સ્વયંવર પાર્વતી યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સ્વયંવર પાર્વતી યંત્ર

Want to know more about the સ્વયંવર પાર્વતી યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સ્વયંવર પાર્વતી યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

દાંપત્યજીવનને ખુશીઓથી છલકાવો!

આ યમત્કારિક અને જાદુઈ યંત્રની આસ્થાપૂર્વક ઉપાસના કરવાથી માતા પાર્વતીની કૃપા પ્રાપ્તિ થાય છે જેઓ ખાસ કરીને અવિવાહિત યુવતીઓને ઉત્તમ પતિનું વરદાન આપે છે અને વિવાહિત યુગલોના દાંપત્યજીવનને ખુશીઓથી છલકાવે છે. આ યંત્ર આપના ઘરમાં હશે ત્યાં સુધી આપનું લગ્નજીવન ખુશીઓ અને આનંદથી હર્યું ભર્યું રહેશે.

ǃ

સાચી રીતે સ્થાપના અને ઉપાસના કરો...

ઉર્જાવાન અને સિદ્ધ કરેલા યંત્રની નિયમિત ઉપાસના કરવાથી જાતકના જન્માક્ષરમાં દુષિત ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને તેને શાંતિ, સફળતા તેમજ સ્થિરતા મળે છે. કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • હું ઘણા સમયથી યોગ્ય જીવનસાથી શોધમાં છું પરંતુ સફળતા મળતી નથી. મારા એક મિત્રએ મને જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું છે. શું તમે મને યોગ્ય યંત્ર કે અન્ય ઉપાય સુચવશો?

    આપ એકદમ યોગ્ય જગ્યાએ જ આવ્યા છો. કોઈપણ સમસ્યાનો જ્યોતિષશાસ્ત્રમાં સચોટ ઉકેલ છે. આપ યંત્રનો ઉપયોગ કરી આપની સમસ્યા ઉકેલી શકો છો પરંતુ તે પહેલા જ્યોતિષીય સલાહ લેવી જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિના જન્માક્ષરના આધારે અલગ અલગ યંત્રનું સુચન કરવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની લગ્ન સંબંધિત સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર દાંપત્યજીવન અને સંતાન વિભાગમાંથી આપને અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ પ્રણયજીવન અને ડેટિંગ વિભાગમાંથી પણ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો.
  • યંત્ર શું હોય છે?

    યંત્રનો સ્પષ્ટ અર્થ મશીન થાય છે. જે પ્રકારે આપણે કોઈપણ મશીનનો ઉપયોગ કરીને આપણા કામને વધુ સરળ બનાવીએ છીએ તેવી જ રીતે પવિત્ર ઉર્જા ધરાવતા યંત્રનો ઉપયોગ પણ આવા જ આશયથી કરવામાં આવે છે. આ યંત્ર પર ચોક્કસ ગ્રહ, દેવ, દેવી અથવા ઉર્જા સાથે સંકળાયેલા ચિહ્નો ઉપસાવવામાં આવે છે. ઉપરાંત તેને ચોક્કસ પ્રકારની ઉર્જાના ઘર તરીકે પણ જોવા આવે છે જેથી તેને સ્થાપિત કર્યા બાદ જાતકના જીવન્માં તે ચોક્કસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જામાં વૃદ્ધિ થાય છે. યંત્રો એ ધાતુ પર ઉપસાવેલી ચોક્કસ આકૃતિ હોય છે જે કોઈપણ વિપરિત પ્રભાવને અંકુશમાં રાખે છે અને તેનો નાશ કરે છે. યંત્ર ધાર્મિક વિધિ અનુસાર ઉર્જાવાન કરેલા હોય છે તેને પ્રાણપ્રતિષ્ઠા કહેવામાં આવે છે.
  • યંત્રની પૂજા કેવી રીતે કરવી જોઈએ?

    દરેક યંત્ર કોઈ ચોક્કસ ગ્રહ અને દેવ કે દેવી સાથે સંકળાયેલું હોય છે અને દરેક યંત્રમાંથી અલગ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે. આથી દરેક યંત્રની સ્થાપના અને પૂજા અલગ પ્રકારે થતી હોય છે. યંત્રની સ્થાપના કરતા પહેલા તેને વેદિક મંત્રો દ્વારા સિદ્ધ કરવું પણ આવશ્યક છે. આ તમામ પૂજા વિધિ અને માર્ગદર્શન માટે આપ અમારા જ્યોતિષીનો સંપર્ક કરી શકો છો.
  • શું યંત્ર સિદ્ધ અને ઉર્જાવાન કરેલું ન હોય તો પણ તે લાભ આપે છે?

    વેદિક મંત્રોચ્ચાર અને વિધિ દ્વારા સિદ્ધ કર્યા વગરનું કે ઉર્જાવાન કર્યા વગરનું યંત્ર સ્થાપિત કરવાથી કોઈ જ લાભ મળતો નથી. સિદ્ધ કર્યા વગરનું યંત્ર માત્ર કોઈ રેખાકૃતિઓ દોરેલા પતરા સમાન હોય છે અને તેનાથી કોઈપણ ફાયદો નથી થતો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    ઘણા પ્રયાસો કરવા છતા મારા લગ્ન નક્કી નહોતા થતા. હું એક સાદી અને સરળ છોકરી છુ અને મને પ્રેમ લગ્ન પસંદ નથી માટે બધો જ આધાર મારા માતા-પિતા પર હતો. બેથી ત્રણ વખત નિષ્ફળતા મળતા મારા માતા-પિતાએ ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી મારી જન્મકુંડળી બતાવી. તેમના જ્યોતિષીએ અભ્યાસ કર્યા બાદ કહ્યું કે મારા જીવનમાં ચોક્કસ કયા કારણોસર અવરોધો આવે છે અને તેના ઉકેલ માટે સચોટ ઉપાય પણ જણાવ્યો. તેમના ઉપાયો પાલન કર્યા બાદ થોડા દિવસમાં જ મારા લગ્ન નક્કી થઈ ગયા. અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છુ.
    અજ્ઞાત, બેંગલોર

    જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રમાં ગણેશાસ્પિક્સ વેબસાઈટ શ્રેષ્ઠ કક્ષાની છે. તેમના તમામ ફળકથનો ખૂબ જ સાચા અને સચોટ હોય છે તેમજ આ વેબસાઈટ વિશાળ શ્રેણીમાં વિવિધ જ્યોતિષીય સેવાઓ અને પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. થોડા સમય પહેલા મેં મારા અંગત જીવન અંગેનો રિપોર્ટ અહીંથી ખરીદ્યો હતો. તેમણે મને કેટલાક સુચનો કર્યા હતા જેનું પાલન કરવાથી મને ખૂબ જ લાભ થયો છે. હું તો દરેક વ્યક્તિને આ વેબસાઈટની વિવિધ સેવાઓ અને પ્રોડક્ટસનો લાભ લેવાની ભલામણ કરુ છુ
    રુદ્ર શર્મા, મહેસાણા

    મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
    નેહા ગુલાટી, મુંબઈ

    હું મારી નોકરીથી ખુશ નહોતી. ખૂબ મહેનત કરતી હોવા છતાં મને તેનું યોગ્ય ફળ ન મળતું હોવાથી નિરાશ રહેતી હતી અને મારી પ્રગતિ પણ અવરોધાતી હતી. હું ખૂબ જ શાંત છું અને મને મારું કામ કરવાનું જ ગમે છે. લોકોમાં રહેવાનું, વાતો કરવાની કે પછી ખોટો સમય બગાડવાનું મને ગમતું નતી. પરંતુ હું કંપનીના હિતમાં સારા સુચનો ચોક્કસ કરું છું. છતાં પણ મને ક્યારેય તેનો યશ ન મળતો હતો એટલે મેં મારી એક મિત્રની સલાહથી ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને પન્નું ધારણ કરવાની સલાહ આપી અને તે ધારણ કર્યા બાદ ખરેખર મારા વ્યક્તિત્વમાં જોરદાર પરિવર્તન આવ્યું. આ રત્ન ધારણ કર્યા બાદ હું મારા વિચારો લોકો ટુંકમાં છતાં પ્રભાવશાળી રીતે લોકો સામે વ્યક્ત કરવા લાગી જેના કારણે મને ખૂબ ફાયદો થયો છે.
    વિરાજ મહેતા, વડોદરા

    વ્યવસાય કરવો કોઈ સહેલી વાત નથી અને મારા માટે તો આ કામ ઘણું અઘરું છે, કારણ કે મારે સૌથી મોટી સમસ્યા તો નાણાંની જ છે. આથી, વ્યવસાય શરૂ કરવામાં મારે વધુ કાળજી લેવાની જરૂર હતી. હું એક જગ્યા ભાડે રાખવાનું વિચારતો હતો જેથી મેં વિચાર્યું કે પહેલા હું આ રિપોર્ટ ખરીદું. આ રીપોર્ટની કિંમત કંઈ વધારે નથી. આથી મેં એક વખત અજમાવી જોવાનું વિચાર્યું! મને આ રીપોર્ટ ખૂબ પસંદ પડ્યો. મેં તેમને વિગતવાર પ્રશ્નો પણ પુછ્યા અને તેનો જવાબ પણ સંતોષકારક હતો. આભાર.
    રોહન મિસ્ત્રી, બનાસકાંઠા

    મારાં લગ્ન ક્યારે થશે તે જાણવાની મને ખૂબ ઈચ્છા હતી કારણ કે પહેલાથી જ ઘણું મોડુ થઈ ગયું હોવા છતાં મને યોગ્ય જીવનસાથી મળી શકી નહોતી. મારા એક સંબંધીએ મને ગણેશાસ્પિક્સ પરથી આ પ્રોડક્ટ લેવાનું કહ્યું હતું. મેં રિપોર્ટ મંગાવ્યો અને તેમાં જણાવેલા ઉપાયોનું પાલન કરવા લાગ્યો તેના છ મહિનામાં તો મારા માતા-પિતાને એક સુંદર અને સુશીલ પુત્રવધુ મળી પણ ગઈ. અત્યારે અમે ખુબ જ ખુશીથી રહીએ છીએ.
    રોહિત બ્રહ્મભટ્ટ, ભરૂચ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.