મેરુપૃષ્ઠ શ્રી યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
મેરુપૃષ્ઠ શ્રી યંત્ર

Want to know more about the મેરુપૃષ્ઠ શ્રી યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the મેરુપૃષ્ઠ શ્રી યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

બહેતર જીવન જીવો!

એક ગ્રામ સોનાના વરખ વાળુ નક્કર મેરુપૃષ્ઠ શ્રી યંત્ર જો સિદ્ધ કરેલું હોય અને વેદિક સિદ્ધાંતો અનુસાર તેની સ્થાપના કરી નિયમિત પૂજા કરવામાં આવે તો તેના શુભ પ્રભાવથી સકારાત્મક ઉર્જા ક્ષેત્ર રચાય છે જેના કારણે જાતક વધુ બહેતર જીવન જીવી શકે છે. આ યંત્રની પૂર્ણ આસ્થા સાથે દરરોજ પૂજા કરવાથી જીવનમાં અપેક્ષિત પ્રગતિ કરી શકાય છે.

ǃ

સિદ્ધ કરેલુ અને ઉર્જાવાન યંત્ર સ્થાપિત કરો

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી મેરુપૃષ્ઠ શ્રી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મેરુપૃષ્ઠ શ્રી યંત્ર અને શ્રી યંત્ર વચ્ચે શું તફાવત હોય છે?

    શ્રી યંત્રની જેમ જ મેરુપૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવાથી પણ આર્થિક સદ્ધરતા મળે છે અને નાણાં સંબંધિત તમામ સમસ્યાઓના ઉકેલ માટે આ યંત્ર લાભદાયી છે. શ્રી યંત્ર અને મેરુપૃષ્ઠ શ્રી યંત્ર વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે, શ્રી યંત્ર એકદમ સપાટ હોય છે જ્યારે મેરુપૃષ્ઠ શ્રી યંત્ર વચ્ચેથી ઉપસેલુ અને પિરામીડ આકારનું (પર્વત જેવા આકારનું) હોય છે. એવી માન્યતા પણ છે કે, મેરુપૃષ્ઠ શ્રી યંત્રમાં વધારે શક્તિ હોય છે અને તે સીધા જ માતા લક્ષ્મીજીની ઉત્પત્તિ સાથે સંકળાયેલું છે.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    થોડા સમય પહેલા મેં ટીવીમાં એક શો જોઈને સ્ફટીકનું મેરુપૃષ્ઠ શ્રી યંત્ર મંગાવ્યું હતું પરંતુ તેનાથી ખાસ ફરક પડ્યો નહોતો. બાદમાં મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું અને તેમણે આપેલા માર્ગદર્શન અનુસાર હું નિયમિત પૂજા કરું છું. થોડા દિવસમાં જ મારા વ્યવસાયમાં જોવા મળતા તેના શુભ પ્રભાવથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મને આ વેબસાઈટના જ્યોતિષીઓના ફળકથનમાં પણ હવે ખૂબ જ વિશ્વાસ બેઠો છે. તેઓ ખરેખર ખૂબ વિદ્વાન છે
    રવિ પ્રજાપતિ, ભાવનગર

    મારી એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી મેરુપૃષ્ઠ શ્રી યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી જેથી મેં પણ આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ.
    રૂપલ પંચાલ, બોસ્ટન

    મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
    નેહા ગુલાટી, મુંબઈ

    વ્યવસાય રિપોર્ટમાં સૌથી સારી વાત એ છે કે તેમાં ત્રિમાસિકગાળા અનુસાર ફળકથન આપવામાં આવે છે જેની મદદથી ટુંકાગાળાની સ્થિતિ તેમજ લાંબાગાળાની સ્થિતિ બંને જાણી શકાય છે. મેં લગભગ દોઢ વર્ષ પહેલા ૩ વર્ષ માટેના વ્યવસાય રિપોર્ટનો ઓર્ડર આપ્યો હતો. તેમનો રિપોર્ટ ખૂબ જ સચોટ છે. તેમણે સુચવેલા જ્યોતિષી ઉપાયો પણ ખૂબ અસરકારક છે. જો તમારે વ્યવસાયમાં વિસ્તરણનું આયોજન હોય તો હું ખાસ ભલામણ કરીશ કે કોઈપણ પગલું લેતા પહેલા તમે આ રિપોર્ટ અચુક લેજો. આ રિપોર્ટ ખરેખર નાણાંનું પુરુ વળતર આપે છે.
    ગિરિરાજ પારેખ, બનાસકાંઠા

    મેં એક ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરુ છુ. થોડા મહિના પહેલા કોઈને કોઈ કારણસર અવરોધોના કારણે હું મારા ટાર્ગેટ હાંસલ કરી શકતો નહોતો. આથી મેં મારા મિત્રના કહેવાથી ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ૫૫૧૮૧ નંબર પર ફોન દ્વારા વાત કરી. તેમણે મને કરેલા સુચન અનુસાર મેં આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો અને મારી કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવ્યું. કંપનીએ થોડા સમય પહેલા જ મને પ્રમોશન સાથે બેસ્ટ એમ્પલોયનો એવોર્ડ આપી મારુ સન્માન કર્યું
    દિનેશ કુમાણી, જામનગર

    વ્યવસાય રિપોર્ટમાં સૌથી સારી વાત એ છે કે તેમાં ત્રિમાસિકગાળા અનુસાર ફળકથન આપવામાં આવે છે જેની મદદથી ટુંકાગાળાની સ્થિતિ તેમજ લાંબાગાળાની સ્થિતિ બંને જાણી શકાય છે. મેં લગભગ દોઢ વર્ષ પહેલા ૩ વર્ષ માટેના વ્યવસાય રિપોર્ટનો ઓર્ડર આપ્યો હતો. તેમનો રિપોર્ટ ખૂબ જ સચોટ છે. તેમણે સુચવેલા જ્યોતિષી ઉપાયો પણ ખૂબ અસરકારક છે. જો તમારે વ્યવસાયમાં વિસ્તરણનું આયોજન હોય તો હું ખાસ ભલામણ કરીશ કે કોઈપણ પગલું લેતા પહેલા તમે આ રિપોર્ટ અચુક લેજો. આ રિપોર્ટ ખરેખર નાણાંનું પુરુ વળતર આપે છે.
    ગિરિરાજ પારેખ, બનાસકાંઠા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.