મંગળ કેતુ અંગારક યોગ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
મંગળ કેતુ અંગારક યોગ નિવારણ યંત્ર

Want to know more about the મંગળ કેતુ અંગારક યોગ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the મંગળ કેતુ અંગારક યોગ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

જોખમોથી બચો

મંગળ કેતુ અંગારક યોગના પ્રભાવથી આપના સ્વાસ્થ્ય અને આર્થિક પ્રગતી પર વિપરિત અસર પડે છે. આ ઉપરાંત આ યોગના કારણે અકસ્માત તેમજ ઈજાની શક્યતાઓ પણ વધારે રહે છે. જન્માક્ષરમાં રહેલા આ દોષને જરાય હળવાશથી ન લેવો જોઈએ કારણ કે જાતકના જીવન પર તેની ઘેરી અસરો જોવા મળે છે. આ યંત્રની ઉપાસનાથી આ દોષના દુષ્પ્રભાવથી બચી શકો છો.

ǃ

સિદ્ધ કરેલુ અને ઉર્જાવાન યંત્ર મેળવો

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી મંગળ કેતુ અંગારક યોગ નિવારણ યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારે ખૂબ જ અંગત સમસ્યાનો ઉકેલ જાણવો છે? મારી સમસ્યાઓના ઉકેલ માટે શું કોઈ યંત્ર લાભદાયી નીવડશે?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ અમારી વેબસાઈટ પર વ્યક્તિગત અને અંગત વિભાગમાંથી પૂછો ત્રણ વ્યક્તિગત પ્રશ્ન પ્રોડક્ટ પસંદ કરી આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો. આ ઉપરાંત આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવાનો લાભ પણ મેળવી શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું ક્યારેય ઓનલાઈન શોપિંગ નહોતો કરતો માટે સીધી વાત છે કે ઓનલાઈન શોપિંગથી આવતી વસ્તુઓની ગુણવત્તા અંગે મારા જેવા લોકોને ભરોસો ન બેસે. જોકે મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી યંત્રનો ઓર્ડર આપ્યો અને યંત્રની ડિલિવરી મારા ઘરે થઈ ત્યારે તેની ગુણવત્તા અને સાથે આપવામાં આવેલા સુંદર માર્ગદર્શનને જોઈને હું તો આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. આ વેબસાઈટની સેવા ખરેખર ખૂબ જ ઉત્તમ છે
    નિલય ઠક્કર, મહેસાણા

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.
    ચરિત્રા ભટ્ટ, વડોદરા

    થોડા સમય પહેલા મારાં જીવનમાં પરેશાન કરી મુકે તેવી સમસ્યા હતી. યોગ્ય માર્ગદર્શન અને સલાહ માટે મેં મારા કેટલાક મિત્રો અને સંબંધીઓનો સંપર્ક કર્યો પણ કોઈ જ ફાયદો ન થયો. એક વખત મેં ગણેશાસ્પિક્સ ડોટ કોમ પરથી રૂબી ખરીદ્યો હતો અને તે રત્નની ગુણવત્તા તેમજ કંપનીની કસ્ટમર કેર સેવાથી હું ખૂબ જ સંતુષ્ટ હતી. આથી મેં વિચાર્યું કે મારી સમસ્યાના ઉકેલ માટે પણ હું તેમની પાસેથી જ રિપોર્ટ મંગાવી લઉં. પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ)ની સેવા લઈને મને ખૂબ જ આનંદ થયો. મને મારા પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ અને સચોટ જવાબ મળ્યો હતો. આભાર ગણેશજી.
    ઉર્વીશા થાનકી, જામનગર

    ગણેશાસ્પિક્સ પાસેથી અમારાં લગ્નનમાં વિલંબ અંગેનો રિપોર્ટ મેળવ્યો તે પછી મને તેમની ક્ષમતાઓમાં વધુ વિશ્વાસ બેઠો છે. તેમનો રિપોર્ટ ખૂબ સચોટ તો હતો જ, પણ સાથે તેમણે મારી વર્તમાન સ્થિતિ પણ વર્ણવી હતી અને મારી જન્મકુંડળીના આધારે યોગ્ય ઉપાય પણ સુચવ્યા હતા. તેનું પાલન કરવાથી હું ખૂબ જ સારી જીવનસાથી પામી શક્યો છું.
    મૌલિક, અમદાવાદ

    મારી દીકરી અભ્યાસમાં જરાય ધ્યાન નહોતી આપી. તેની બોર્ડની પરીક્ષાની મને ખૂબ જ ચિંતા થતી હતી. આથી મેં ઉકેલ માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમણે સલાહ આપી કે હું અમારા ઘરમાં મંદિરમાં બુધ યંત્ર સ્થાપિક કરુ અને મારી દીકરી દરરોજ તેની પૂજા કરે. મેં તેમની સલાહ માની અને મારા ઘરમાં બુધ યંત્ર સ્થાપિત કર્યા બાદ મારી દીકરી અભ્યાસમાં ખરેખર ખૂબ જ પ્રગતી કરી શકી છે. ખૂબ આભાર.
    અલકા ભટ્ટ, પાટણ

    થોડા સમય પહેલા મેં ગણેશાસ્પિક્સ પરથી ચાંદીના વરખ વાળું નવગ્રહ યુક્ત વિશા યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી મને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી છે. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ. આ યંત્રની ગુણવત્તા અને સાથે આપેલું માર્ગદર્શન પણ ઉત્તમ છે.
    સોનલ સુરાણી, સુરેન્દ્રનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.