ગાયત્રી વિશો યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ગાયત્રી વિશો યંત્ર

Want to know more about the ગાયત્રી વિશો યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the ગાયત્રી વિશો યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપનું આત્મવિશ્વાસનું સ્તર વધારો

ગાયત્રી વિશો યંત્રની ઉપાસના કરીને આપ સંખ્યાબંધ પ્રકારે તેના શુભ પ્રભાવનો લાભ ઉઠાવી શકો છો કારણ કે આ યંત્ર આપના આત્મવિશ્વાસમાં વધારો કરે છે, આપને સારી પ્રતિષ્ઠા અપાવે છે અને આપના સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવે છે. જે જાતકો સરકારી નોકરી કરતા હોય અથવા સરકાર સંબંધિત કોઈપણ કાર્યમાં જોડાયેલા હોય તેમણે તો ઈચ્છિત સફળતા માટે આ યંત્રની અચુક પૂજા કરવી જોઈએ.

ǃ

અમારા માર્ગદર્શનથી આપનું કામ વધુ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા જીવનસાથી જોડે મારે જાતીય સંબંધો અંગેની કેટલીક સમસ્યા છે. હું કયા યંત્રની ઉપાસના કરું તો મારા જાતીય સંબંધોના પ્રશ્નો ઉકેલાશે?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર જાતીય સંબંધો અંગે પૂછો ત્રણ પ્રશ્ન પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા પણ આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    થોડા સમય પહેલા મારું જીવન જાણે અંધકારમય અને નિરાશાથી ભરેલું હતું. કેટલીક વખત તો હું સંપૂર્ણ આશાવિહિન થઈ જતો અને ભાગ્યનો દોષ દેતો હતો. ત્યારબાદ મેં મારી સમસ્યાના ઉકેલ માટે ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ આપેલા સચોટ ફળકથન તેમજ મારી સમસ્યાના ઉકેલ માટે સુચવેલા ઉપાયનું પાલન કરવાથી મારા જીવનમાં જાણો સુખનો સૂરજ ઉગ્યો છે. તેમના કારણે મને જીવનમાં નવી દિશા અને જીવવાનો નવો હેતુ મળ્યો છે. ગણેશાસ્પિક્સનો હું ખૂબ જ આભારી છું. તેમણે મને અપાર ખુશીઓ આપી છે.
    મૂકેશ મીઠાપરા, બાબરા

    હું મારી નોકરીથી ખુશ નહોતો. હું જે કામ કરતો હતો તેમાં મને રસ નહોતો અને સારું વળતર પણ નહોતું મળતું. આથી હું યોગ્ય સરકારી નોકરી શોધી રહ્યો હતો. આ દરમિયાન મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. તેમના જ્યોતિષીએ મને આ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી અને થોડા દિવસમાં જ મને કલેક્ટર કચેરીમાં નોકરી મળી. ખરેખર મારા આ નિર્ણયથી મારું જીવન બદલાઈ ગયું અને આજે હું ટુંક સમયમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યો છુ
    વિશ્વાસ મકવાણા, વડોદરા

    હું છેલ્લા ત્રણ વર્ષથી નવગ્રહ યંત્રની ઉપાસના કરુ છુ અને તેના કારણે મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. પહેલા મને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને મારા પરિવારમાં પણ ઘણા વિવાદ ચાલતા હતા. જોકે નવગ્રહ યંત્રની ઉપાસના શરૂ કર્યા બાદ તેમાં ઘણી રાહત મળી છે.
    નિખીલ મોદી, વિસનગર

    મારો દીકરો દસમા ધોરણમાં હતો ખૂબ જ તોફાની હોવાથી અભ્યાસમાં પુરતુ ધ્યાન નહોતો આપતો. ખાસ કરીને તે એકાગ્રતા નહોતો રાખી શકતો. જો આવા સમયે જો ટકાવારી ઓછી હોય તો તેની કારકિર્દીમાં મોટી સમસ્યા આવે. આથી મેં જ્યોતિષીની સલાહ લીધી. ગણેશાસ્પિક્સના જ્યોતિષીએ મારા દીકરા માટે પન્નું રત્ન ધારણ કરવાની સલાહ આપી હોવાથી મેં આ વેબસાઈટ પરથી જ પન્નું મંગાવ્યું હતું. તે ધારણ કર્યા બાદ મારા દીકરાના અભ્યાસમાં ખરેખર સારું પરિણામ જોવા મળ્યું હતું
    રાધા ડામોર, દાહોદ

    મારી ઊંમર ૩૦ વર્ષ થઈ ગઈ હતી અને છતાં પણ લગ્ન ન થયાં હોવાથી હું ઘણી ચિંતિત હતી. મારા માતાપિતા છેલ્લા ચાર વર્ષથી મારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતાં પરંતુ કોઈ સફળતા નહોતી મળતી. મને પણ પસંદગીનો છોકરા સાથે લગ્ન કરવાની સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી પરંતુ હું નોકરી કરતી હતી અને સમાજમાં કોઈને મળવાની કે સૌની સાથે રહેવાની તકો જ બહુ ઓછી આવતી હતી. એક દિવસ મારી સાથી કર્મચારીએ મને ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. રિપોર્ટમાં જણાવેલા કેટલાક ઉપાયો હું અનુસરવા લાગી અને થોડા દિવસમાં જ મારા માતા-પિતા સમક્ષ એક ખૂબ જ ભણેલા છોકરાનું માંગુ આવ્યું. બધુ જ એકદમ સરળતાથી પાર પડી ગયું અને અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છું.
    સ્વાતી ભટ્ટ, રાધનપુર

    વ્યવસાય કરવો કોઈ સહેલી વાત નથી અને મારા માટે તો આ કામ ઘણું અઘરું છે, કારણ કે મારે સૌથી મોટી સમસ્યા તો નાણાંની જ છે. આથી, વ્યવસાય શરૂ કરવામાં મારે વધુ કાળજી લેવાની જરૂર હતી. હું એક જગ્યા ભાડે રાખવાનું વિચારતો હતો જેથી મેં વિચાર્યું કે પહેલા હું આ રિપોર્ટ ખરીદું. આ રીપોર્ટની કિંમત કંઈ વધારે નથી. આથી મેં એક વખત અજમાવી જોવાનું વિચાર્યું! મને આ રીપોર્ટ ખૂબ પસંદ પડ્યો. મેં તેમને વિગતવાર પ્રશ્નો પણ પુછ્યા અને તેનો જવાબ પણ સંતોષકારક હતો. આભાર.
    રોહન મિસ્ત્રી, બનાસકાંઠા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.