નવગ્રહ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
નવગ્રહ યંત્ર

Want to know more about the નવગ્રહ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the નવગ્રહ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપના જીવનને બહેતર બનાવી સમસ્યાથી છુટકારો મેળવો

જો આપની જન્મકુંડળીમાં તમામ નવ ગ્રહો દુષિત અથવા ખરાબ ભાવમાં હોય તો જ નવગ્રહ યંત્રની પૂજા કરવી જોઈએ. આવી સ્થિતિમાં આપના માર્ગમાં અનેક પ્રકારે અવરોધો આવી શકે છે. આ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચવા માટે નવગ્રહ યંત્રની ઉપાસના ખૂબ જ અસરકારક ઉપાય છે જે જાતકને શાંતિ અને સૌહાર્દ આપે છે અને કોઈપણ સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

ǃ

મુશ્કેલીના સમયમાં અમારા માર્ગદર્શનથી આપનું કામ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • હું મારા જીવનના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. તમારી પાસે મારી સમસ્યાનો જ્યોતિષીય ઉપાય છે?

    આપની કોઈપણ સમસ્યાના જ્યોતિષીય ઉપાય માટે અમે આપને વિવિધ યંત્રોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવીએ છીએ. આપ પોતાની સમસ્યા અને આપની જન્મકુંડળી અનુસાર ચોક્કસ કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ તે જાણીને યોગ્ય ઉપાય કરી શકો છો. આ માટે આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી શકો છો, ઉપરાંત આપ અમારી વેબસાઈટ પરથી વ્યક્તિગત અને અંગત વિભાગમાંથી યોગ્ય રિપોર્ટ મેળવીને પણ આપની સમસ્યાનો જવાબ મેળવી શકો છો.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • નવગ્રહ યંત્રથી જો બધા જ ગ્રહનો લાભ મળતો હોય તો મારે વિવિધ ગ્રહોના અલગ અલગ યંત્ર ખરીદવાની શું જરૂર છે?

    અગાઉ જણાવ્યું તેમ જો આપની જન્મકુંડળીમાં તમામ નવ ગ્રહો દુષિત અથવા ખરાબ ભાવમાં હોય તો જ નવગ્રહ યંત્રની પૂજા કરવી જોઈએ. આવી સ્થિતિમાં આપના માર્ગમાં અનેક પ્રકારે અવરોધો આવી શકે છે. આ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચવા માટે નવગ્રહ યંત્રની ઉપાસના ખૂબ જ અસરકારક ઉપાય છે જે જાતકને શાંતિ અને સૌહાર્દ આપે છે અને કોઈપણ સમસ્યામાંથી છુટકારો અપાવે છે. આથી આપ પહેલા તજજ્ઞ જ્યોતિષની સલાહ લીધા બાદ જ નવગ્રહ યંત્રની ઉપાસના કરો તેવી ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે.
  • નવગ્રહ યંત્રને ઉર્જાવાન કરવા માટે કોઈ ચોક્કસ મંત્ર છે?

    નવગ્રહ યંત્ર તમામ નવ ગ્રહો સાથે સંકળાયેલું હોવાથી વેદિક જ્યોતિષશાસ્ત્રમાં આ યંત્રને સિદ્ધ કરવા માટે ચોક્કસ પદ્ધતિ જણાવેલી છે જેથી તેનો અસરકારક ઉપયોગ થઈ શકે. આ માટે આપ વધુ માહિતી મેળવવા વિદ્વાન જ્યોતિષીનો સંપર્ક કરી શકો છો. તેઓ આપને જણાવશે કે નવગ્રહ યંત્રની કેવી રીતે સ્થાપના કરવી જોઈએ અને કેવી રીતે તેની નિયમિત પૂજા કરવી જોઈએ. આ યંત્રની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો તેની શુભ ઉર્જા આપને દુષિત ગ્રહોના વિપરિત પ્રભાવથી અચુક બચાવશે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું છેલ્લા ત્રણ વર્ષથી નવગ્રહ યંત્રની ઉપાસના કરુ છુ અને તેના કારણે મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. પહેલા મને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને મારા પરિવારમાં પણ ઘણા વિવાદ ચાલતા હતા. જોકે નવગ્રહ યંત્રની ઉપાસના શરૂ કર્યા બાદ તેમાં ઘણી રાહત મળી છે.
    નિખીલ મોદી, વિસનગર

    મારા વ્યવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ ન થતી હોવાથી મને ખૂબ જ હતાશાનો અનુભવ થતો હતો. આથી, મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લીધી. તેમણે મારા વિશે કરેલા ફળકથનો તદ્દન સાચા છે અને તેમણે સુચવેલા ઉપાયો પણ મારા માટે ખૂબ જ અસરકારક પુરવાર થયા છે. આ યંત્રની ઉપાસના કરવાથી મારા જીવનમાંથી લગભગ તમામ અવરોધો દૂર થઈ ગયા છે
    રાજીવ પંડ્યા. નાગપુર

    હું આ વેબસાઈટને નિયમિત અનુસરુ છું. અત્યાર સુધીમાં મેં ગણેશાસ્પિક્સ પરથી પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) સહિત પાંચ રિપોર્ટ ખરીદ્યા છે. દર વખતે મને મારી સમસ્યાનો ઉકેલ મળ્યો છે અને હું ક્યારેય તેમના જવાબથી નારાજ નથી થયો. સૌથી સારી વાત એ છે કે તેઓ ગ્રાહકોની ગોપનીયતાનો આદર કરે છે. મેં મારા મિત્રોને પણ આ સેવાની ઘણી ભલામણ કરી છે. આ લોકો ખોટા વચનો નથી આપતા તેવું બીજા પણ જાણે એટલા માટે હું આ પ્રસંશાપત્ર લખી રહ્યો છું. જો આપ પણ પોતાની સમસ્યાનો સ્પષ્ટ અને સંક્ષિપ્ત જવાબ ઈચ્છતા હોવ તો આપ આ સેવા જરૂર લઈ શકો છો.
    સુધીર મિસ્ત્રી, નવસારી

    જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રમાં ગણેશાસ્પિક્સ વેબસાઈટ શ્રેષ્ઠ કક્ષાની છે. તેમના તમામ ફળકથનો ખૂબ જ સાચા અને સચોટ હોય છે તેમજ આ વેબસાઈટ વિશાળ શ્રેણીમાં વિવિધ જ્યોતિષીય સેવાઓ અને પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. થોડા સમય પહેલા મેં મારા અંગત જીવન અંગેનો રિપોર્ટ અહીંથી ખરીદ્યો હતો. તેમણે મને કેટલાક સુચનો કર્યા હતા જેનું પાલન કરવાથી મને ખૂબ જ લાભ થયો છે. હું તો દરેક વ્યક્તિને આ વેબસાઈટની વિવિધ સેવાઓ અને પ્રોડક્ટસનો લાભ લેવાની ભલામણ કરુ છુ.
    રુદ્ર શર્મા, મહેસાણા

    મારી સમસ્યા થોડી વિચિત્ર હતી. ખાસ કરીને જ્યારે પણ પરીક્ષા હોય તેના થોડા દિવસ પહેલા હું ખૂબ જ તણાવમાં આવી જતો જેના કારણે મને બધુ જ આવડતું હોવા છતાં ડર રહેવાથી સારું પરિણામ નહોતું આવતું. મારી કારકિર્દી પર આ સમસ્યાની ખરાબ અસર ન પડે એટલે મેં જ્યોતિષીય સલાહ લેવા માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને ટર્મેલાઈન રત્ન ધારણ કરવાનું સુચન કર્યું. સાચુ કહું તો, આ રત્ન ધારણ કર્યા પછી મારી કારકિર્દીમાં મને ખૂબ લાભ થયો છે અને તણાવ તો જાણે એક ઈતિહાસ બની ગયો છે. ખૂબ સરસ.
    રિતેશ દવે, નડિયાદ

    થોડા સમય પહેલા મને રત્નો અને યંત્રો જેવા ઉપાયોમાં જરાય વિશ્વાસ નહોતો. છતાં મેં અમારા સંબંધીના કહેવાથી ગણેશાસ્પિક્સ પરથી બે યંત્રો મંગાવ્યા. તેમણે જણાવ્યા અનુસાર સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાથી મારા જીવનમાં ખરેખર સારું પરિવર્તન આવ્યું છે. તેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં મારો વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. હવે હું આ વેબસાઈટના ફળકથનોને નિયમિત અનુસરુ છુ
    સાહિલ શાહ, વડોદરા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.