૭ મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
૭ મુખી રુદ્રાક્ષ

Want to know more about the ૭ મુખી રુદ્રાક્ષ?

Our product specialists are available everyday to answer your questions regarding the ૭ મુખી રુદ્રાક્ષ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

જીવનશૈલી ઉન્નત કરો!

આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આપની આર્થિક સમસ્યાઓ ઉકેલાઈ જવાથી સ્વાભાવિક પણે આપની જીવનશૈલીમાં સુધારો આવશે. આ આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રીત કરી શકશો અને આપના સપનાં સાકાર થશે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે જેથી આપ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંને પ્રકારે ઉત્તમ જીવન માણી શકો છો.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    કોઈપણ વ્યક્તિ રુદ્રાક્ષને બહારથી જોઈને તે કેટલા મુખી છે તે નક્કી કરી શકે છે પરંતુ કોઈપણ સામાન્ય વ્યક્તિ રુદ્રાક્ષની વિશ્વસનીયતા અને ગુણવત્તા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત અને ઉર્જાવાન રુદ્રાક્ષ જ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકો.

    આપ કોઈપણ રુદ્રાક્ષનો મહત્તમ લાભ લેવા માટે વિશ્વાસપાત્ર રુદ્રાક્ષ ધારણ કરો તે આવશ્યક છે. ઉપરાંત તે ઊર્જાવાન અને સિદ્ધ કરેલો હોવો જરૂરી છે જેથી આપને તેનો પુરો ફાયદો થાય. અમે આપને ગુણવત્તા યુક્ત અને સિદ્ધ કરેલો રુદ્રાક્ષ ઉપલબ્ધ કરાવીશુ.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    સાત મુખી રુદ્રાક્ષના યોગ્ય અને સાચી રીતે ઉપયોગથી આપ જીવનની વિવિધ સમસ્યાઓમાંથી બહાર આવી શકશો અને ખુશમય જીવન પસાર કરી શકશો.

    આપને વધુ શાંતિ, ખુશીઓ અને બુદ્ધિચાતુર્ય મળશે. રુદ્રાક્ષ ધારણ કરવાથી આપ સકારાત્મક માનસિકતા સાથે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવશો. આપનામાં ઉર્જાનો સંચાર થશે અને આપ સાચી દિશામાં પ્રગતિ કરશો.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • છેલ્લા કેટલાક મહિનાથી મારા વ્યવસાયમાં પડતી ચાલી રહી છે. શું રુદ્રાક્ષ ધારણ કરવાથી મારા વ્યવસાયમાં મને કોઈ ફાયદો થશે?

    વ્યવસાયમાં પડતી માટે અનેક કારણ જવાબદાર હોઈ શકે છે. આથી અમારી સલાહ છે કે આપ અમારી વેબસાઈટ પર વ્યવસાયના વિભાગમાંથી વ્યવસાય સંબંધે પૂછો ૩ પ્રશ્ન સેવા લઈને આપની સમસ્યાનું ચોક્કસ કારણ જાણો. આ રિપોર્ટમાં આપને રુદ્રાક્ષ ઉપરાંત યંત્ર અને રત્ન જેવા ઉપાયોનું પણ સુચન કરવામાં આવશે. આ ઉપાયો અનુસરવાથી આપની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ આવશે.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    આમ તો મારી કમાણી સારી જ હતી પરંતુ કેટલાક કારણોસર મહિનાના અંતે મારા હાથમાં મોટી બચત રહેતી નહોતી. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ માની સાત મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો. આ રુદ્રાક્ષ ખરેખર ખૂબ જ પ્રભાવી છે. તે ધારણ કર્યા બાદ મારી આર્થિક સ્થિતિમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને હવે હું બિનજરૂરી ખર્ચાઓથી બચી શકુ છુ
    સુરેશ ત્રિવેદી, સિદ્ધપુર

    મેં રુદ્રાક્ષની માળા અને સાત મુખી રુદ્રાક્ષનો ઓર્ડર આપ્યો હતો. તેમણે મોકલેલા રુદ્રાક્ષ અને માળાની ગુણવત્તા ખરેખર ખૂબ જ સંતોષકારક છે. આ ઉપરાંત ગણેશાસ્પિક્સની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર નિર્ધારિત સમયમાં કોઈપણ સમસ્યા વગર ઓર્ડરની ડિલિવરી કરવામાં આવી હતી. આ પોર્ટલની કસ્ટમર કેર સેવા પણ ખૂબ સારી છે.
    કૃતિ બ્રહ્મભટ્ટ, થાણે

    મારી ગર્લફ્રેન્ડ સાથે મારે ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. મને ખાતરી હતી કે અમારી વચ્ચે ખૂબ સારો મનમેળ છે તેમ છતાં અમારી વચ્ચે નાનીનાની વાતોમાં ઝઘડા થતાં હતાં. ત્યારે મારા મોટાભાઈએ મને ગણેશાસ્પિક્સ પરથી આ સેવા લઈને જ્યોતિષી સાથે સીધી વાત કરવાની સલાહ આપી જેથી હું સમજી શકું કે ગ્રહોની સ્થિતિ અમારાં જીવન પર કેવો પ્રભાવ પાડી રહી છે. તેમણે મને બધી સમજ આપી અને કેટલાક ઉપાયો પણ સુચવ્યા જે અનુસરવાથી મને લાભ થયો. ખૂબ આભાર.
    જીજ્ઞેશ ચોક્સી, મુંબઈ

    અમારા લગ્ન અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન બાદ એકપણ દિવસ એવો નથી કે અમારી વચ્ચે ઝઘડો ન થયો હોય. મને થતુ હતું કે હવે અમારુ દાંપત્યજીવન બહુ નહીં ટકે. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને લગ્ન વિઘ્ન નિવારણ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું. તેમની સલાહ માન્યા બાદ હું નિયમિત આ યંત્રની પૂજા કરુ છુ અને તેના શુભ પ્રભાવના કારણે મારા પતિ સાથે મારે ખૂબ જ સારા સંબંધો થઈ ગયા છે. હવે જાણે અમે એકબીજા માટે જ બન્યા હોઈએ તે રીતે સાથે રહીએ છીએ. ખૂબ આભાર.
    કાજલ પટેલ, લંડન

    વ્યવસાય કરવો કોઈ સહેલી વાત નથી અને મારા માટે તો આ કામ ઘણું અઘરું છે, કારણ કે મારે સૌથી મોટી સમસ્યા તો નાણાંની જ છે. આથી, વ્યવસાય શરૂ કરવામાં મારે વધુ કાળજી લેવાની જરૂર હતી. હું એક જગ્યા ભાડે રાખવાનું વિચારતો હતો જેથી મેં વિચાર્યું કે પહેલા હું આ રિપોર્ટ ખરીદું. આ રીપોર્ટની કિંમત કંઈ વધારે નથી. આથી મેં એક વખત અજમાવી જોવાનું વિચાર્યું! મને આ રીપોર્ટ ખૂબ પસંદ પડ્યો. મેં તેમને વિગતવાર પ્રશ્નો પણ પુછ્યા અને તેનો જવાબ પણ સંતોષકારક હતો. આભાર.
    રોહન મિસ્ત્રી, બનાસકાંઠા

    મારાં લગ્ન ક્યારે થશે તે જાણવાની મને ખૂબ ઈચ્છા હતી કારણ કે પહેલાથી જ ઘણું મોડુ થઈ ગયું હોવા છતાં મને યોગ્ય જીવનસાથી મળી શકી નહોતી. મારા એક સંબંધીએ મને ગણેશાસ્પિક્સ પરથી આ પ્રોડક્ટ લેવાનું કહ્યું હતું. મેં રિપોર્ટ મંગાવ્યો અને તેમાં જણાવેલા ઉપાયોનું પાલન કરવા લાગ્યો તેના છ મહિનામાં તો મારા માતા-પિતાને એક સુંદર અને સુશીલ પુત્રવધુ મળી પણ ગઈ. અત્યારે અમે ખુબ જ ખુશીથી રહીએ છીએ.
    રોહિત બ્રહ્મભટ્ટ, ભરૂચ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.