લગ્ન યોગ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
લગ્ન યોગ યંત્ર

Want to know more about the લગ્ન યોગ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the લગ્ન યોગ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

પરમ સુખનો અહેસાસ કરો!

લગ્ન યોગ યંત્રની પૂજા કરવાથી આપના જન્માક્ષર અનુસાર લગ્ન કરવામાં અવરોધરૂપ કોઈપણ ગ્રહની નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને કોઈપણ પ્રકારના વિલંબ કે મુશ્કેલીઓ દૂર કરી આપ પ્રભૂતામાં પગલાં પાડી શકો છો. સુખી દાંપત્યજીવનના પરમ સુખનો અહેસાસ કરવા માટે નિયમિત લગ્ન યોગ યંત્રની પૂજા કરવી જોઈએ.

ǃ

અમારુ માર્ગદર્શન આપની સફળતા બનશે!

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા જીવનમાં હાલમાં ઘણી મોટી સમસ્યાઓ છે. હું મારા માટે યોગ્ય યંત્ર કેવી રીતે પસંદ કરી શકુ?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ અમારી વેબસાઈટ પરથી દાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય અથવા દાંપત્યજીવનમાં સમસ્યાનો ઉકેલ રિપોર્ટ દ્વારા યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. ઉપરાંત જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવાના માધ્યમથી અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી શકો છો અને આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    ઘણા પ્રયાસો કરવા છતા મારા લગ્ન નક્કી નહોતા થતા. હું એક સાદી અને સરળ છોકરી છુ અને મને પ્રેમ લગ્ન પસંદ નથી માટે બધો જ આધાર મારા માતા-પિતા પર હતો. બેથી ત્રણ વખત નિષ્ફળતા મળતા મારા માતા-પિતાએ ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી મારી જન્મકુંડળી બતાવી. તેમના જ્યોતિષીએ અભ્યાસ કર્યા બાદ કહ્યું કે મારા જીવનમાં ચોક્કસ કયા કારણોસર અવરોધો આવે છે અને તેના ઉકેલ માટે સચોટ ઉપાય પણ જણાવ્યો. તેમના ઉપાયો પાલન કર્યા બાદ થોડા દિવસમાં જ મારા લગ્ન નક્કી થઈ ગયા. અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છુ.
    અજ્ઞાત, બેંગલોર

    તમારી વેબસાઈટની વિવિધ સેવાઓ અને પ્રોડક્ટ્સની ગુણવત્તાથી હું ખૂબ જ પ્રભાવિત છુ. મેં આ વેબસાઈટ પરથી અગાઉ ઘણા રિપોર્ટ અને યંત્ર મેળવ્યા છે અને તેનાથી મને ઘણો સંતોષ છે. હું તો દરેક વ્યક્તિને ભલામણ કરુ છુ કે તેઓ આપની આ ભરોસાપાત્ર સેવા અને પ્રોડક્ટ્સનો અચુક લાભ લે
    નેહા પટેલ, અમદાવાદ

    મારા એક મિત્રએ મને ખૂબ લોકપ્રિય કંપનીના શૅરમાં રોકાણ કરવાની સલાહ આપી. મેં તેની સલાહ માની અને મહામહેનતે કમાયેલી મૂડીનો મોટો હિસ્સો તે કંપનીના શૅરમાં રોકી દીધો. જોકે મને ખૂબ ઓછો નફો મળ્યો. મેં બાદમાં મારી રોકાણની વ્યૂહરચના બદલી પરંતુ કોઈ ખાસ ફરક ન પડ્યો. પછી મેં આ રિપોર્ટ મંગાવ્યો જેથી હું જાણી શકું કે ખરેખર તે શૅરમાં રોકાણમાં શું વાંધો આવ્યો હતો. રિપોર્ટમાં લખ્યું હતું કે મારે તે બધા જ શૅર ચોક્કસ સમયગાળામાં વેચી નાખવા જોઈએ કારણ કે જ્યોતિષીય દૃષ્ટિએ તે કંપની સાથે મારી જન્મકુંડળીનો મેળ બેસતો નથી. મેં તેમની સુચના પ્રમાણે કર્યું. મને લાગે છે કે તેમની સલાહ ખૂબ જ અસરકારક છે.
    સમ્રાટ ધીર, આગ્રા

    મેં સ્ટૉક સ્પેશિયલ રિપોર્ટ ખરીદ્યો ત્યાં સુધી હું એવું જ માનતો હતો કે શૅરની ખરીદી કે વેચાણ માટે ચોક્કસ સમય કોઈ કહી જ ન શકે. આ રિપોર્ટમાં આપેલી સલાહનું હું પાલન કરું છે અને મને કહેતા ઘણી ખુશી થાય છે કે તેનાથી મને ખૂબ સારો લાભ મળે છે. આ રિપોર્ટમાં મને મળેલાં માર્ગદર્શનથી હું ખૂબ સંતુષ્ટ છું અને મારો નાનો ભાઈ પણ સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ કરતો હોવાથી તાજેતરમાં જ મેં તેના માટે આ રિપોર્ટ મંગાવ્યો છે.
    સુધીર મહેતા, વડોદરા

    વ્યવસાય કરવો કોઈ સહેલી વાત નથી અને મારા માટે તો આ કામ ઘણું અઘરું છે, કારણ કે મારે સૌથી મોટી સમસ્યા તો નાણાંની જ છે. આથી, વ્યવસાય શરૂ કરવામાં મારે વધુ કાળજી લેવાની જરૂર હતી. હું એક જગ્યા ભાડે રાખવાનું વિચારતો હતો જેથી મેં વિચાર્યું કે પહેલા હું આ રિપોર્ટ ખરીદું. આ રીપોર્ટની કિંમત કંઈ વધારે નથી. આથી મેં એક વખત અજમાવી જોવાનું વિચાર્યું! મને આ રીપોર્ટ ખૂબ પસંદ પડ્યો. મેં તેમને વિગતવાર પ્રશ્નો પણ પુછ્યા અને તેનો જવાબ પણ સંતોષકારક હતો. આભાર.
    રોહન મિસ્ત્રી, બનાસકાંઠા

    મારાં લગ્ન ક્યારે થશે તે જાણવાની મને ખૂબ ઈચ્છા હતી કારણ કે પહેલાથી જ ઘણું મોડુ થઈ ગયું હોવા છતાં મને યોગ્ય જીવનસાથી મળી શકી નહોતી. મારા એક સંબંધીએ મને ગણેશાસ્પિક્સ પરથી આ પ્રોડક્ટ લેવાનું કહ્યું હતું. મેં રિપોર્ટ મંગાવ્યો અને તેમાં જણાવેલા ઉપાયોનું પાલન કરવા લાગ્યો તેના છ મહિનામાં તો મારા માતા-પિતાને એક સુંદર અને સુશીલ પુત્રવધુ મળી પણ ગઈ. અત્યારે અમે ખુબ જ ખુશીથી રહીએ છીએ.
    રોહિત બ્રહ્મભટ્ટ, ભરૂચ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.