એમેથીસ્ટ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
એમેથીસ્ટ

Want to know more about the એમેથીસ્ટ?

Our product specialists are available everyday to answer your questions regarding the એમેથીસ્ટ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપનું ભાગ્ય જગાડો અને જીવનમાં સમૃદ્ધિ લાવો

એમેથીસ્ટની સકારાત્મક ઉર્જા મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ રત્ન તેને ધારણ કરનાર વ્યક્તિની બુદ્ધિક્ષમતા અને ગ્રહણશક્તિમાં તીવ્રતા લાવે છે. શુદ્ધતા અને પવિત્રતાના પ્રતિક સમાન એમેથીસ્ટ રત્નથી જાતકનાં ભાગ્યનાં દ્વાર ખુલે છે અને તેના જીવનમાં સમૃદ્ધિ આવે છે.

ǃ

તજજ્ઞોનું માર્ગદર્શન આપની આંગળીના ટેરવે !

આપની જન્મકુંડળી અનુસાર કયા રત્નનો આપનાં જીવન પર કેવો પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વગર કોઈપણ રત્ન ક્યારેય ધારણ ન કરવું જોઈએ. આપની જન્મકુંડળીમાં મહત્વના ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને જો કોઈ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ખૂબ જ સારો લાભ થાય છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભ દાયી છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

    અમે આપને જે રત્ન આપીએ તેને થર્ડ પાર્ટી એક્સપર્ટ દ્વારા શુદ્ધતા અને વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ આપેલું હશે. આ કારણે આપને ખાતરી થશે કે આપે જે રત્ન ખરીદ્યું તે ખરેખર સાચુ જ છે.

    ઉપર જણાવ્યા પ્રમાણે, આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    અમારા સ્ટોર પરથી આપને માત્ર એક ક્લિક દ્વારા આપની જરૂરિયાત અનુસાર કોઈપણ રત્ન ઉપલબ્ધ થશે. અમે આપને તે રત્ન આપની જરૂરિયાત પ્રમાણેની ધાતુમાં અને આપની પસંદગીના આભૂષણમાં જડીને, પૂજાવિધિ કરીને આપીશુ તેમજ તેમને ધારણ કરવા માટે યોગ્ય દિવસ અને સમય ઉપરાંત ત્યાર પછીની પૂજા અંગે માર્ગદર્શન પણ આપીશું.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

    આપને સુચવેલા રત્નનો યોગ્ય ઉપયોગ કરવાથી આપના પર ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાશે અને તે રત્નની ઊર્જાનો આપ મહત્તમ લાભ લઈ શકશો.

    આ રત્ન ધારણ કર્યા બાદ આપને જીવનમાં વધુ ખુશીનો અહેસાસ થશે અને આપ પોતાના લક્ષ્યો તરફ આગળ વધશો. તેના કારણે આપનું ભાગ્ય ચમકશે અને જીવન સંઘર્ષમુક્ત થશે.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન ધારણ કરવું જોઈએ?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્નના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્નનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો.
  • એમેથીસ્ટ ધારણ કરવાથી શું થાય છે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પછી જ એમેથીસ્ટ જો આપને સંપૂર્ણ લાભદાયી હોય તો જ ધારણ કરવાનું સુચન કરવામાં આવે છે. એમેથીસ્ટ આધ્યાત્મિક દુનિયા સાથે સંકળાયેલું રત્ન છે અને તે જીવનમાં પવિત્રતા લાવે છે. તેનાથી નબળા વિચારો પર અંકુશ લાવી શકાય છે જ્યારે તેની સારી ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમેથીસ્ટ કોઈપણ બાબતે અતિશયોક્તિની વૃત્તિને અંકુશિત કરે છે કારણ કે તેનો પ્રભાવ અંકુશ અને સંતુલનનો છે. આ રત્ન આપની રચનાત્મકતા અને આંતરસ્ફૂર્ણામાં વૃદ્ધિ કરે છે.
  • ઉપાય માટે એમેથીસ્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

    એમેથીસ્ટને ઉપાય કે સારવારના રત્ન તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ ઉપચારના રત્ન તરીકે થાય છે. એમેથીસ્ટ શબ્દનો મૂળ અર્થ 'અંધકારનો ઉપચાર' જ થાય છે. તે જાતકના જીવનમાં સ્થિરતા, શાંતિ, સંતુલન, હિંમત અને આંતરિક શક્તિ લાવે છે કારણ કે આ બધી જ બાબતો એમેથીસ્ટ સાથે સંકળાયેલી છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારા એક પારિવારિક જ્યોતિષીએ મને એમેથીસ્ટ ધારણ કરવાનું સુચન આપ્યું હતું. જોકે મને ખબર નહોતી કે સૌથી ભરોસાપાત્ર અને શુદ્ધ એમેથીસ્ટ ક્યાંથી મળશે. ત્યારે મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી માર્ગદર્શન મેળવ્યું. તેમના જ્યોતિષીએ પણ મને એમેથીસ્ટ ધારણ કરવાનું જ કહ્યું અને સાથે આ વેબસાઈટ પરથી મને એકદમ શુદ્ધ, ભરોસાપાત્ર, પ્રમાણભૂત અને મારા બજેટ અનુસાર એમેથીસ્ટ રત્ન પણ મળ્યું. આ રત્ન ધારણ કરવાની અને તે પછીની તમામ પૂજા વિધિની તેમણે વિગતવાર માહિતી પણ આપી. આ કારણે હવે હું લોકોને પણ ગણેશાસ્પિક્સની સેવાઓ લેવાનું સુચન કરુ છું
    યોગેશ માથુર, અમદાવાદ

    થોડા સમય પહેલા હું જીવનના કપરાં તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ખૂબ જ માનસિક તણાવના કારણે મારી તબિયત પણ સારી નહોતી રહેતી. તેના કારણે હું ખૂબ જ ધુમ્રપાન કરવા લાગ્યો જેના કારણે મારી સ્થિતિ વધુ ખરાબ થઈ. આથી મેં આવી સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે ફોન દ્વારા ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી. તેમણે મને એમેથીસ્ટ ધારણ કરવાનું સુચન કર્યું. મેં તેમની વાત માની અને રત્ન ધારણ કર્યા બાદ જાણે મારા જીવનમાં ચમત્કારિક પરિવર્તનો આવવા લાગ્યા. મુશ્કેલીઓ તો દૂર થઈ જ ગઈ, સાથે સાથે હું વધુ શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યો. મારી સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેમાં વધારો થયો. હું ગણેશાસ્પિક્સનો ખૂબ આભારી છું.
    બ્રિજેશ દવે, ભાવનગર

    ઘણા પ્રયાસો કરવા છતા મારા લગ્ન નક્કી નહોતા થતા. હું એક સાદી અને સરળ છોકરી છુ અને મને પ્રેમ લગ્ન પસંદ નથી માટે બધો જ આધાર મારા માતા-પિતા પર હતો. બેથી ત્રણ વખત નિષ્ફળતા મળતા મારા માતા-પિતાએ ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી મારી જન્મકુંડળી બતાવી. તેમના જ્યોતિષીએ અભ્યાસ કર્યા બાદ કહ્યું કે મારા જીવનમાં ચોક્કસ કયા કારણોસર અવરોધો આવે છે અને તેના ઉકેલ માટે સચોટ ઉપાય પણ જણાવ્યો. તેમના ઉપાયો પાલન કર્યા બાદ થોડા દિવસમાં જ મારા લગ્ન નક્કી થઈ ગયા. અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છુ
    અજ્ઞાત, બેંગલોર

    મારી એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી સંતાન ગોપાલ યંત્ર ખરીદવાની સલાહ આપી હતી. મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને મારી સમસ્યા જણાવી અને તેમણે પણ આ યંત્ર મારા માટે એકદમ યોગ્ય હોવાનું કહેતા તુરંત મેં ઓર્ડર આપ્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે કારણ કે આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ થોડા દિવસોમાં જ મારે ગર્ભાધાન રહ્યું. ડોક્ટરોએ તો મને ચોખ્ખી ના પાડી દીધી હતી તેવા સમયમાં જ્યોતિષીય ઉપાયે મારું જીવન બદલી નાખ્યું. ખૂબ આભાર
    સોનલ સોજિત્રા, કેનેડા

    મારી સમસ્યા થોડી વિચિત્ર હતી. ખાસ કરીને જ્યારે પણ પરીક્ષા હોય તેના થોડા દિવસ પહેલા હું ખૂબ જ તણાવમાં આવી જતો જેના કારણે મને બધુ જ આવડતું હોવા છતાં ડર રહેવાથી સારું પરિણામ નહોતું આવતું. મારી કારકિર્દી પર આ સમસ્યાની ખરાબ અસર ન પડે એટલે મેં જ્યોતિષીય સલાહ લેવા માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને ટર્મેલાઈન રત્ન ધારણ કરવાનું સુચન કર્યું. સાચુ કહું તો, આ રત્ન ધારણ કર્યા પછી મારી કારકિર્દીમાં મને ખૂબ લાભ થયો છે અને તણાવ તો જાણે એક ઈતિહાસ બની ગયો છે. ખૂબ સરસ.
    રિતેશ દવે, નડિયાદ

    થોડા સમય પહેલા મને રત્નો અને યંત્રો જેવા ઉપાયોમાં જરાય વિશ્વાસ નહોતો. છતાં મેં અમારા સંબંધીના કહેવાથી ગણેશાસ્પિક્સ પરથી બે યંત્રો મંગાવ્યા. તેમણે જણાવ્યા અનુસાર સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાથી મારા જીવનમાં ખરેખર સારું પરિવર્તન આવ્યું છે. તેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં મારો વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. હવે હું આ વેબસાઈટના ફળકથનોને નિયમિત અનુસરુ છુ
    સાહિલ શાહ, વડોદરા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.