ગુરુ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ગુરુ યંત્ર

Want to know more about the ગુરુ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the ગુરુ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

જીવનમાંથી જણાવ, સમસ્યાઓ અને અવરોધો દૂર કરો

ગુરુ પોતાના અનુયાદીઓ પ્રત્યે ખૂબ જ માયાળુ અને લાગણીશીલ હોય છે. ગુરુ યંત્રની ઉપાસના કરીને આપ ગુરુની કૃપા દૃષ્ટિ મેળવી શકો છો. આ યંત્રના શુભ પ્રભાવથી આપ જીવનમાંથી કોઈપણ પ્રકારની મુશ્કેલી અને અવરોધો દૂર કરી અપાર ખુશીઓ, સફળતા અને આનંદ લાવી શકો છો.

ǃ

દરેક મહત્વના મુકામ પર સચોટ માર્ગદર્શન

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારે હાલમાં કારકિર્દી સંબંધિત કેટલીક સમસ્યા છે. મારા માટે કયું યંત્ર વધુ સાનુકૂળ રહેશે?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની કારકિર્દી સંબંધિત સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર કારકિર્દી અને વ્યવસાય વિભાગમાંથી કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન- વિગતવાર રિપોર્ટ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા પણ આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    કોઈ અજાણ્યા કારણોસર મારાં જીવનમાં ખૂબ જ ગુંચવણ અને અંધકાર જેવી સ્થિતિ હતી. હું ચારેબાજુથી નિષ્ફળ રહેતો હતો અને જાણે મારું જીવન દિશાહિન હોય તેવું મને લાગતું હતું. આ સમયમાં મારા કાકાએ મને ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લેવાનું કહ્યું અને મેં વાત માની ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ફોન પર વાત કરી. તેમણે મારી કુંડળીનો અભ્યાસ કર્યા બાદ મને આ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી. સાચુ કહુ તો આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ જાણે કે મારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. તેમણે આ યંત્રને સ્થાપિત કરવાની અને તેની નિયમિત પૂજા કરવાની પણ મને સલાહ આપી છે અને હું તે પ્રમાણે જ પૂજા કરુ છું. હવે મારા જીવનની ગાડી પાટા પર ચડી ગઈ છે.
    વિજય ઠાકોર, યુએસએ

    ગણેશાસ્પિક્સના સચોટ ફળકથન બદલ હું તેમનો આભાર માનુ છુ. મારે યુપીએસસી પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. હું તૈયારીમાં ધ્યાન આપી શકતો જ નહોતો અને આત્મવિશ્વાસ પણ ખૂબ ઓછો હતો. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી શિક્ષણ સંબંધે એક પ્રશ્નની પ્રોડક્ટ પસંદ કરી. તેમણે મને આપેલી સલાહનું મેં ખૂબ ધ્યાનપૂર્વક પાલન કર્યું. તેમના રિપોર્ટના કારણે મારો આત્મવિશ્વાસ પણ વધી ગયો. તેમના સુચનોનું પાલન કર્યા બાદ હવે હું ખૂબ સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપી શકુ છુ
    રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગર

    થોડા સમય પહેલા મેં બિઝનેસમાં રોકાણ કર્યું પરંતુ કોઈ કારણસર મારા નાણાં છુટા થતા નહોતા અને તેના કારણે મને માનસિક ચિંતા વધી ગઈ હતી. મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમણે મને ટર્મેલાઈન ધારણ કરવા કહ્યું હતું. આ રત્ન પહેર્યા બાદ મારા જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને અત્યારે મારી આર્થિક સ્થિતિ ખૂબ સારી છે
    રાહુલ મકવાણા, પાટણ

    મારી દીકરીને પરીક્ષાની ખૂબ ચિંતા રહેતી હતી અને તે એકાગ્રતા પણ રાખી શકતી નહોતી. તેના કારણે તેનું મનોબળ ઘટી રહ્યું હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને તેની કુંડળી બતાવી યોગ્ય ઉપાય માંગ્યો. તેમણે મારી દીકરીની સમસ્યાનું ચોક્કસ કારણ જણાવ્યું અને તેના જ્યોતિષીય ઉપાય માટે આ યંત્રની ભલામણ કરી હતી. આ યંત્રની ઉપાસના કરવાથી હવે તેને ખૂબ જ સારું છે. તેને પોતાના સફળતા તો મળી જ છે ઉપરાંત ઝડપથી પ્રગતિ પણ કરી રહી છે
    પારુલ પટેલ, અમદાવાદ

    મારા નાના ભાઈને હતાશાની ખૂબ સમસ્યા હતી. દવા લેવા છતાં તેની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો નહોતો. એક જ્યોતિષીએ તેના માટે એક મુખી રુદ્રાક્ષનું સુચન કર્યું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમણે પણ આ રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન કર્યું. મેં તેમની પાસેથી એક મુખી રુદ્રાક્ષ મેળવી મારા ભાઈને પહેરાવ્યો. ત્યારથી તેની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે
    કિર્તી મોહન, મુંબઈ

    હું મારી નોકરીથી ખુશ નહોતો. હું જે કામ કરતો હતો તેમાં મને રસ નહોતો અને સારું વળતર પણ નહોતું મળતું. આથી હું યોગ્ય સરકારી નોકરી શોધી રહ્યો હતો. આ દરમિયાન મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. તેમના જ્યોતિષીએ મને આ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી અને થોડા દિવસમાં જ મને કલેક્ટર કચેરીમાં નોકરી મળી. ખરેખર મારા આ નિર્ણયથી મારું જીવન બદલાઈ ગયું અને આજે હું ટુંક સમયમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યો છુ
    વિશ્વાસ મકવાણા, વડોદરા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.