હરિદ્ર ગણેશ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
હરિદ્ર ગણેશ યંત્ર

Want to know more about the હરિદ્ર ગણેશ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the હરિદ્ર ગણેશ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

મહત્વપૂર્ણ ગ્રહ ગુરુને રિઝવો

હરિદ્ર ગણેશ યંત્રની ઉપાસના કરવાથી આપ ભગવાન ગણેશજીની કૃપા તો મેળવી જ શકો છો, સાથે સાથે શક્તિશાળી ગ્રહ ગુરુને પણ પોતાની કુંડળીમાં બળવાન બનાવી શકો છો. આ કારણે આપનો તમામ પ્રકારે પ્રભાવ વધશે અને આપની કાર્ય ક્ષમતામાં પણ વૃદ્ધિ થશે. આ ઉપરાંત આપ જીવનમાં ખૂબ જ ખુશીઓ પામી શકશો અને આપના જીવનમાં શુભ ઘટનાઓ બનવા લાગશે. તેના પ્રભાવથી આપ જીવનમાં તમામ નકારાત્મકતાઓ દૂર કરી શકશો.

ǃ

અમારા માર્ગદર્શનથી આપનું કામ વધુ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • અત્યારે મારા દાંપત્ય જીવનમાં ખૂબ જ સમસ્યાઓ ચાલી રહી છે? મારી સમસ્યાઓના ઉકેલ માટે કયા યંત્રની મારે ઉપાસના કરવી જોઈએ?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર દાંપત્યજીવન અને સંતાન વિભાગમાંથી આપને અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા પણ આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું સ્ટોકમાર્કેટમાં પાર્ટટાઈમ રોકાણકાર છું. હું રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરું છું. આમ તો હું જોઈ વિચારીને જ નિર્ણય લઉં છું જેથી સારો નફો થાય છે પરંતુ ઘણી વખત મેં કરેલી ભુલો મને ખૂબ મોંઘી પડી છે આથી મેં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી અને કમાણી તેમજ સફળતા માટે યોગ્ય ઉપાય જણાવવા કહ્યું. મારા જન્માક્ષરના આધારે તેમણે મને હરિદ્ર ગણેશ યંત્રની ઉપાસના કરવાનું કહ્યું. આ યંત્રની ઉપાસના કરવાથી હવે હું ખૂબ લાભદાયી નિર્ણય લઈ શકુ છુ અને મને આર્થિક ફાયદો થાય છે
    સાહિલ મોઢવાડિયા, જુનાગઢ

    મને જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ નહોતો પરંતુ મારી પત્ની ભારતમાં રહેતી હોવાથી તેને ઘણો વિશ્વાસ છે. અમે અરેજન્ડ મેરેજ કર્યા છે તેથી અમારી કુંડળીનો મેળાપક કરાવવાનું તેને ખૂબ અગત્યનું લાગતું હતું. મેં ગણેશાસ્પિક્સ પર ઓનલાઈન ઓર્ડર આપ્યો. હું ચોક્કસ કહીશ કે તેના જવાબથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. તેમણે સુસંગતતાથી સંતાનો સુધીના ઘણા મુદ્દા આવરી લીધા હતા. આ ઉપરાંત ગ્રહદશાના આધારે અમને કેટલાક ઉપાય પણ સુચવ્યા હતા. તેનું પાલન કરવાથી આજે અમે સુખી દાંપત્યજીવન માણી રહ્યા છીએ.
    પ્રસાદ કુમાર, ન્યૂજર્સી, યુએસ

    હું આ વેબસાઈટને નિયમિત અનુસરુ છું. અત્યાર સુધીમાં મેં ગણેશાસ્પિક્સ પરથી પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) સહિત પાંચ રિપોર્ટ ખરીદ્યા છે. દર વખતે મને મારી સમસ્યાનો ઉકેલ મળ્યો છે અને હું ક્યારેય તેમના જવાબથી નારાજ નથી થયો. સૌથી સારી વાત એ છે કે તેઓ ગ્રાહકોની ગોપનીયતાનો આદર કરે છે. મેં મારા મિત્રોને પણ આ સેવાની ઘણી ભલામણ કરી છે. આ લોકો ખોટા વચનો નથી આપતા તેવું બીજા પણ જાણે એટલા માટે હું આ પ્રસંશાપત્ર લખી રહ્યો છું. જો આપ પણ પોતાની સમસ્યાનો સ્પષ્ટ અને સંક્ષિપ્ત જવાબ ઈચ્છતા હોવ તો આપ આ સેવા જરૂર લઈ શકો છો.
    સુધીર મિસ્ત્રી, નવસારી

    જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રમાં ગણેશાસ્પિક્સ વેબસાઈટ શ્રેષ્ઠ કક્ષાની છે. તેમના તમામ ફળકથનો ખૂબ જ સાચા અને સચોટ હોય છે તેમજ આ વેબસાઈટ વિશાળ શ્રેણીમાં વિવિધ જ્યોતિષીય સેવાઓ અને પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. થોડા સમય પહેલા મેં મારા અંગત જીવન અંગેનો રિપોર્ટ અહીંથી ખરીદ્યો હતો. તેમણે મને કેટલાક સુચનો કર્યા હતા જેનું પાલન કરવાથી મને ખૂબ જ લાભ થયો છે. હું તો દરેક વ્યક્તિને આ વેબસાઈટની વિવિધ સેવાઓ અને પ્રોડક્ટસનો લાભ લેવાની ભલામણ કરુ છુ.
    રુદ્ર શર્મા, મહેસાણા

    એક તબક્કો એવો હતો જ્યાં કારકિર્દીની પસંદગીમાં હું ખૂબ જ અટવાઈ ગઈ હતી. આથી મેં ઘણા લોકોની સલાહ લીધી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં જ્યોતિષીય માર્ગદર્શન માટે ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને એકદમ સચોટ ફળકથન સાથે જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરીને તેમજ તેમણે જણાવેલા ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરીને મેં ખરેખર એકદમ સાચો નિર્ણય લીધો હતો તેવું હવે મને લાગે છે. અત્યારે હું એક સફળ ફેશન ડિઝાઈનર છું. ખૂબ આભાર
    જ્યોતિ પટેલ, મુંબઈ

    છેલ્લા ત્રણ વર્ષથી મારે ખૂબ રોમેન્ટિક પ્રેમસંબંધો ચાલતા હતા. હું મારા બોયફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરું છું અને મને ખબર છે કે તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા જ અમારી વચ્ચે કોઈ બાબતે બોલવાનું થયું અને વિવાદ તેમજ ગેરસમજ એટલી હદે વધી ગયા કે મને લાગતું હતું કે હવે આ સંબંધો નહીં ટકે. જોકે,સારું થયું કે બહુ મોડુ થઈ જાય તે પહેલા મેં આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં આપેલા ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને જ્યોતિષીય માર્ગદર્શનથી મને ખૂબ જ મદદ મળી છે અને તેની મદદથી હું મારા બોયફ્રેન્ડના વ્યક્તિત્વ તેમજ સંબંધોમાંથી તેની અપેક્ષાઓ સારી રીતે સમજી શકી છું. તેનાથી હું મારી જરૂરિયાતો અને અપેક્ષાઓ પણ સારી રીતે સમજી શકી છુ. અમે ખૂબ જ ધીરજપૂર્વક અમારી વચ્ચેની તમામ ગેરસમજો દૂર કરતા ફરી એકબીજાની ખૂબ જ નીકટ આવી ગયા છીએ. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર
    જિજ્ઞા કોટક. મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.