૯ મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
૯ મુખી રુદ્રાક્ષ

Want to know more about the ૯ મુખી રુદ્રાક્ષ?

Our product specialists are available everyday to answer your questions regarding the ૯ મુખી રુદ્રાક્ષ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

તકો સામે ચાલીને આપના દરવાજે આવશે!

નવ મુખી રુદ્રાક્ષ આપના પ્રગતિના માર્ગમાં આવતા તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે અને દરેક ક્ષેત્રમાં આપને સફળતા અપાવે છે. તેની મદદથી આપ ખૂબ સારું સ્વાસ્થ્ય પણ મેળવી શકો છો અને આપનો જુસ્સો જળવાઈ રહે છે.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    કોઈપણ વ્યક્તિ રુદ્રાક્ષને બહારથી જોઈને તે કેટલા મુખી છે તે નક્કી કરી શકે છે પરંતુ કોઈપણ સામાન્ય વ્યક્તિ રુદ્રાક્ષની વિશ્વસનીયતા અને ગુણવત્તા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત અને ઉર્જાવાન રુદ્રાક્ષ જ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકો.

    અમે આપને ગુણવત્તા યુક્ત અને સિદ્ધ કરેલો રુદ્રાક્ષ ઉપલબ્ધ કરાવીશુ.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    નવ મુખી રુદ્રાક્ષના યોગ્ય અને સાચી રીતે ઉપયોગથી આપ જીવનની વિવિધ સમસ્યાઓમાંથી બહાર આવી શકશો અને ખુશમય જીવન પસાર કરી શકશો.

    આપને વધુ શાંતિ, ખુશીઓ અને બુદ્ધિચાતુર્ય મળશે. રુદ્રાક્ષ ધારણ કરવાથી આપ સકારાત્મક માનસિકતા સાથે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવશો. આપનામાં ઉર્જાનો સંચાર થશે અને આપ સાચી દિશામાં પ્રગતિ કરશો.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • અત્યારે મને ખૂબ જ પડતીનો અનુભવ થઈ રહ્યો છે. શું નવ મુખી રુદ્રાક્ષ મારી સમસ્યાનું નિરાકરણ લાવી શકશે?

    રુદ્રાક્ષને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન ગણવામાં આવે છે માટે ચોક્કસપણે તે આપનામાં ઉર્જાનું સ્તર ઉન્નત કરશે. જોકે છતાં પણ આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને આપે પોતાના જન્માક્ષર અનુસાર કયો રુદ્રાક્ષ ધારણ કરવો અથવા શું ઉપાય કરવો તેનો સચોટ જવાબ મેળવવા માટે આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો તેવી સલાહ આપવામાં આવે છે.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારી પત્નીને થોડા સમય પહેલા માનસિક સમસ્યા રહેતી હતી. ઘણી દવાઓ કરી પરંતુ કોઈ ફરક પડતો નહોતો. છેવટે મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની મદદ લીધી અને તેમણે મારી પત્નીને નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપી. તેમની વાત માનીને મેં આ વેબસાઈટ પરથી જ નવ મુખી રુદ્રાક્ષનો ઓર્ડર આપ્યો અને સાચુ કહુ તો રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ તેની સમસ્યામાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું. તેના વર્તનમાં ખૂબ ઝડપથી સકારાત્મક ફેરફાર જોવા મળ્યો હતો
    અજ્ઞાત, અમદાવાદ

    મેં ગણેશાસ્પિક્સ પરથી ખરીદેલા રુદ્રાક્ષની ગુણવત્તા ખરેખર શ્રેષ્ઠ કક્ષાની છે. ઓનલાઈન ખરીદી કરવાનો મારો આ પહેલો અનુભવ ખૂબ સારો રહ્યો. મારી એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ મેળવ્યો હતો. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મારા જીવનમાં ખરેખર સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
    રાહી પારેખ, જુનાગઢ

    મેં ઘણા વર્ષ પહેલા અમરેલી નજીક ૫૦૦ વારનો જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. આસપાસના વિસ્તારમાં વિકાસ થતા ત્રણ વર્ષ પહેલા સારો ભાવ આવતો હોવાથી મેં તેને વેચી પોતાનું ઘર ખરીદવાનું વિચાર્યું હતું. જોકે પછી મને ખબર પડી કે કેટલાક લોકોએ તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, અને તેઓ જગ્યા ખાલી કરવાની ના પાડતા હતા. ઘણાં પ્રયાસો છતાં સફળતા ન મળી ત્યારે જ મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમાં જણાવેલા ઉપાયોનું મેં ખૂબ ધાર્મિકતાપૂર્વક પાલન કર્યું. થોડા દિવસમાં જ એક મોટા બિલ્ડરે મારો સંપર્ક કર્યો અને મેં તેમને પ્લોટ વેચી પોતાનું મકાન પણ ખરીદી લીધું. અત્યારે હું ખૂબ જ ખુશ છું.
    કાર્તિક કાનાણી, અમરેલી

    આપની સેવાનો લાભ લીધા બાદ મને આર્થિક અને વ્યક્તિગત બંને પ્રકારે ખૂબ જ લાભ થયો છે. આપનાં સુચનો અનુસરવાથી મારી ખૂબ જ સારી પ્રગતિ થઈ છે. આપનાં સચોટ ફળકથનો મારા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે.
    શશી. ચેન્નઈ

    મારા ભાઈ-બહેન સાથે મારે નાની-નાની વાતોમાં ખૂબ જ ઝઘડા થતા હતા. પારસ્પરિક ગેરસમજ અને સંપર્કના અભાવે જે વિવાદો થતા તેની અસર અમારા પરિવાર પર પડવા લાગી હતી. પરિસ્થિતિ વધુને વધુ વિકટ થવા લાગતા મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીના કહેવાથી બે મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો અને તુરંત તમામ સ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું.
    સારિકા ખત્રી, ઉજ્જૈન

    પહેલી વખત મારે ડેટિંગ પર જવાનું હોવાથી હું થોડી ઉત્સાહિત અને થોડી નર્વસ પણ હતી. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ દ્વારા માર્ગદર્શન મેળવ્યું જેના કારણે મારો આત્મવિશ્વાસ તો વધ્યો જ સાથે સાથે મારાં પ્રણય જીવન અંગે એવી વાતો જાણવા મળી જેનાથી હું પોતે પણ અજાણ હતી. તમારા દરેક ફળકથનો અને સુચનો ખૂબ જ અસરકારક છે. ખૂબ ખૂબ આભાર.
    માધુરી પારેખ, હિંમતનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.