એક્વામરીન

 • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
એક્વામરીન

Want to know more about the એક્વામરીન?

Our product specialists are available everyday to answer your questions regarding the એક્વામરીન.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

તમામ પછડાટોને હવે પાછળ રાખી દો...નવી શરૂઆત કરો!

સકારાત્મક ઉર્જાનો સંચાર કરતું રત્ન એક્વામરીન શરીરમાં તણાવ અને માનસિક ઉદ્વેગના ખરાબ પ્રભાવને શાંત પાડવા માટે વિશેષ ઓળખાય છે. તે ધારણ કરનાર જાતકને શોક અને ભયની લાગણીમાંથી બહાર આવી હિંમત આપવામાં તેમજ જીવનમાં નવી શરૂઆત કરવામાં પણ મદદરૂપ થાય છે. વિપરિત સંજોગો સામે લડત આપવામાં એક્વામરીન મદદરૂપ થાય છે અને જાતકને વિજેતા બનાવે છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન આપની આંગળીના ટેરવે !

આપની જન્મકુંડળી અનુસાર કયા રત્નનો આપનાં જીવન પર કેવો પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વગર કોઈપણ રત્ન ક્યારેય ધારણ ન કરવું જોઈએ. આપની જન્મકુંડળીમાં મહત્વના ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને જો કોઈ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ખૂબ જ સારો લાભ થાય છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભ દાયી છે.

More information about your Product

 • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

  કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

  અમે આપને જે રત્ન આપીએ તેને થર્ડ પાર્ટી એક્સપર્ટ દ્વારા શુદ્ધતા અને વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ આપેલું હશે. આ કારણે આપને ખાતરી થશે કે આપે જે રત્ન ખરીદ્યું તે ખરેખર સાચુ જ છે.

  ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

  અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

 • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

  આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

  આપને સુચવેલા રત્નનો યોગ્ય ઉપયોગ કરવાથી આપના પર ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાશે અને તે રત્નની ઊર્જાનો આપ મહત્તમ લાભ લઈ શકશો.

  આ રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે અને આપ પોતાના લક્ષ્યો તરફ આગળ વધશો. આપને જીવનમાં સફળતા મળશે.

 • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન ધારણ કરવું જોઈએ?

  આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્નના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્નનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
 • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

  અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
 • રત્ન કેવી રીતે કામ કરે છે?

  રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
 • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

  આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો
Why & How

Frequently Asked Q's

 • Customer Reviews

  We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

  માનસિક તણાવના કારણે હું ભાગી પડી હતી અને જાણે ચારેબાજુથી એકલી પડી ગઈ હોવ તેવું લાગતું હતું. આ સમયે જ ગણેશાસ્પિક્સના કારણે મારા જીવનમાં આશાનું કિરણ જાગ્યું. તેમના જ્યોતિષીએ મને એક્વામરીન રત્ન ધારણ કરવાનું કહ્યું અને મેં તેમની સલાહ માની. હવે મારી સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને મારાં જીવનમાં ફરી ખુશીઓ આવી રહી છે. હવે હું હતાશાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ છું અને ખરાબ સ્થિતિને દૂર કરી જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવી શકુ છુ
  રીમા કૌશિક, પુણે

  મારા અંગત જીવનમાં સંખ્યાબંધ સમસ્યાઓ હતી અને હું ચારેબાજુથી ઘેરાયેલી હોવ તેવું મને લાગતું હતું. આથી મારી એક સાથી કર્મચારીએ મને ગણેશાસ્પિક્સના જ્યોતિષની સલાહ લેવાનું કહ્યું. તેની વાત માનીને મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષ સાથે ફોન પર વાત કરી. તેમણે મારી જન્મકુંડળીનો અભ્યાસ કરી મારી સમસ્યાનું મૂળ કારણ જણાવ્યું. તેમણે આ સ્થિતિ માટે ગ્રહોના વિપરિત પ્રભાવ અંગે પણ માહિતી આપી. આ બધી જ માહિતી એકદમ સચોટ હતી. મારી સમસ્યાના ઉકેલ માટે તેમણે એક્વામરીન રત્ન ધારણ કરવાની સલાહ આપી હોવાથી મેં આ વેબસાઈટ પરથી જ રત્ન મંગાવ્યું અને ધારણ કર્યું. રત્ન ધારણ કર્યા બાદ મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે.
  સારિકા શાહ, મહેસાણા

  એક તબક્કો એવો હતો જ્યાં કારકિર્દીની પસંદગીમાં હું ખૂબ જ અટવાઈ ગઈ હતી. આથી મેં ઘણા લોકોની સલાહ લીધી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં જ્યોતિષીય માર્ગદર્શન માટે ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને એકદમ સચોટ ફળકથન સાથે જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરીને તેમજ તેમણે જણાવેલા ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરીને મેં ખરેખર એકદમ સાચો નિર્ણય લીધો હતો તેવું હવે મને લાગે છે. અત્યારે હું એક સફળ ફેશન ડિઝાઈનર છું. ખૂબ આભાર
  જ્યોતિ પટેલ, મુંબઈ

  છેલ્લા ત્રણ વર્ષથી મારે ખૂબ રોમેન્ટિક પ્રેમસંબંધો ચાલતા હતા. હું મારા બોયફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરું છું અને મને ખબર છે કે તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા જ અમારી વચ્ચે કોઈ બાબતે બોલવાનું થયું અને વિવાદ તેમજ ગેરસમજ એટલી હદે વધી ગયા કે મને લાગતું હતું કે હવે આ સંબંધો નહીં ટકે. જોકે,સારું થયું કે બહુ મોડુ થઈ જાય તે પહેલા મેં આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં આપેલા ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને જ્યોતિષીય માર્ગદર્શનથી મને ખૂબ જ મદદ મળી છે અને તેની મદદથી હું મારા બોયફ્રેન્ડના વ્યક્તિત્વ તેમજ સંબંધોમાંથી તેની અપેક્ષાઓ સારી રીતે સમજી શકી છું. તેનાથી હું મારી જરૂરિયાતો અને અપેક્ષાઓ પણ સારી રીતે સમજી શકી છુ. અમે ખૂબ જ ધીરજપૂર્વક અમારી વચ્ચેની તમામ ગેરસમજો દૂર કરતા ફરી એકબીજાની ખૂબ જ નીકટ આવી ગયા છીએ. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર
  જિજ્ઞા કોટક. મુંબઈ

  હું મારી જાત વિશે આપને કંઈપણ કહું તે પહેલા હું ચોક્કસપણે એટલું જણાવીશ કે ગણેશાસ્પિક્સ મારા માટે ખૂબ જ મદદગાર મિત્ર છે અને વિશ્વાસપાત્ર માર્ગદર્શક પણ છે. મારાં જીવનમાં ઘણી જટીલ સમસ્યાઓ હતી અને તે સમસ્યાઓ હું કોઈને જણાવી શકતો નહોતો. અંગત જીવનની સમસ્યાઓ મને કોરી ખાતી હતી. મારી ઉંમર હજુ ૩૨ વર્ષ જ છે અને મારે તો જીવનમાં હજું ઘણા પાસાઓમાંથી પસાર થવાનું હતું. આથી જ મારા માટે આ સમસ્યા વધુ મહત્વની હતી. હવે જોકે મારાં જીવનમાં ખુશીઓ આવી ગઈ છે કારણ કે ગણેશાસ્પિક્સે મને ખૂબ જ મદદ કરી છે. મારી પત્નીને પણ હવે તેમનામાં વિશ્વાસ બેસી રહ્યો છે.
  અજ્ઞાત, સૂરત

  ગણેશાસ્પિક્સ જ્યોતિષશાસ્ત્રમાં સર્વોપરી વેબસાઈટ છે. મેં જ્યારે તેમની પાસેથી અમારાં પ્રણય જીવન અંગેનો રિપોર્ટ મેળવ્યો તે પછી તેમની ક્ષમતાઓમાં મને વધુ વિશ્વાસ બેઠો છે. તેમનો રિપોર્ટ ખૂબ સચોટ તો હતો જ, પણ સાથે તેમણે મારા સંબંધોની વર્તમાન સ્થિતિ પણ વર્ણવી હતી અને મારી જન્મકુંડળીના આધારે યોગ્ય ઉપાય પણ સુચવ્યા હતા. આ કારણે હું મારી પત્ની સાથે ખૂબ સારો તાલમેલ બેસાડી શક્યો છું. ખૂબ સરસ!
  મૌલિક, અમદાવાદ

  Customer Care

  If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

  Privacy of Your information

  Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.