સૂર્ય શનિ શાપિત દોષ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સૂર્ય શનિ શાપિત દોષ નિવારણ યંત્ર

Want to know more about the સૂર્ય શનિ શાપિત દોષ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સૂર્ય શનિ શાપિત દોષ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

વિપરિત પ્રભાવથી બચો

જ્યોતિષીય દૃષ્ટિએ પાપગ્રહ શનિ જ્યારે સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે સૂર્યનું બળ ઘટે છે અને શનિ વધુ શક્તિશાળી બને છે. આ કારણે આપને ખાસ કરીને વડીલો કે ઉપરીઓ સાથે વારંવાર વિવાદ થાય તેવી શક્યતા રહે છે. આ ઉપરાંત આપને વારસાગત મિલકત અને સરકાર સંબંધિત કોઈપણ કાર્યોમાં અવરોધો કે નિષ્ફળતાની શક્યતાઓ પણ વધી જાય છે. તેના કારણે આપને હૃદય, આંખો અને હાડકાની બીમારી થવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં.

ǃ

પોતાની જાતને સુરક્ષિત બનાવો

જો આપ પોતાની જાતને સૂર્ય શનિ શાપિત દોષના દુષ્પ્રભાવથી બચાવવા માંગતા હોવ તો આપે અચુકપણે સિદ્ધ કરેલા સૂર્ય શનિ શાપિત દોષ નિવારણય યંત્રની શ્રદ્ધાપૂર્વક નિયમિત પૂજા કરવી જોઈએ. આ શુભ યંત્ર આપની આસપાસ સકારાત્મક ઉર્જાનું ક્ષેત્ર બનાવશે જેના પ્રભાવના કારણે આપ કોઈપણ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો તેમજ આપના પર ગ્રહોની પ્રતિકૂળ અસર નહીં પડે. તેના કારણે આપનો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા પણ વધશે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા પિતા સાથે મારે ઘણા લાંબા સમયથી અણબનાવ રહે છે અને વાતવાતમાં ગેરસમજના કારણે વિવાદો ઉભા થાય છે. શું મારી કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષ હશે? શું મારે આ યંત્રની પૂજા કરવી જોઈએ?

    આપની સમસ્યા જોતા કદાચ આપની કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષ હોઈ શકે છે પરંતુ કુંડળીનો અભ્યાસ કર્યા વગર કોઈપણ તારણ કાઢવું યોગ્ય નથી. આપના જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા વાત કરી તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. અમારા જ્યોતિષી આપની સમસ્યાનું ચોક્કસ કારણ જણાવી તેના માટે યોગ્ય જ્યોતિષીય ઉપાય પણ સુચવશે.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું ક્યારેય ઓનલાઈન શોપિંગ નહોતો કરતો માટે સીધી વાત છે કે ઓનલાઈન શોપિંગથી આવતી વસ્તુઓની ગુણવત્તા અંગે મારા જેવા લોકોને ભરોસો ન બેસે. જોકે મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્રનો ઓર્ડર આપ્યો અને યંત્રની ડિલિવરી મારા ઘરે થઈ ત્યારે તેની ગુણવત્તા અને સાથે આપવામાં આવેલા સુંદર માર્ગદર્શનને જોઈને હું તો આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. આ વેબસાઈટની સેવા ખરેખર ખૂબ જ ઉત્તમ છે
    નિલય ઠક્કર, મહેસાણા

    મારા એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી. તે ખૂબ આત્મવિશ્વાસ સાથે અને મક્કમતાપૂર્વક કોઈપણ કામ કરતો હોવાથી તેના દરેક કામમાં સફળતા મળે છે. આથી મેં પણ જ્યોતિષીની સલાહ લઈને આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શક્યો છુ.
    ઋષિકેશ વિરાણી, યુએસએ

    મારી પત્નીને હું અમારા એક સંબંધી મારફતે મળ્યો હતો અને ત્રણ વખતની મુલાકાતમાં જ અમે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું. કેટલાક પારિવારિક પ્રશ્નોના કારણે અમારે એક મહિનામાં જ લગ્ન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ પરંતુ આટલા ટુંકા સમયમાં અમે એકબીજાને કેવી રીતે સમજી શકીએ? માટે મેં આ રીપોર્ટ મંગાવ્યો જેથી હું મારી ભાવી પત્નીને સારી રીતે સમજી શકુ. આ રીપોર્ટથી હું તેને તો સારી રીતે સમજી જ શક્યો, સાથે સાથે મારી પસંદ-નાપસંદની પણ મને સારી સમજ મળી. મેં તેને પણ આ રીપોર્ટ બતાવ્યો અને તેના વ્યક્તિત્વ સંબંધે લખેલી સચોટ માહિતી જોઈને એ તો દંગ રહી ગઈ. સુંદર અને પ્રેમથી છલકાતું જીવન ઈચ્છતા દરેક લોકોને હું આ રીપોર્ટ લેવાની ભલામણ જરૂર કરું છું.
    અવિનાશ મુલાણી, રાજકોટ

    હું ગણેશાસ્પિક્સની મુલાકાત નિયમિત લઉ છું અને તેમના ફળકથનોમાં મને વિશ્વાસ બેસતો હોવાથી મારા જીવન વિશે વિગતવાર માહિતી જાણવા મેં આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમાં આપેલી માહિતીના આધારે અત્યાર સુધીમાં મેં કેટલાક નિર્ણયો લીધા તે ખૂબ જ સચોટ અને સમયસર પુરવાર થયા છે. તેના કારણે મને ઘણો સારો લાભ થયો. આ બધુ જ માત્ર જ્યોતિષશાસ્ત્રની શક્તિના આધારે જ શક્ય છે.
    સુકેતુ શાહ, મુંબઈ

    માનસિક તણાવના કારણે હું ભાગી પડી હતી અને જાણે ચારેબાજુથી એકલી પડી ગઈ હોવ તેવું લાગતું હતું. આ સમયે જ ગણેશાસ્પિક્સના કારણે મારા જીવનમાં આશાનું કિરણ જાગ્યું. તેમના જ્યોતિષીએ મને એક્વામરીન રત્ન ધારણ કરવાનું કહ્યું અને મેં તેમની સલાહ માની. હવે મારી સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને મારાં જીવનમાં ફરી ખુશીઓ આવી રહી છે. હવે હું હતાશાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ છું અને ખરાબ સ્થિતિને દૂર કરી જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવી શકુ છુ
    રીમા કૌશિક, પુણે

    ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું જ્યારે મારા લગ્ન અંગે ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મને મારા પતિ અંગેની સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.
    શેરીલ એમ., મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.