વિષ્ણુ વિશા યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
વિષ્ણુ વિશા યંત્ર

Want to know more about the વિષ્ણુ વિશા યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the વિષ્ણુ વિશા યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સરહદોના બંધનથી મુક્ત થઈ જાવ

વિદેશ યોગ યંત્રની ઉપાસના કરવાથી જે સકારાત્મક ઉર્જા ઉત્પન થશે તેની શક્તિના કારણે આપ સરહદોના બંધનથી મુક્ત થઈ જશો. વિદેશગમન માટે આપની સમક્ષ નવી તકોના દ્વાર ખુલશે અને આપના માટે એવા સાનુકૂળ સંજોગો રચાશે કે આપ ઝડપથી આપનું વિદેશયાત્રાનું સપનું સાકાર કરી શકશો. આ યંત્ર આપ પૂજાના સ્થળે સ્થાપિત કરીને વિદેશયાત્રની સંભાવનાઓ પ્રબળ કરી શકો છો.

ǃ

ઊંચી ઉડાન માટે તૈયાર થઈ જાવ...

અમે આપને વિદેશ યોગ યંત્ર ઉપલબ્ધ કરાવીશું. ગણેશાસ્પિક્સ પરથી ખરીદેલું યંત્ર વેદિક મંત્રોચ્ચાર અને વિધિ દ્વારા સિદ્ધ કરેલું હશે તેવી આપને અમે ખાતરી આપીએ છીએ જેથી આપને તેનો મહત્તમ લાભ મળે અને આપને પોતાના નાણાંનું પુરુ વળતર મળી રહે. આ ઉપરાંત આપને યંત્રની સ્થાપના અને નિયમિત પૂજા વિધિ અંગે પણ સરળ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારે વિદેશમાં જઈને પ્રગતિ કરવાની ઘણી ઈચ્છા છે. શું તમે જણાવશો કે હું કયા યંત્રની પૂજા કરીશ તો મને સફળતા મળશે?

    વિદેશમાં અભ્યાસ કે કામ માટે જવું કે લગ્ન બાદ ત્યાં સ્થાયી થવું તે જીવનનો ઘણો મહત્વનો નિર્ણય છે. જ્યારે કોઈપણ વ્યક્તિના જન્માક્ષરમાં ગ્રહોનો સાથ ન મળતો હોય ત્યારે આ સપનું સાકાર કરવામાં અનેક અવરોધો આવે છે. આપની કુંડળીમાં વિદેશ યોગની સંભાવનાઓ અંગે જાણવા માટે આપ વિદેશ યોગની સંભાવના સેવા દ્વારા અમારા જ્યોતિષી પાસેથી આપની કુંડળીનો અભ્યાસ કરાવી શકો છો. આ ઉપરાંત જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા પણ આપના માટે સાનુકૂળ રહેશે.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મને નોકરીમાં જરાય મજા નહોતી આવતી. મને નોકરી છોડવાની ઈચ્છા થતી હતી પરંતુ ચોક્કસ નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનું માર્ગદર્શન લીધું. તેમણે મને કહ્યું કે કારકિર્દીમાં અવરોધ માટે કયા ગ્રહો જવાબદાર છે અને કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરવાથી મારું જીવન બદલાઈ ગયું અને અત્યારે હું ખુબ જ ખુશીથી નવી નોકરી કરી રહી છું. મારી ખુશીઓનો શ્રેય હું ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓને આપુ છુ.
    વિનિતા ભાવસાર, અંજાર

    નવું વર્ષ શરૂ થતા પહેલા મે આ વેબસાઈટ પરથી આખા વર્ષનો વિગતવાર રિપોર્ટ મેળવ્યો હતો. તેમાં આપેલી માહિતી મને ખૂબ જ લાભદાયી નીવડી અને તે અનુસાર હું મારા નિર્ણયો પણ લઈ શકી. ગણેશાસ્પિક્સના જ્યોતિષીએ મને વિષ્ણુ વિશા યંત્રની ઉપાસના કરવાનું સુચન કર્યું હોવાથી હું નિયમિત તેની પૂજા કરુ છુ. આ યંત્રથી મારા જીવનમાં ખૂબ સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આ જ્યોતિષીય ઉપાયો ખરેખર ખૂબ અસરકારક છે
    દેવાંશી શાહ, મુંબઈ

    મારી દીકરી અભ્યાસમાં જરાય ધ્યાન નહોતી આપી. તેની બોર્ડની પરીક્ષાની મને ખૂબ જ ચિંતા થતી હતી. આથી મેં ઉકેલ માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમણે સલાહ આપી કે હું અમારા ઘરમાં મંદિરમાં બુધ યંત્ર સ્થાપિક કરુ અને મારી દીકરી દરરોજ તેની પૂજા કરે. મેં તેમની સલાહ માની અને મારા ઘરમાં બુધ યંત્ર સ્થાપિત કર્યા બાદ મારી દીકરી અભ્યાસમાં ખરેખર ખૂબ જ પ્રગતી કરી શકી છે. ખૂબ આભાર.
    અલકા ભટ્ટ, પાટણ

    થોડા સમય પહેલા મેં ગણેશાસ્પિક્સ પરથી ચાંદીના વરખ વાળું નવગ્રહ યુક્ત વિશા યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી મને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી છે. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ. આ યંત્રની ગુણવત્તા અને સાથે આપેલું માર્ગદર્શન પણ ઉત્તમ છે.
    સોનલ સુરાણી, સુરેન્દ્રનગર

    મારા ઉપરી અધિકારી સાથે મારે જરાય બનતું નહોતું. ખાસ તો દરેક મુદ્દે અમારી વચ્ચે મતભેદના કારણે અમે સાથે કામ કરી શકતા નહોતા. તેના કારણે સતત ટેન્શનમાં રહેતી હોવાથી મારી કારકિર્દી પર વિપરિત અસર પડતી હતી. કેટલીક વખત મારા સાથીઓ મને કહેતા કે મારો પણ વાંક હોય છે પરંતુ વાસ્તવમાં હું મારી રીતે સાચી જ હોવ છું. શક્ય છે કે મારા બોસ પણ સાચા જ હોય પરંતુ હું ખૂબ અવઢવમાં હતી. આથી જ મેં જ્યોતિષશાસ્ત્રનો સહારો લીધો અને આ રિપોર્ટ દ્વારા મારી સમસ્યાના મૂળ કારણને જાણ્યું. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કેટલીક એવી ગ્રહોની અસર હતી જેના કારણે અમારી વચ્ચે દરેક બાબતે મતભેદ રહેતા હતા. તેમાં જણાવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરવા સાથે જ મને ફાયદો થયો અને અત્યારે હું મારા બોસ સાથે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છું. આભાર.
    ગિતિકા ચાવડા, જુનાગઢ

    પહેલા હું નિર્ણય લેવામાં ખૂબ જ ગુંચવાતો હતો પરંતુ ગણેશાસ્પિક્સની ટીમના જ્યોતિષીઓએ આપેલા માર્ગદર્શન અને તેમના સુચનોને અનુસરીને મેં લીધેલા કેટલાક મહત્ત્વના નિર્ણયોનું અત્યારે મને સારું ફળ મળી રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર!
    વિહાન. અમદાવાદ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.