સાડા સાતી યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સાડા સાતી યંત્ર

Want to know more about the સાડા સાતી યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સાડા સાતી યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સાડા સાતીની પનોતીના નાજૂક તબક્કામાં સાચી દિશામાં આગળ વધો

જ્યારે શનીની સાડા સાતીનો તબક્કો ચાલતો હોય ત્યારે આપે શનિના વિપરિત પ્રભાવથી ડરવાની જરૂર નથી. આપ તેને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે પણ જોઈ શકો છો. શનિની સાડા સાતીની પનોતી આપના ગુણો, ધૈર્ય, આત્મ અંકુશને બહાર લાવી શકે છે જે આપના માટે સફળતાની ચાવી સાબિત થશે. આપના પ્રયાસોના શુભ ફળ માટે આપ શનીની સાડા સાતી દરમિયાન આ યંત્રની પૂજા કરી આપની મહેનતનું સારું અને પ્રગતીકારક ફળ મેળવી શકો છો.

ǃ

મુશ્કેલીના સમયમાં અમારા માર્ગદર્શનથી આપનું કામ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • હું ગમે તેટલા પ્રયાસો કરું તો પણ નાણાંની બચત નથી થતી. હું કયા યંત્રની પૂજા કરું તો લાભ થાય?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ અમારી વેબસાઈટ પર સમૃદ્ધિ અને સંપત્તિ વિભાગમાં જઈને યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી આપના પ્રશ્નનો જવાબ મેળવી શકો છો. ઉપરાંત જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવાના માધ્યમથી અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી શકો છો અને આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    કોઈ અજાણ્યા કારણોસર મારાં જીવનમાં ખૂબ જ ગુંચવણ અને અંધકાર જેવી સ્થિતિ હતી. હું ચારેબાજુથી નિષ્ફળ રહેતો હતો અને જાણે મારું જીવન દિશાહિન હોય તેવું મને લાગતું હતું. આ સમયમાં મારા કાકાએ મને ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લેવાનું કહ્યું અને મેં વાત માની ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ફોન પર વાત કરી. તેમણે મારી કુંડળીનો અભ્યાસ કર્યા બાદ મને આ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી. સાચુ કહુ તો આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ જાણે કે મારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. તેમણે આ યંત્રને સ્થાપિત કરવાની અને તેની નિયમિત પૂજા કરવાની પણ મને સલાહ આપી છે અને હું તે પ્રમાણે જ પૂજા કરુ છું. હવે મારા જીવનની ગાડી પાટા પર ચડી ગઈ છે.
    વિજય ઠાકોર, યુએસએ

    મને નોકરીમાં જરાય મજા નહોતી આવતી. મને નોકરી છોડવાની ઈચ્છા થતી હતી પરંતુ ચોક્કસ નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનું માર્ગદર્શન લીધું. તેમણે મને કહ્યું કે કારકિર્દીમાં અવરોધ માટે કયા ગ્રહો જવાબદાર છે અને કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરવાથી મારું જીવન બદલાઈ ગયું અને અત્યારે હું ખુબ જ ખુશીથી નવી નોકરી કરી રહી છું. મારી ખુશીઓનો શ્રેય હું ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓને આપુ છુ
    વંદના ત્રિવેદી, અંજાર

    મને નોકરીમાં ઘણી સમસ્યા પડી રહી હોવાથી આર્થિક ખેંચતાણમાં મુકાઈ ગયો હતો. તેના કારણે મારા ઘણા કામ અટકી પડ્યા હતા. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં જણાવેલા ઉપાયો શ્રદ્ધાપૂર્વક અનુસરવારથી મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ રિપોર્ટ ખરેખર અદ્ભુત છે.
    ચંદ્રેશ શર્મા, ભરૂચ

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.
    ચરિત્રા ભટ્ટ, વડોદરા

    લગભગ બે વર્ષ પહેલાં મેં રોકાણ કર્યું હતું. મારા કેટલાક સંબંધીએ મને કહ્યું હતું કે આ રોકાણથી મને એક વર્ષમાં જ સારું વળતર મળશે પરંતુ તેમાં મને ખાસ કંઈ લાભ ન થયો. ઉલટું ધીમે ધીમે મારાં રોકાણની બજાર કિંમત ઘટવા લાગી એટલે મારી ચિંતા ઘણી વધી ગઈ. છેવટે મારી સમસ્યાનો ઉકેલ મેળવવા મેં જ્યોતિષીય સલાહ માટે ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમણે મને ઓછા વળતરના સચોટ કારણો આપ્યા અને સાથે-સાથે કેટલાક અસરકારક ઉપાયોનું સુચન કર્યું. રોકાણ માટે તેમના માર્ગદર્શનને અનુસરવાથી મને ઘણો મોટો ફાયદો થયો છે. આ પ્રોડક્ટ ખરીદીને હું ખૂબ જ ખુશ છું.
    રમેશ અજમેરા, અમદાવાદ

    હું આઈટી ગ્રેજ્યુએટ છું. થોડા મહિના પહેલા મને નોકરીની બે સારી ઓફર હતી. એક નોકરી દિલ્હીમાં અને બીજી મુંબઈમાં. હું ત્યારે અમદાવાદમાં રહેતો હતો માટે મારે કોઈપણ એક શહેરમાં સ્થળાંતર કરવાનું હતું. પરંતુ મને સમજાતું નહોતું કે કયું શહેર પસંદ કરું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો અને તેમના માર્ગદર્શન અનુસાર મુંબઈની નોકરી પસંદ કરી. અત્યારે મારી કારકિર્દી ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે અને સ્થળાંતરના કારણે મને ખૂબ સારો લાભ થયો છે. ખૂબ આભાર.
    સમીર પારેખ, મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.