સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્ર

Want to know more about the સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આ યોગ તમારી કલ્પના કરતા પણ ઘણું વધારે નુકસાન કરી શકે છે!

જન્માક્ષરમાં જો સૂર્ય મંગળ અંગારક યોગ હોય તો તેના કારણ ચરમકક્ષાના વિપરિત પરિણામો મળી શકે છે જેથી જાતકનું જીવન બરબાદ થઈ જાય છે. ખાસ કરીને સૂર્ય અને મંગળ કોઈ ખરાબ ભાવમાં યુતિ કરતા હોય તો તેનું પરિણામ અત્યંત અશુભ હોય છે. આપના જન્માક્ષરમાં પણ કદાચ આ યોગ હોય તો આપના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. જોકે તેનાથી બચવા માટે જ્યોતિષશાસ્ત્રમાં સચોટ ઉપાય છે. આ નિયમિત સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્રની પૂજા કરશો તો આપને ચોક્કસ તેના દુષ્પ્રભાવથી મુક્તિ મળશે.

ǃ

નકારાત્મક ગ્રહદશાથી બચો

સિદ્ધ કરેલા અને ઉર્જાવાન સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્રની નિયમિત પૂજાથી જે શુભ ઉર્જા ક્ષેત્ર રચાય છે તેના પ્રભાવના કારણે આપ ઘણો લાભ મેળવી શકો છો અને તમામ વિપરિત સંજોગોમાંથી છુટકારો મેળવી જીવનમાં અપેક્ષિત ખુશીઓ મેળવી શકો છો. તેનાથી આપને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જોકે સિદ્ધ કર્યા વગરના યંત્રની સ્થાપના કરવાથી તેનો અપેક્ષિત લાભ નથી મળતો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મને કેવી રીતે ખબર પડશે કે સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્રની મારે પૂજા કરવી જોઈએ કે નહીં?

    કોઈપણ જાતકની કુંડળીમાં સૂર્ય અને મંગળ એક જ રાશિમાં યુતિમાં હોય તો તેને સૂર્ય મંગળ અંગારક યોગ ગણવામાં આવે છે. જોકે, કોઈપણ જાતકે પોતાના જન્માક્ષર અને સમસ્યાના સંદર્ભમાં જ યંત્રની પૂજા કરવી જોઈએ તે વધુ સલાહભર્યું છે. આપના જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા વાત કરી તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ઉપરાંત આપ યંત્ર સંબંધિત માહિતી માટે અથવા ખરીદી અંગે કોઈપણ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ સાથે Solutions@ganeshaspeaks.com પર ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો અથવા 0091 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 સુધી, ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસો દરમિયાન) નંબર પર ફોન પણ કરી શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પર જ્યોતિષીનો સંપર્ક કરી મારી સમસ્યા અંગે કારણ અને માર્ગદર્શન મેળવ્યા. તેમણે મને સુચવેલા યંત્રનો મેં ઓર્ડર આપ્યો અને યંત્રની ડિલિવરી મારા ઘરે થઈ ત્યારે તેની ગુણવત્તા અને સાથે આપવામાં આવેલા સુંદર માર્ગદર્શનને જોઈને હું તો આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. આ વેબસાઈટની સેવા ખરેખર ખૂબ જ ઉત્તમ છે. તેમણે મને કહ્યા પ્રમાણે હું નિયમિત આ યંત્રની પૂજા કરું છું અને તેનાથી મને વ્યવસાયમાં ખૂબ સારી સફળતા મળી છે.
    નિખિલ ઠક્કર, સૂરત

    હું છેલ્લા દોઢ વર્ષથી સૂર્ય મંગળ અંગારક યોગ નિવારણ યંત્રની ઉપાસના કરુ છુ અને તેના કારણે મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. પહેલા મને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને મારા પરિવારમાં પણ ઘણા વિવાદ ચાલતા હતા. જોકે આ યંત્રની ઉપાસના શરૂ કર્યા બાદ તેમાં ઘણી રાહત મળી છે
    નિર્માણ શાહ, વડનગર

    થોડા સમય પહેલા મેં બિઝનેસમાં રોકાણ કર્યું પરંતુ કોઈ કારણસર મારા નાણાં છુટા થતા નહોતા અને તેના કારણે મને માનસિક ચિંતા વધી ગઈ હતી. મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમણે મને ટર્મેલાઈન ધારણ કરવા કહ્યું હતું. આ રત્ન પહેર્યા બાદ મારા જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને અત્યારે મારી આર્થિક સ્થિતિ ખૂબ સારી છે
    રાહુલ મકવાણા, પાટણ

    મારી દીકરીને પરીક્ષાની ખૂબ ચિંતા રહેતી હતી અને તે એકાગ્રતા પણ રાખી શકતી નહોતી. તેના કારણે તેનું મનોબળ ઘટી રહ્યું હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને તેની કુંડળી બતાવી યોગ્ય ઉપાય માંગ્યો. તેમણે મારી દીકરીની સમસ્યાનું ચોક્કસ કારણ જણાવ્યું અને તેના જ્યોતિષીય ઉપાય માટે આ યંત્રની ભલામણ કરી હતી. આ યંત્રની ઉપાસના કરવાથી હવે તેને ખૂબ જ સારું છે. તેને પોતાના સફળતા તો મળી જ છે ઉપરાંત ઝડપથી પ્રગતિ પણ કરી રહી છે
    પારુલ પટેલ, અમદાવાદ

    આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા ખર્ચવામાં કોઈ વાંધો નહીં. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દીમાં સફળતા અંગે સવાલ પુછ્યો. મને જવાબ મળી ગયો. મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે
    રોનક પટેલ, સૂરત

    હું શિવભક્ત છુ. મને હંમેશા રુદ્રાક્ષમાં ખૂબ જ શ્રદ્ધા છે. જોકે ભરોસાપાત્ર અને સાચો રુદ્રાક્ષ મેળવવો મુશ્કેલ હોવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેમની પાસેથી પ્રમાણિત રુદ્રાક્ષ મેળવીને હું ખૂબ ખુશ છું.
    નિર્માણ ઉપાધ્યાય, સૂરત

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.