સૂર્ય રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સૂર્ય રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર

Want to know more about the સૂર્ય રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સૂર્ય રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આશા અમર છે

કોઈપણ જાતકના જન્માક્ષરમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે પરંતુ તેનો અર્થ એવો નથી આ દોષનું કોઈ નિવારણ નથી. આ દોષના નકારાત્મક પ્રભાવથી બચવા માટે નિયમિતપણે સૂર્ય રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્રની પૂજા કરવાની જ્યોતિષીઓ ભારપૂર્વક સલાહ આપે છે. સિદ્ધ કરેલા આ યંત્રની પૂજા કરવાથી સો ટકા તેનું સારું ફળ મળે છે.

ǃ

યંત્રની સ્થાપના પહેલા તેને સિદ્ધ કરવું અત્યંત જરૂરી છે...

આપ કોઈપણ યંત્રની પૂજા કરો અને તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા દાંપત્યજીવનમાં અત્યારે કેટલીક મુશ્કેલીઓ હોવાથી તેના નિવારણ માટે આપ મને કોઈ યંત્ર અથવા અન્ય ઉપાય સુચવશો?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની લગ્ન સંબંધિત સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પરથી દાંપત્યજીવન અંગે પુછો એક પ્રશ્ન, સંબંધોમાં ફરી જુસ્સો લાવો અથવા આપને અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ પ્રણયજીવન અને ડેટિંગ વિભાગમાંથી પણ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારા પુત્રની કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષ હોવાથી તેને ભણવામાં તેમજ કોઈપણ કાર્યમાં સફળતા નહોતી મળતી. તેનામાં આત્મવિશ્વાસ પણ ઓછો રહેવાથી તે લોકોની સાથે હળીમળીને વાત પણ નહોતો કરતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યુ અને તેની નિયમિત પૂજા કરવાથી મારા દીકરાના અભ્યાસમાં તેને ખૂબ સારો ફાયદો થયો છે. આપનો ખૂબ આભાર
    સંજય ગોહિલ, ભાવનગર

    થોડા સમય પહેલાં મેં ૫૫૧૮૧ સેવા દ્વારા ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી મારી કુંડળી બતાવી હતી. તેમણે મને સૂર્ય રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્રની પૂજા કરવાનું સુચન કર્યું હતું. શરૂઆતમાં તો મેં તેમની વાત પર ધ્યાન નહોતું આપ્યું પરંતુ બાદમાં તેના કારણે બનતી ઘટનાઓ પર નજર કરતા મને તેમની વાત પર ભરોસો બેઠો. તેમના માર્ગદર્શન અનુસાર આ યંત્રની મેં સ્થાપના કરી અને નિયમિત પૂજા કરવાથી મને ખરેખર ખૂબ ફાયદો થયો છે. હવે મારા કાર્યોમાં ક્યાંય અવરોધ નથી આવતો અને હું આત્મવિશ્વાસથી આગળ વધુ છુ.
    સાર્થક મકવાણા, આણંદ

    હું નોકરીમાં જોડાવાનું આયોજન કરો હતો ત્યારે જ યોગાનુયોગ જે દિવસે મારી નોકરીનો પહેલો દિવસ હતો ત્યારે સૂર્યગ્રહણ આવતું હતું. આથી મેં નોકરીનો ઓફર લેટર સ્વીકારતા પહેલા સૂર્યગ્રહણની અસરનો રિપોર્ટ મેળવવાનું વિચાર્યું. આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, કારકિર્દી મામલે કોઈપણ મોટા નિર્ણયો લેવા માટે આ સમય સાનુકૂળ નથી જેના કારણે મારા સમક્ષ કેટલાક મોટા પડકારો આવી શકે છે. તેમણે આપેલી સલાહ અનુસાર મેં ઓફર લેટર ન સ્વીકાર્યો. થોડા સમયમાં જ મને ખબર પડી કે જે કંપનીમાં હું જોડાવાનો હતો તેમને મોટુ નુકસાન થતા નવા જોડાયેલા સંખ્યાબંધ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. સારું થયું કે મેં ગણેશાસ્પિક્સની સલાહ માની લીધી.
    વેદાંત મોદી, ખેડબ્રહ્મા

    મેં અનેક પ્રયાસો કરવા છતાં મારી કારકિર્દીમાં પ્રગતિ થતી જ નહોતી. મને નોકરીમાં પણ જરાય સંતોષ નહોતો. હું નોકરી બદલવાનું અને અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવાનું વિચારી રહ્યો હતો. ગણેશાસ્પિક્સ ડોટ કોમના તજજ્ઞો પાસેથી મેળવેલા માર્ગદર્શનથી મને નિર્ણય લેવામાં ખૂબ જ મદદ મળી શકી છે.
    શ્રી કેલકર, પુણે, ભારત.

    થોડા દિવસ પહેલા જ મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની સલાહ માની તેમની પાસેથી છ મુખી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. માત્ર ૧૦ દિવસમાં જ તેમણે રુદ્રાક્ષ મારા ઘરે પહોંચાડ્યો હતો. તેમની ટીમ ખરેખર ખૂબ જ મદદની ભાવના ધરાવે છે અને આ પોર્ટલની સેવાઓ પણ ખૂબ ઉત્તમ કક્ષાની છે. તેઓ હંમેશા વિશ્વસનીય અને ગુણવત્તા યુક્ત પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે
    નવીન શુકલા, નવી મુંબઈ

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.
    ચરિત્રા ભટ્ટ, વડોદરા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.