નવગ્રહ યુક્ત વિશા યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
નવગ્રહ યુક્ત વિશા યંત્ર

Want to know more about the નવગ્રહ યુક્ત વિશા યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the નવગ્રહ યુક્ત વિશા યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

વધુ સશક્ત બનો!

નવગ્રહ યુક્ત વિશા યંત્ર ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરીને શુભ ઉર્જા ક્ષેત્રની રચના કરતું હોવાથી તે જાતકના જીવન પર શુભ પ્રભાવ પાડે છે જેથી તેને કારકિર્દી, વ્યક્તિગતજીવન, આર્થિક, પ્રણય સંબંધો અને દાંપત્યજીવન ઉપરાંત સામાજિક મોભા જેવી વિવિધ બાબતોમાં ખૂબ જ સારો લાભ થાય છે. આ કારણે બેશકપણે તેના જીવનમાં ખૂબ જ ખુશીઓ અને શાંતિ આવે છે.

ǃ

યંત્રનું શ્રેષ્ઠ પરિણામ મેળવો

કોઈપણ યંત્ર આપના સુધી પહોંચે તે પહેલા અનેક હાથમાંથી પસાર થયું હોય છે માટે આપ તેને ઉર્જાવાન અને સિદ્ધ કરવું જરૂરી છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી નવગ્રહ યુક્ત વિશા યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય નવગ્રહ યુક્ત વિશા યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલું હશે. આ યંત્ર ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • એક જ્યોતિષીએ મને કહ્યું છે કે મારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખૂબ ખરાબ છે. શું નવગ્રહ યુક્ત વિશા યંત્રથી મને લાભ થશે?

    નવગ્રહ યુક્ત વિશા યંત્ર આમતો તમામ પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટે અસર કારક છે તેમ છતાં પણ આપ કોઈપણ યંત્રની પૂજા કરો તે પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું અત્યંત આવશ્યક છે જેથી આપ જાણી શકશો કે આપની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે. આપ યોગ્ય યંત્રની પસંદગી માટે અમારી વેબસાઈટ પર વ્યક્તિગત સમસ્યા અંગે પૂછો એક પ્રશ્ન અથવા વ્યક્તિગત સમસ્યા અંગે પૂછો ૩ પ્રશ્ન અથવા આપને અનુકૂળ હોય તેવા અન્ય રિપોર્ટનો ઓર્ડર કરીને પણ આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    થોડા સમય પહેલા મેં ટીવીમાં એક શોમાં નવગ્રહના પ્રભાવ અંગે જાણ્યું હતું પરંતુ આવા શો પર મને વિશ્વાસ ન હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષી પાસેથી આ અંગે વધુ જાણવા માટે મારા પ્રશ્ન અનુસાર રિપોર્ટ મંગાવ્યો. તેમણે મને આપેલા માર્ગદર્શન અનુસાર મેં યંત્ર ખરીદ્યુ અને હું નિયમિત તેની પૂજા કરું છું. થોડા દિવસમાં જ મારા વ્યવસાયમાં જોવા મળતા તેના શુભ પ્રભાવથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મને આ વેબસાઈટના જ્યોતિષીઓના ફળકથનમાં પણ હવે ખૂબ જ વિશ્વાસ બેઠો છે. તેઓ ખરેખર ખૂબ વિદ્વાન છે
    રાજેન્દ્ર જાડેજા, પોરબંદર

    થોડા સમય પહેલા મેં ગણેશાસ્પિક્સ પરથી ચાંદીના વરખ વાળું નવગ્રહ યુક્ત વિશા યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી મને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી છે. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ. આ યંત્રની ગુણવત્તા અને સાથે આપેલું માર્ગદર્શન પણ ઉત્તમ છે.
    સોનલ સુરાણી, સુરેન્દ્રનગર

    થોડા દિવસ પહેલા જ મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની સલાહ માની તેમની પાસેથી છ મુખી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. માત્ર ૧૦ દિવસમાં જ તેમણે રુદ્રાક્ષ મારા ઘરે પહોંચાડ્યો હતો. તેમની ટીમ ખરેખર ખૂબ જ મદદની ભાવના ધરાવે છે અને આ પોર્ટલની સેવાઓ પણ ખૂબ ઉત્તમ કક્ષાની છે. તેઓ હંમેશા વિશ્વસનીય અને ગુણવત્તા યુક્ત પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે
    નવીન શુકલા, નવી મુંબઈ

    હું સ્ટોકમાર્કેટમાં પાર્ટટાઈમ રોકાણકાર છું. હું રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરું છું. આમ તો હું જોઈ વિચારીને જ નિર્ણય લઉં છું જેથી સારો નફો થાય છે પરંતુ ઘણી વખત મેં કરેલી ભુલો મને ખૂબ મોંઘી પડી છે આથી મેં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં મારા ત્રણ પ્રશ્નો સ્પષ્ટ રીતે પુછ્યા જેને સંબંધિત અન્ય પ્રશ્નો પણ હતા. મને તે બધા જ પ્રશ્નોનો સરસ જવાબ મળ્યો હતો. હવે મને ખબર છે કે વર્ષ ૨૦૧૪ સુધી શનિનું બળ મને મળી શકે તેમ નથી માટે મારે હાલમાં રોકાણ ન કરવું જોઈએ. આ રિપોર્ટથી ખરેખર નાણાંનું પુરુ વળતર મળે છે. આભાર.
    સાહિલ મોઢવાડિયા, જુનાગઢ

    મારા એક મિત્રએ મને ખૂબ લોકપ્રિય કંપનીના શૅરમાં રોકાણ કરવાની સલાહ આપી. મેં તેની સલાહ માની અને મહામહેનતે કમાયેલી મૂડીનો મોટો હિસ્સો તે કંપનીના શૅરમાં રોકી દીધો. જોકે મને ખૂબ ઓછો નફો મળ્યો. મેં બાદમાં મારી રોકાણની વ્યૂહરચના બદલી પરંતુ કોઈ ખાસ ફરક ન પડ્યો. પછી મેં આ રિપોર્ટ મંગાવ્યો જેથી હું જાણી શકું કે ખરેખર તે શૅરમાં રોકાણમાં શું વાંધો આવ્યો હતો. રિપોર્ટમાં લખ્યું હતું કે મારે તે બધા જ શૅર ચોક્કસ સમયગાળામાં વેચી નાખવા જોઈએ કારણ કે જ્યોતિષીય દૃષ્ટિએ તે કંપની સાથે મારી જન્મકુંડળીનો મેળ બેસતો નથી. મેં તેમની સુચના પ્રમાણે કર્યું. મને લાગે છે કે તેમની સલાહ ખૂબ જ અસરકારક છે.
    સમ્રાટ ધીર, આગ્રા

    મેં સ્ટૉક સ્પેશિયલ રિપોર્ટ ખરીદ્યો ત્યાં સુધી હું એવું જ માનતો હતો કે શૅરની ખરીદી કે વેચાણ માટે ચોક્કસ સમય કોઈ કહી જ ન શકે. આ રિપોર્ટમાં આપેલી સલાહનું હું પાલન કરું છે અને મને કહેતા ઘણી ખુશી થાય છે કે તેનાથી મને ખૂબ સારો લાભ મળે છે. આ રિપોર્ટમાં મને મળેલાં માર્ગદર્શનથી હું ખૂબ સંતુષ્ટ છું અને મારો નાનો ભાઈ પણ સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ કરતો હોવાથી તાજેતરમાં જ મેં તેના માટે આ રિપોર્ટ મંગાવ્યો છે.
    સુધીર મહેતા, વડોદરા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.