લક્ષ્મી યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
લક્ષ્મી યંત્ર

Want to know more about the લક્ષ્મી યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the લક્ષ્મી યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપના જીવનમાં એકદમ સંતુલન લાવો

લક્ષ્મી યંત્રની પૂજા કરવાથી આપ પોતાની આસપાસમાં એક રક્ષણાત્મક કવચ બનાવી શકો છો જે આપને કોઈપણ પ્રકારના નકારાત્મક બળો અને પ્રભાવોથી સુરક્ષિત રાખશે. આ યંત્રના કારણે રચાતી સકારાત્મક ઉર્જાના કારણે આપ જીવનમાં ખૂબ જ સારું સંતુલન લાવી શકો છો અને એકંદરે શાંતિ અને સંતોષપૂર્ણ જીવનનો આનંદ માણી શકો છો.

ǃ

અનંત ખુશીઓ મેળવો

આપ જો જીવનમાં આર્થિક સ્થિરતા અને સદ્ધરતા તેમજ અનંત ખુશીઓ ઈચ્છતા હોવ તો આ યંત્રની ઉપાસના કરવાથી આપને ચોક્કસ લાભ મળશે. વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે ઉર્જાવાન અને સિદ્ધ કરેલા લક્ષ્મી યંત્રને આપ ઘરમાં પવિત્ર સ્થળે સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરશો તો આપને અચુક લાભ થશે. આ માટે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર પણ આપવામાં આવશે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારે પોતાનું ઘર લેવાનું સપનું છે. કયા યંત્રની ઉપાસના કરવાથી મારું આ સપનું સાકાર થશે?

    આપ કોઈપણ યંત્રની પૂજા કરો તે પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું અત્યંત આવશ્યક છે જેથી આપ જાણી શકશો કે આપની સમસ્યા અને જન્માક્ષર અનુસાય કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે. આપ યોગ્ય યંત્રની પસંદગી માટે અમારી વેબસાઈટ પર સંપત્તિ ખરીદવા/વેચવા માટે સાનુકૂળ સમય અથવા સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન અથવા આપને અનુકૂળ હોય તેવા અન્ય રિપોર્ટનો ઓર્ડર કરીને પણ આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારી એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પર લક્ષ્મી યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી જેથી મેં પણ આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ
    સારંગી દિવાન, બનાસકાઠાં

    થોડા સમય પહેલા મને રત્નો અને યંત્રો જેવા ઉપાયોમાં જરાય વિશ્વાસ નહોતો. છતાં મેં અમારા સંબંધીના કહેવાથી ગણેશાસ્પિક્સ પરથી બે યંત્રો મંગાવ્યા. તેમણે જણાવ્યા અનુસાર સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાથી મારા જીવનમાં ખરેખર સારું પરિવર્તન આવ્યું છે. તેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં મારો વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. હવે હું આ વેબસાઈટના ફળકથનોને નિયમિત અનુસરુ છુ.
    સાહિલ શાહ, વડોદરા

    પોતાની પ્રણય સમસ્યાઓ બીજાને કહેવી એ કોઈ સરળ વાત નથી. એક તબક્કે આ મામલે હું અતિશય ગુંચવણમાં હતો પરંતુ મેં મારા સૌથી નીકટના મિત્રોને પણ આ વાત નહોતી કરી. મને ખબર નહોતી કે હું કોના પર વિશ્વાસ કરું માટે મેં ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન માંગ્યું. તેમણે મારી વિગતો અને પરિસ્થિતિ ખૂબ જ ગુપ્ત રાખી. મને રાહત થઈ અને થોડા સમયમાં જ જવાબ પણ મળ્યો. તેમની સલાહના કારણે મેં તે ખાસ વ્યક્તિ સમક્ષ મુક્ત મને મારી લાગણીઓ વ્યક્ત કરી. તે અનુભવ મારા માટે કેટલો સરસ હતો તેનું હું શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતો.
    શરદ રાવત, ઝાંસી

    અમારા લગ્ન અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન બાદ એકપણ દિવસ એવો નથી કે અમારી વચ્ચે ઝઘડો ન થયો હોય. મને થતુ હતું કે હવે અમારુ દાંપત્યજીવન બહુ નહીં ટકે. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને લગ્ન વિઘ્ન નિવારણ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું. તેમની સલાહ માન્યા બાદ હું નિયમિત આ યંત્રની પૂજા કરુ છુ અને તેના શુભ પ્રભાવના કારણે મારા પતિ સાથે મારે ખૂબ જ સારા સંબંધો થઈ ગયા છે. હવે જાણે અમે એકબીજા માટે જ બન્યા હોઈએ તે રીતે સાથે રહીએ છીએ. ખૂબ આભાર.
    કાજલ પટેલ, લંડન

    મારી પત્નીને હું અમારા એક સંબંધી મારફતે મળ્યો હતો અને ત્રણ વખતની મુલાકાતમાં જ અમે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું. કેટલાક પારિવારિક પ્રશ્નોના કારણે અમારે એક મહિનામાં જ લગ્ન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ પરંતુ આટલા ટુંકા સમયમાં અમે એકબીજાને કેવી રીતે સમજી શકીએ? માટે મેં આ રીપોર્ટ મંગાવ્યો જેથી હું મારી ભાવી પત્નીને સારી રીતે સમજી શકુ. આ રીપોર્ટથી હું તેને તો સારી રીતે સમજી જ શક્યો, સાથે સાથે મારી પસંદ-નાપસંદની પણ મને સારી સમજ મળી. મેં તેને પણ આ રીપોર્ટ બતાવ્યો અને તેના વ્યક્તિત્વ સંબંધે લખેલી સચોટ માહિતી જોઈને એ તો દંગ રહી ગઈ. સુંદર અને પ્રેમથી છલકાતું જીવન ઈચ્છતા દરેક લોકોને હું આ રીપોર્ટ લેવાની ભલામણ જરૂર કરું છું.
    અવિનાશ મુલાણી, રાજકોટ

    હું ગણેશાસ્પિક્સની મુલાકાત નિયમિત લઉ છું અને તેમના ફળકથનોમાં મને વિશ્વાસ બેસતો હોવાથી મારા જીવન વિશે વિગતવાર માહિતી જાણવા મેં આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમાં આપેલી માહિતીના આધારે અત્યાર સુધીમાં મેં કેટલાક નિર્ણયો લીધા તે ખૂબ જ સચોટ અને સમયસર પુરવાર થયા છે. તેના કારણે મને ઘણો સારો લાભ થયો. આ બધુ જ માત્ર જ્યોતિષશાસ્ત્રની શક્તિના આધારે જ શક્ય છે.
    સુકેતુ શાહ, મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.