૮ મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
૮ મુખી રુદ્રાક્ષ

Want to know more about the ૮ મુખી રુદ્રાક્ષ?

Our product specialists are available everyday to answer your questions regarding the ૮ મુખી રુદ્રાક્ષ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપની શક્તિઓ પુનરુર્જિત કરો!

આઠ મુખી રુદ્રાક્ષની શક્તિ આપના જીવનમાંથી કોઈપણ પ્રકારની સુસ્તી અને નિસ્તેજ દૂર કરી આપનામાં નવી શક્તિનો સંચાર કરશે. નવા જોશ અને જુસ્સા સાથે આપનામાં હિંમત પણ આવશે જેથી આપણ મુશ્કેલ કાર્યો પણ સરળતા હાથમાં લઈને તેને પાર પાડી શકશો.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    કોઈપણ વ્યક્તિ રુદ્રાક્ષને બહારથી જોઈને તે કેટલા મુખી છે તે નક્કી કરી શકે છે પરંતુ કોઈપણ સામાન્ય વ્યક્તિ રુદ્રાક્ષની વિશ્વસનીયતા અને ગુણવત્તા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત અને ઉર્જાવાન રુદ્રાક્ષ જ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકો.

    દરેક રુદ્રાક્ષ શક્તિના પવિત્ર સ્ત્રોત ગણવામાં આવે છે પરંતુ છતાં પણ આપ કોઈપણ રુદ્રાક્ષનો મહત્તમ લાભ લેવા માટે વિશ્વાસપાત્ર રુદ્રાક્ષ ધારણ કરો તે આવશ્યક છે. ઉપરાંત તે ઊર્જાવાન અને સિદ્ધ કરેલો હોવો જરૂરી છે જેથી આપને તેનો પુરો ફાયદો થાય.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    રુદ્રાક્ષ ધારણ કરવા અંગેનું બહુમુલ્યવાન અને ભરોસાપાત્ર માર્ગદર્શન આપને ખૂબ ઉપયોગી નીવડશે અને તેનાથી આપ વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઉર્જા મેળવી શકશો.

    રુદ્રાક્ષની પવિત્ર ઉર્જા દ્વારા આપને વધુ શાંતિ, ખુશીઓ અને બુદ્ધિચાતુર્ય મળશે. રુદ્રાક્ષ ધારણ કરવાથી આપ સકારાત્મક માનસિકતા સાથે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવશો. આપનામાં ઉર્જાનો સંચાર થશે અને આપ સાચી દિશામાં પ્રગતિ કરશો.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • મારો ભાઈ સંપત્તિના વિવાદમાં ફસાયો છે. શું આઠ મુખી રુદ્રાક્ષથી તેને ફાયદો થશે?

    અમારી સલાહ છે કે આપ અમારા સમૃદ્ધિ અને સંપત્તિ વિભાગમાં જઈને આપને અનુરૂપ યોગ્ય પ્રશ્ન પુછીને જ્યોતિષીનું સચોટ માર્ગદર્શન મેળવો. તેઓ આપને રુદ્રાક્ષ, યંત્ર અને રત્ન જેવા વિવિધ ઉપાયો સુચવશે જેમાંથી આપના માટે સૌથી અનુકૂળ અને અસરકાર ઉપાય આપ પસંદ કરી શકો છો.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મેં એક ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરુ છુ. થોડા મહિના પહેલા કોઈને કોઈ કારણસર અવરોધોના કારણે હું મારા ટાર્ગેટ હાંસલ કરી શકતો નહોતો. આથી મેં મારા મિત્રના કહેવાથી ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ૫૫૧૮૧ નંબર પર ફોન દ્વારા વાત કરી. તેમણે મને કરેલા સુચન અનુસાર મેં આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો અને મારી કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવ્યું. કંપનીએ થોડા સમય પહેલા જ મને પ્રમોશન સાથે બેસ્ટ એમ્પલોયનો એવોર્ડ આપી મારુ સન્માન કર્યું
    દિનેશ કુમાણી, જામનગર

    મારી કુંડળીમાં રાહુના દુષ્પ્રભાવના કારણે કારકિર્દીમાં ખૂબ જ અવરોધ આવતા હતા. આથી મેં ગણેશાસ્પિક્સની ૫૫૧૮૧ સેવા પર જ્યોતિષી સાથે વાત કરતા તેમણે મને આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપી હતી. આથી મેં આ વેબસાઈટ પરથી રુદ્રાક્ષ મંગાવ્યો અને મને કહેતા ઘણી ખુશી થાય છે તે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ખરેખર મારા જીવનમાં તેની દેખીતી અસર જોવા મળી છે.
    રાજૂ શાહ, નડિયાદ

    હું ખુબ સાદાઈથી જીવન જીવતો હતો અને ખોટા ખર્ચ પણ નહોતો કરતો. જોકે છતાં પણ હું બચત કરવાનો ગમે તેટલો પ્રયાસ કરું તો પણ અણધાર્યા ખર્ચના કારણે ઉલટી સમસ્યામાં મુકાતો હતો. આ કારણે મારી સમૃદ્ધિમાં ક્યારેય વધારો થતો નહોતો. છેવટે મારા એક મિત્રની સલાહ માની મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમના જ્યોતિષીએ સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી જાણે મારું ભાગ્ય જ બદલાઈ ગયું હોય તેવું મને હવે લાગે છે. હવે હું મારું આર્થિક આયોજન ખૂબ સારી રીતે કરી શકુ છુ અને સાથે સાથે બચત પણ સારા પ્રમાણમાં થાય છે. આભાર.
    માનસ રાજગુરુ, મોરબી

    થોડા સમય પહેલા હું જીવનના કપરાં તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ખૂબ જ માનસિક તણાવના કારણે મારી તબિયત પણ સારી નહોતી રહેતી. તેના કારણે હું ખૂબ જ ધુમ્રપાન કરવા લાગ્યો જેના કારણે મારી સ્થિતિ વધુ ખરાબ થઈ. આથી મેં આવી સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે ફોન દ્વારા ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી. તેમણે મને એમેથીસ્ટ ધારણ કરવાનું સુચન કર્યું. મેં તેમની વાત માની અને રત્ન ધારણ કર્યા બાદ જાણે મારા જીવનમાં ચમત્કારિક પરિવર્તનો આવવા લાગ્યા. મુશ્કેલીઓ તો દૂર થઈ જ ગઈ, સાથે સાથે હું વધુ શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યો. મારી સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેમાં વધારો થયો. હું ગણેશાસ્પિક્સનો ખૂબ આભારી છું.
    બ્રિજેશ દવે, ભાવનગર

    વ્યવસાય રિપોર્ટમાં સૌથી સારી વાત એ છે કે તેમાં ત્રિમાસિકગાળા અનુસાર ફળકથન આપવામાં આવે છે જેની મદદથી ટુંકાગાળાની સ્થિતિ તેમજ લાંબાગાળાની સ્થિતિ બંને જાણી શકાય છે. મેં લગભગ દોઢ વર્ષ પહેલા ૩ વર્ષ માટેના વ્યવસાય રિપોર્ટનો ઓર્ડર આપ્યો હતો. તેમનો રિપોર્ટ ખૂબ જ સચોટ છે. તેમણે સુચવેલા જ્યોતિષી ઉપાયો પણ ખૂબ અસરકારક છે. જો તમારે વ્યવસાયમાં વિસ્તરણનું આયોજન હોય તો હું ખાસ ભલામણ કરીશ કે કોઈપણ પગલું લેતા પહેલા તમે આ રિપોર્ટ અચુક લેજો. આ રિપોર્ટ ખરેખર નાણાંનું પુરુ વળતર આપે છે.
    ગિરિરાજ પારેખ, બનાસકાંઠા

    મારા પુત્રની કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષ હોવાથી તેને ભણવામાં તેમજ કોઈપણ કાર્યમાં સફળતા નહોતી મળતી. તેનામાં આત્મવિશ્વાસ પણ ઓછો રહેવાથી તે લોકોની સાથે હળીમળીને વાત પણ નહોતો કરતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યુ અને તેની નિયમિત પૂજા કરવાથી મારા દીકરાના અભ્યાસમાં તેને ખૂબ સારો ફાયદો થયો છે. આપનો ખૂબ આભાર
    સંજય ગોહિલ, ભાવનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.