વાસ્તુ દોષ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
વાસ્તુ દોષ નિવારણ યંત્ર

Want to know more about the વાસ્તુ દોષ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the વાસ્તુ દોષ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપના પ્રગતીના પથમાં આવતા કોઈપણ અવરોધો દૂર કરો!

આપ મકાનના બાંધકામ વખતે પાયામાં જ આ મંત્ર સ્થાપિત કરો અથવા મકાન તૈયાર હોય ત્યાં પૂજા સ્થળે તેની સ્થાપના કરો અને નિયમિત પૂજા કરશો તો આપના મકાન, ઓફિસ કે કોઈપણ સ્થાપત્યના બાંધકામમાં રહેલા કોઈપણ પ્રકારના વાસ્તુદોષને નાબુદ કરી શકાશે. આ યંત્ર વાસ્તુ દોષના કારણે ભવિષ્યમાં આપને થનારા કોઈપણ પ્રકારના સંભવિત નુકસાન અને દુર્ભાગ્યથી પણ સુરક્ષિત રાખે છે.

ǃ

સાચી રીતે સ્થાપના અને ઉપાસના કરો...

ઉર્જાવાન અને સિદ્ધ કરેલા યંત્રની નિયમિત ઉપાસના કરવાથી જાતકના જન્માક્ષરમાં દુષિત ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને તેને શાંતિ, સફળતા તેમજ સ્થિરતા મળે છે. કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા બિઝનેસમાં સમસ્યા હોવાથી તેના ઉકેલ માટે એક જ્યોતિષીએ મને યંત્રની પૂજા કરવાનું કહ્યું હતું. શું મને આપ જણાવી શકશો કે મારા માટે ક્યું યંત્ર યોગ્ય છે?

    કોઈપણ યંત્રમાં તેની વિશેષ શક્તિ અને પ્રભાવ હોય છે માટે કોઈપણ જાતકે પોતાના જન્માક્ષર અને સમસ્યાના સંદર્ભમાં જ તેની પૂજા કરવી જોઈએ તે વધુ સલાહભર્યું છે. આપના જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા વાત કરી તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ઉપરાંત આપ યંત્ર સંબંધિત માહિતી માટે અથવા ખરીદી અંગે કોઈપણ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ સાથે Solutions@ganeshaspeaks.com પર ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો અથવા 0091 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 સુધી, ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસો દરમિયાન) નંબર પર ફોન પણ કરી શકો છો.
  • યંત્ર શું હોય છે?

    યંત્રનો સ્પષ્ટ અર્થ મશીન થાય છે. જે પ્રકારે આપણે કોઈપણ મશીનનો ઉપયોગ કરીને આપણા કામને વધુ સરળ બનાવીએ છીએ તેવી જ રીતે પવિત્ર ઉર્જા ધરાવતા યંત્રનો ઉપયોગ પણ આવા જ આશયથી કરવામાં આવે છે. આ યંત્ર પર ચોક્કસ ગ્રહ, દેવ, દેવી અથવા ઉર્જા સાથે સંકળાયેલા ચિહ્નો ઉપસાવવામાં આવે છે. ઉપરાંત તેને ચોક્કસ પ્રકારની ઉર્જાના ઘર તરીકે પણ જોવા આવે છે જેથી તેને સ્થાપિત કર્યા બાદ જાતકના જીવન્માં તે ચોક્કસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જામાં વૃદ્ધિ થાય છે. યંત્રો એ ધાતુ પર ઉપસાવેલી ચોક્કસ આકૃતિ હોય છે જે કોઈપણ વિપરિત પ્રભાવને અંકુશમાં રાખે છે અને તેનો નાશ કરે છે. યંત્ર ધાર્મિક વિધિ અનુસાર ઉર્જાવાન કરેલા હોય છે તેને પ્રાણપ્રતિષ્ઠા કહેવામાં આવે છે.
  • યંત્રોને શા માટે કોઈ ચોક્કસ ધાતુ પર જ બનાવવામાં આવે છે?

    કોઈપણ યંત્રને વેદિક સિદ્ધાંતો અનુસાર ચોક્કસ ધાતુ પર બનાવવામાં આવે છે જેથી તે યંત્ર માટે કોઈપણ ચોક્કસ મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે બંને વચ્ચે યોગ્ય અને અપેક્ષિત ઉર્જાક્ષેત્ર ઉત્પન થાય અને જાતકને તેનો મહત્તમ લાભ મળી શકે. જે પ્રમાણે ફિલ્મોમાં કલાકારોની યોગ્ય જોડી હોય તો વધુ સુંદર દેખાય છે જે પ્રકારે જ યંત્રને તેના મંત્ર અનુસાર યોગ્ય ધાતુ પર તૈયાર કરવામાં આવે તો બહેતર ફળ મળે છે.
  • શું યંત્ર સિદ્ધ અને ઉર્જાવાન કરેલું ન હોય તો પણ તે લાભ આપે છે?

    વેદિક મંત્રોચ્ચાર અને વિધિ દ્વારા સિદ્ધ કર્યા વગરનું કે ઉર્જાવાન કર્યા વગરનું યંત્ર સ્થાપિત કરવાથી કોઈ જ લાભ મળતો નથી. સિદ્ધ કર્યા વગરનું યંત્ર માત્ર કોઈ રેખાકૃતિઓ દોરેલા પતરા સમાન હોય છે અને તેનાથી કોઈપણ ફાયદો નથી થતો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું એક વ્યવસાયી છુ અને થોડા સમય પહેલા મારા ધંધામાં બધુ જ બરાબર ચાલતું હતું. કંપનીની પ્રગતી માટે સૌ ખૂબ જ મહેનત કરતા હતા અને વેચાણ પણ સારું હતું. જોકે અચાનક જ કોઈ કારણસર મારી ફેક્ટરીમાં પ્રોડક્શન ઘટી ગયું અને અમે લક્ષ્યાંકો સુધી સમયસર ન પહોંચતા ક્લાયન્ટ્સની ફરિયાદો આવવા લાગી. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કરી માર્ગદર્શન માંગ્યું. તેમણે મને આપેલી સલાહના કારણે મેં ફેક્ટરીમાં વાસ્તુ દોષ નિવારણ યંત્રની સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાનું શરૂ કર્યું. આ યંત્ર ખરેખર ખૂબ અસરકારક છે. તેની સ્થાપના કર્યા બાદ ધીમે ધીમે મારો વ્યવસાય ફરી પહેલાની જેમ ચાલવા લાગ્યો.
    રાહુલ રસ્તોગી, વલસાડ

    મારા ઘરમાં બાંધકામ સમયે જ વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે રસોડું નહોતું બન્યું. જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વાસ્તુદોષના કારણે મારા પતિ સાથે મારે વારંવાર અણબનાવો થતા હતા. આ રસોડું તોડીને બીજે બનાવવું મારા માટે શક્ય ન હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લઈને મારા ઘરમાં વાસ્તુ દોષ નિવારણ યંત્રની સ્થાપના કરી. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી મારા પતિ અને હું હવે ખૂબ જ પ્રેમથી અને ખુશીથી સાથે રહીએ છીએ
    રિદ્ધિ પટેલ. મુંબઈ

    આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા ખર્ચવામાં કોઈ વાંધો નહીં. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દીમાં સફળતા અંગે સવાલ પુછ્યો. મને જવાબ મળી ગયો. મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે
    રોનક પટેલ, સૂરત

    હું શિવભક્ત છુ. મને હંમેશા રુદ્રાક્ષમાં ખૂબ જ શ્રદ્ધા છે. જોકે ભરોસાપાત્ર અને સાચો રુદ્રાક્ષ મેળવવો મુશ્કેલ હોવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેમની પાસેથી પ્રમાણિત રુદ્રાક્ષ મેળવીને હું ખૂબ ખુશ છું.
    નિર્માણ ઉપાધ્યાય, સૂરત

    મેં ગણેશાસ્પિક્સ પરથી ત્રણ મુખી રુદ્રાક્ષ મંગાવી તે ધારણ કર્યો અને મને ખૂબ જ માનસિક શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થયા છે. થોડા દિવસ પહેલા મારા પુત્ર માટે પણ મેં આ રુદ્રાક્ષ મંગાવ્યો અને તેને પહેરાવવાથી તેના અંગત જીવનની સંખ્યાબંધ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. હું ખાતરીપૂર્વક કહી શકુ છુ કે આ રુદ્રાક્ષથી મને ખૂબ જ સકારાત્મક ઉર્જા મળી છે
    નિહાર પારેખ, જામનગર

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.
    ચરિત્રા ભટ્ટ, વડોદરા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.