દીકરા માટે પન્નું રત્ન ધારણ કરવાની સલાહ આપી હોવાથી મેં આ વેબસાઈટ પરથી જ પન્નું મંગાવ્યું હતું. તે ધારણ કર્યા બાદ મારા દીકરાના અભ્યાસમાં ખરેખર સારું પરિણામ જોવા મળ્યું હતું
    રાધા ડામોર, દાહોદ

    હું મારી નોકરીથી ખુશ નહોતી. ખૂબ મહેનત કરતી હોવા છતાં મને તેનું યોગ્ય ફળ ન મળતું હોવાથી નિરાશ રહેતી હતી અને મારી પ્રગતિ પણ અવરોધાતી હતી. હું ખૂબ જ શાંત છું અને મને મારું કામ કરવાનું જ ગમે છે. લોકોમાં રહેવાનું, વાતો કરવાની કે પછી ખોટો સમય બગાડવાનું મને ગમતું નતી. પરંતુ હું કંપનીના હિતમાં સારા સુચનો ચોક્કસ કરું છું. છતાં પણ મને ક્યારેય તેનો યશ ન મળતો હતો એટલે મેં મારી એક મિત્રની સલાહથી ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને પન્નું ધારણ કરવાની સલાહ આપી અને તે ધારણ કર્યા બાદ ખરેખર મારા વ્યક્તિત્વમાં જોરદાર પરિવર્તન આવ્યું. આ રત્ન ધારણ કર્યા બાદ હું મારા વિચારો લોકો ટુંકમાં છતાં પ્રભાવશાળી રીતે લોકો સામે વ્યક્ત કરવા લાગી જેના કારણે મને ખૂબ ફાયદો થયો છે.
    વિરાજ મહેતા, વડોદરા

    મને નોકરીમાં ઘણી સમસ્યા પડી રહી હોવાથી આર્થિક ખેંચતાણમાં મુકાઈ ગયો હતો. તેના કારણે મારા ઘણા કામ અટકી પડ્યા હતા. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં જણાવેલા ઉપાયો શ્રદ્ધાપૂર્વક અનુસરવારથી મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ રિપોર્ટ ખરેખર અદ્ભુત છે.
    ચંદ્રેશ શર્મા, ભરૂચ

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.
    ચરિત્રા ભટ્ટ, વડોદરા

    ગણેશાસ્પિક્સ જે યંત્રની ડિલિવરી કરે છે જેની ગુણવત્તા અને સાથે આપવામાં આવતા માર્ગદર્શનથી હું ખૂબ જ પ્રભાવિત થઈ છું. હું ઘણા લોકોને આ વેબસાઈટની વિવિધ સેવાઓનો લાભ લેવાની ભલામણ કરું છું. તેમણે મારી સમસ્યાને ધ્યાનમાં રાખીને જે માર્ગદર્શન અને ઉપાય જણાવ્યા તે પણ ખૂબ જ સચોટ છે
    રાધિકા માલવિયા, લંડન

    થોડા સમય પહેલા મેં ટીવીમાં એક શો જોઈને સ્ફટીકનું મેરુપૃષ્ઠ શ્રી યંત્ર મંગાવ્યું હતું પરંતુ તેનાથી ખાસ ફરક પડ્યો નહોતો. બાદમાં મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું અને તેમણે આપેલા માર્ગદર્શન અનુસાર હું નિયમિત પૂજા કરું છું. થોડા દિવસમાં જ મારા વ્યવસાયમાં જોવા મળતા તેના શુભ પ્રભાવથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મને આ વેબસાઈટના જ્યોતિષીઓના ફળકથનમાં પણ હવે ખૂબ જ વિશ્વાસ બેઠો છે. તેઓ ખરેખર ખૂબ વિદ્વાન છે
    રવિ પ્રજાપતિ, ભાવનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.