ગુરુ-રાહુ ચાંડાલ યોગ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ગુરુ-રાહુ ચાંડાલ યોગ નિવારણ યંત્ર

Want to know more about the ગુરુ-રાહુ ચાંડાલ યોગ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the ગુરુ-રાહુ ચાંડાલ યોગ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સકારાત્મક બનો, સ્વસ્થ રહો!

આ યંત્રનો શુભ પ્રભાવ આપની એકાગ્રતા શક્તિમાં વધારો કરે છે તેમજ આપને યોગ્ય સમયે સાચો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. ઉર્જા યુક્ત અને સિદ્ધ કરેલું ગુરુ-રાહુ ચાંડાલ યોગ નિવારણ યંત્ર સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરવાથી જાતક આ યોગના દુષ્પ્રભાવથી બચી શકે છે અને માનસિત તેમજ શારીરિક સ્વસ્થતા કેળવી વધુ કાર્યક્ષમ બની શકે છે. પરિણામે તેના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે.

ǃ

યંત્રની પૂજા અને સ્થાપના...

આપ ગુરુ-રાહુ ચાંડાલ યોગ નિવારણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • હું મારા જીવનના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. તમારી પાસે મારી સમસ્યાનો જ્યોતિષીય ઉપાય છે?

    આપની કોઈપણ સમસ્યાના જ્યોતિષીય ઉપાય માટે અમે આપને વિવિધ યંત્રોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવીએ છીએ. આપ પોતાની સમસ્યા અને આપની જન્મકુંડળી અનુસાર ચોક્કસ કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ તે જાણીને યોગ્ય ઉપાય કરી શકો છો. આ માટે આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી શકો છો, ઉપરાંત આપ અમારી વેબસાઈટ પરથી વ્યક્તિગત અને અંગત વિભાગમાંથી યોગ્ય રિપોર્ટ મેળવીને પણ આપની સમસ્યાનો જવાબ મેળવી શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    થોડા સમય પહેલા મને વ્યવસાયમાં ખૂબ જ સમસ્યાઓ હતી. હું કોઈપણ નિર્ણય લઉ તેમાં ખોટો પડતો હોવાથી મને ઘણી ખોટ ગઈ હતી. હું ભવિષ્યના નિર્ણય અંગે પણ ખૂબ અવઢવમાં આવી ગયો હતો. આ સમયે મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને જણાવ્યું કે ગુરુ-રાહુ ચાંડાલ યોગના કારણે હું કોઈપણ કામ બરાબર કરી શકતો નથી. તેમણે મને આ યંત્રની ઉપાસના કરવાનું સુચન કર્યું. તેમની વાત માન્યા બાદ હું નિયમિત આ યંત્રની ઉપાસના કરુ છુ અને ત્યારથી મારા વ્યવસાય સંબંધે હું ખૂબ સારા અને સચોટ નિર્ણય એકદમ સમયસર લઈ શકુ છુ. ખૂબ આભાર
    સુરેન્દ્ર જાડેજા, જુનાગઢ

    મારી દીકરીને પરીક્ષાની ખૂબ ચિંતા રહેતી હતી અને તે એકાગ્રતા પણ રાખી શકતી નહોતી. ખરાબ અને ખોટા વિચારો સતત મગજમાં ચાલતા હોવાથી તેના અભ્યાસ પર અસર પડતી હતી અને તેનું મનોબળ ઘટી રહ્યું હોવાથી હું ખુબ ચિંતામાં હતી. તે સમયે મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને તેની કુંડળી બતાવી યોગ્ય ઉપાય માંગ્યો. તેમણે મારી દીકરીની સમસ્યાનું ચોક્કસ કારણ જણાવ્યું અને તેના જ્યોતિષીય ઉપાય માટે આ યંત્રની ભલામણ કરી હતી. આ યંત્રની ઉપાસના કરવાથી હવે તેને ખૂબ જ સારું છે. તેને પોતાના સફળતા તો મળી જ છે ઉપરાંત ઝડપથી પ્રગતિ પણ કરી રહી છે.
    પદ્મા રૂપારેલિયા, અમદાવાદ

    થોડા સમય પહેલા મેં ટીવીમાં એક શોમાં નવગ્રહના પ્રભાવ અંગે જાણ્યું હતું પરંતુ આવા શો પર મને વિશ્વાસ ન હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષી પાસેથી આ અંગે વધુ જાણવા માટે મારા પ્રશ્ન અનુસાર રિપોર્ટ મંગાવ્યો. તેમણે મને આપેલા માર્ગદર્શન અનુસાર મેં યંત્ર ખરીદ્યુ અને હું નિયમિત તેની પૂજા કરું છું. થોડા દિવસમાં જ મારા વ્યવસાયમાં જોવા મળતા તેના શુભ પ્રભાવથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મને આ વેબસાઈટના જ્યોતિષીઓના ફળકથનમાં પણ હવે ખૂબ જ વિશ્વાસ બેઠો છે. તેઓ ખરેખર ખૂબ વિદ્વાન છે
    રાજેન્દ્ર જાડેજા, પોરબંદર

    ગણેશાસ્પિક્સ જે યંત્રની ડિલિવરી કરે છે જેની ગુણવત્તા અને સાથે આપવામાં આવતા માર્ગદર્શનથી હું ખૂબ જ પ્રભાવિત થઈ છું. હું ઘણા લોકોને આ વેબસાઈટની વિવિધ સેવાઓનો લાભ લેવાની ભલામણ કરું છું. તેમણે મારી સમસ્યાને ધ્યાનમાં રાખીને જે માર્ગદર્શન અને ઉપાય જણાવ્યા તે પણ ખૂબ જ સચોટ છે
    રાધિકા માલવિયા, લંડન

    ગણેશાસ્પિક્સ મારા માટે એક ભરોસાપાત્ર મિત્ર છે. મારે મારા સાસુ જોડે સંબંધોમાં ઘણી વખત બોલાચાલી થતી હતી જેના કારણે મારા પતિ સાથે પણ નાના-મોટા ઝઘડા થતા હતા. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો, તેમાં અમારી વચ્ચેના સંબંધોની તમામ સારી અને ખરાબ બાબતો અને તેની પાછળના કારણોની ચોક્કસ અને સ્પષ્ટ માહિતી આપ હતી. મારા સાસુ જોડે કેવી રીતે સંબંધ સુધારવા તે અંગે પણ તેમાં માર્ગદર્શન અને જ્યોતિષીય ઉપાય આપ્યા હતા જેની મદદથી આજે અમે મા-દીકરીની જેમ રહીએ છીએ. આભાર.
    આરતી શાહ, બનાસકાંઠા

    થોડા સમય પહેલા મને વ્યવસાયમાં ખૂબ જ સમસ્યાઓ હતી. હું કોઈપણ નિર્ણય લઉ તેમાં ખોટો પડતો હોવાથી મને ઘણી ખોટ ગઈ હતી. હું ભવિષ્યના નિર્ણય અંગે પણ ખૂબ અવઢવમાં આવી ગયો હતો. આ સમયે મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને જણાવ્યું કે ગુરુ-રાહુ ચાંડાલ યોગના કારણે હું કોઈપણ કામ બરાબર કરી શકતો નથી. તેમણે મને આ યંત્રની ઉપાસના કરવાનું સુચન કર્યું. તેમની વાત માન્યા બાદ હું નિયમિત આ યંત્રની ઉપાસના કરુ છુ અને ત્યારથી મારા વ્યવસાય સંબંધે હું ખૂબ સારા અને સચોટ નિર્ણય એકદમ સમયસર લઈ શકુ છુ. ખૂબ આભાર
    સુરેન્દ્ર જાડેજા, જુનાગઢ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.