ચંદ્ર રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ચંદ્ર રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર

Want to know more about the ચંદ્ર રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the ચંદ્ર રાહુ ગ્રહણ દોષ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપનાં જીવનમાં આવતા તમામ અવરોધો અને સમસ્યાઓ દૂર કરો

ચંદ્ર અને પાપ ગ્રહ રાહુ જો આપનાં જન્માક્ષરમાં એક જ ભાવમાં હોય તો આ અશુભ યુતિ આપનાં જીવનમાં ખુશીઓ અને પ્રગતીના માર્ગમાં અનેક અવરોધો ઉભા કરી શકે છે. સફળતા જાણે આપનાથી દૂર ભાગતી હોય તેવું લાગશે અને નકારાત્મક પ્રભાવ આપના ઘર તેમજ કાર્યસ્થળ પર આપને વધુ સમસ્યાઓમાં ધકેલશે. આ નકારાત્મક અને અશુભ ગ્રહદશાના પ્રભાવથી બચવા માટે આપ ચંદ્ર રાહુ ગ્રહ દોષ નિવારણ યંત્રની નિયમિત પૂજા કરો તો સલાહ ભર્યું છે.

ǃ

અમારા માર્ગદર્શનથી આપનું કામ વધુ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા જીવનમાં હાલમાં ઘણી મોટી સમસ્યાઓ છે. હું મારા માટે યોગ્ય યંત્ર કેવી રીતે પસંદ કરી શકુ?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ અમારી વેબસાઈટ દ્વારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવાના માધ્યમથી અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી શકો છો અને આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    ગણેશાસ્પિક્સના વિદ્વાન જ્યોતિષીઓએ આપેલા સચોટ અને અસરકારક ઉપાયોના કારણે જ હું મારા વર્ષો જૂના કાયદાકીય વિવાદમાંથી બહાર આવી શક્યો છું. તેમના કારણે જ ચુકાદો પણ મારી તકફેણમાં આવ્યો છે. થોડા વર્ષ પહેલા હું ખૂબ જટીલ વિવાદમાં ફરાયેલો હતો. તેમણે મને મારી સમસ્યાનું ચોક્કસ જ્યોતિષીય કારણ જણાવ્યું અને યોગ્ય ઉકેલ પણ સુચવ્યો. તેમના કારણે જ હું આજે ખુશ છુ. ખૂબ આભાર
    પ્રશાંત સાંગાણી, વલસાડ

    ગણેશાસ્પિક્સના સચોટ ફળકથન બદલ હું તેમનો આભાર માનુ છુ. મારે યુપીએસસી પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. હું તૈયારીમાં ધ્યાન આપી શકતો જ નહોતો અને આત્મવિશ્વાસ પણ ખૂબ ઓછો હતો. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી શિક્ષણ સંબંધે એક પ્રશ્નની પ્રોડક્ટ પસંદ કરી. તેમણે મને આપેલી સલાહનું મેં ખૂબ ધ્યાનપૂર્વક પાલન કર્યું. તેમના રિપોર્ટના કારણે મારો આત્મવિશ્વાસ પણ વધી ગયો. તેમના સુચનોનું પાલન કર્યા બાદ હવે હું ખૂબ સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપી શકુ છુ.
    રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગર

    થોડા સમય પહેલા મને વ્યવસાયમાં ખૂબ જ સમસ્યાઓ હતી. હું કોઈપણ નિર્ણય લઉ તેમાં ખોટો પડતો હોવાથી મને ઘણી ખોટ ગઈ હતી. હું ભવિષ્યના નિર્ણય અંગે પણ ખૂબ અવઢવમાં આવી ગયો હતો. આ સમયે મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને જણાવ્યું કે મનની ચંચળતાના કારણે હું ચોક્કસ નિર્ણય નથી લઈ શકતો. આથી તેમણે મને ચંદ્ર યંત્રની ઉપાસના કરવાનું સુચન કર્યું. તેમની વાત માન્યા બાદ હું નિયમિત ચંદ્રની ઉપાસના કરુ છુ અને ત્યારથી મારા વ્યવસાય સંબંધે હું ખૂબ સારા અને સચોટ નિર્ણય એકદમ સમયસર લઈ શકુ છુ. ખૂબ આભાર.
    સુભાષ રાવળ, વાપી

    નવું વર્ષ શરૂ થતા પહેલા મે આ વેબસાઈટ પરથી આખા વર્ષનો વિગતવાર રિપોર્ટ મેળવ્યો હતો. તેમાં આપેલી માહિતી મને ખૂબ જ લાભદાયી નીવડી અને તે અનુસાર હું મારા નિર્ણયો પણ લઈ શકી. ગણેશાસ્પિક્સના જ્યોતિષીએ મને ગણેશ યંત્રની ઉપાસના કરવાનું સુચન કર્યું હોવાથી હું નિયમિત તેની પૂજા કરુ છુ. આ યંત્રથી મારા જીવનમાં ખૂબ સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આ જ્યોતિષીય ઉપાયો ખરેખર ખૂબ અસરકારક છે
    દેવ્યાની પરમાર, નવસારી

    મને કોઈની સાથે વાત કરવામાં કે ખાસ કરીને મારા વિચારો રજૂ કરવામાં ખૂબ સંકોચ થતો હતો. મનની વાત હું બહાર લાવી શકતો નહોતો આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ફોન પર વાત કરી તેનો ઉપાય માંગ્યો. તેમણે મને લેપિસ લાઝુલી રત્ન ધારણ કરવાનું કહ્યું અને તેના કારણે હવે હું ખરેખર સ્પષ્ટ માનસિકતા સાથે દરેક વાત લોકોની સમક્ષ સીધી જ અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી શકુ છું. આભાર
    મોહિત રાજપરા, યુએસએ

    મને જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ નહોતો પરંતુ મારી પત્ની ભારતમાં રહેતી હોવાથી તેને ઘણો વિશ્વાસ છે. અમે અરેજન્ડ મેરેજ કર્યા છે તેથી અમારી કુંડળીનો મેળાપક કરાવવાનું તેને ખૂબ અગત્યનું લાગતું હતું. મેં ગણેશાસ્પિક્સ પર ઓનલાઈન ઓર્ડર આપ્યો. હું ચોક્કસ કહીશ કે તેના જવાબથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. તેમણે સુસંગતતાથી સંતાનો સુધીના ઘણા મુદ્દા આવરી લીધા હતા. આ ઉપરાંત ગ્રહદશાના આધારે અમને કેટલાક ઉપાય પણ સુચવ્યા હતા. તેનું પાલન કરવાથી આજે અમે સુખી દાંપત્યજીવન માણી રહ્યા છીએ.
    પ્રસાદ કુમાર, ન્યૂજર્સી, યુએસ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.