વ્યાપાર વૃદ્ધિ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
વ્યાપાર વૃદ્ધિ યંત્ર

Want to know more about the વ્યાપાર વૃદ્ધિ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the વ્યાપાર વૃદ્ધિ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

વ્યવસાયમાં હરીફોને આત્મવિશ્વાસપૂર્વક મ્હાત કરો!

આપના વ્યવસાયિક હરીફો આપને પછાડવાનો અથવા ધંધામાં આપની પ્રતિષ્ઠા ભંગ કરવાનો ગમે તેટલો પ્રયાસ કરશે તો પણ, જો તમે આ યંત્રની નિયમિત પૂજા કરતા હશો તો, તેમના તમામ પ્રયાસો નિષ્ફળ જશે. તેની શક્તિના કારણે તેમના તમામ પાસા ઉલટા પડશે અને આપના પ્રગતિના માર્ગમાં કોઈ જ અવરોધ નહીં આવે.

ǃ

સાચી રીતે સ્થાપના અને ઉપાસના કરો...

ઉર્જાવાન અને સિદ્ધ કરેલા યંત્રની નિયમિત ઉપાસના કરવાથી જાતકના જન્માક્ષરમાં દુષિત ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને તેને શાંતિ, સફળતા તેમજ સ્થિરતા મળે છે. કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારી કારકિર્દીમાં સમસ્યા હોવાથી તેના ઉકેલ માટે એક જ્યોતિષીએ મને યંત્રની પૂજા કરવાનું કહ્યું હતું. શું મને આપ જણાવી શકશો કે મારા માટે ક્યું યંત્ર યોગ્ય છે?

    કોઈપણ યંત્રમાં તેની વિશેષ શક્તિ અને પ્રભાવ હોય છે માટે કોઈપણ જાતકે પોતાના જન્માક્ષર અને સમસ્યાના સંદર્ભમાં જ તેની પૂજા કરવી જોઈએ તે વધુ સલાહભર્યું છે. આપના જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા વાત કરી તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ઉપરાંત આપ યંત્ર સંબંધિત માહિતી માટે અથવા ખરીદી અંગે કોઈપણ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ સાથે Solutions@ganeshaspeaks.com પર ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો અથવા 0091 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 સુધી, ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસો દરમિયાન) નંબર પર ફોન પણ કરી શકો છો.
  • યંત્ર શું હોય છે?

    યંત્રનો સ્પષ્ટ અર્થ મશીન થાય છે. જે પ્રકારે આપણે કોઈપણ મશીનનો ઉપયોગ કરીને આપણા કામને વધુ સરળ બનાવીએ છીએ તેવી જ રીતે પવિત્ર ઉર્જા ધરાવતા યંત્રનો ઉપયોગ પણ આવા જ આશયથી કરવામાં આવે છે. આ યંત્ર પર ચોક્કસ ગ્રહ, દેવ, દેવી અથવા ઉર્જા સાથે સંકળાયેલા ચિહ્નો ઉપસાવવામાં આવે છે. ઉપરાંત તેને ચોક્કસ પ્રકારની ઉર્જાના ઘર તરીકે પણ જોવા આવે છે જેથી તેને સ્થાપિત કર્યા બાદ જાતકના જીવન્માં તે ચોક્કસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જામાં વૃદ્ધિ થાય છે. યંત્રો એ ધાતુ પર ઉપસાવેલી ચોક્કસ આકૃતિ હોય છે જે કોઈપણ વિપરિત પ્રભાવને અંકુશમાં રાખે છે અને તેનો નાશ કરે છે. યંત્ર ધાર્મિક વિધિ અનુસાર ઉર્જાવાન કરેલા હોય છે તેને પ્રાણપ્રતિષ્ઠા કહેવામાં આવે છે.
  • યંત્રોને શા માટે કોઈ ચોક્કસ ધાતુ પર જ બનાવવામાં આવે છે?

    કોઈપણ યંત્રને વેદિક સિદ્ધાંતો અનુસાર ચોક્કસ ધાતુ પર બનાવવામાં આવે છે જેથી તે યંત્ર માટે કોઈપણ ચોક્કસ મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે બંને વચ્ચે યોગ્ય અને અપેક્ષિત ઉર્જાક્ષેત્ર ઉત્પન થાય અને જાતકને તેનો મહત્તમ લાભ મળી શકે. જે પ્રમાણે ફિલ્મોમાં કલાકારોની યોગ્ય જોડી હોય તો વધુ સુંદર દેખાય છે જે પ્રકારે જ યંત્રને તેના મંત્ર અનુસાર યોગ્ય ધાતુ પર તૈયાર કરવામાં આવે તો બહેતર ફળ મળે છે.
  • શું યંત્ર સિદ્ધ અને ઉર્જાવાન કરેલું ન હોય તો પણ તે લાભ આપે છે?

    વેદિક મંત્રોચ્ચાર અને વિધિ દ્વારા સિદ્ધ કર્યા વગરનું કે ઉર્જાવાન કર્યા વગરનું યંત્ર સ્થાપિત કરવાથી કોઈ જ લાભ મળતો નથી. સિદ્ધ કર્યા વગરનું યંત્ર માત્ર કોઈ રેખાકૃતિઓ દોરેલા પતરા સમાન હોય છે અને તેનાથી કોઈપણ ફાયદો નથી થતો
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    ઈલેક્ટ્રોનિક્સના ધંધામાં ખૂબ જ તેજી હોવા છતાં, ઈલેક્ટ્રોનિક્સ એક્સેસરીઝ બનાવવાનો મારો વ્યવસાય ખાસ સારો ચાલતો ન હોવાથી હું નિરાશ રહેતો હતો. મેં ધંધામાં રોકાણ ઘણું કર્યું હતું પરંતુ તે પ્રમાણે લાભ ન હોતો થતો. મારા એક ક્લાયન્ટના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી માર્ગદર્શન મેળવ્યું અને તેમણે મને આ યંત્રની પૂજા કરવાનું સુચન કર્યું હતું. આ યંત્રની સ્થાપના બાદ મારા ધંધામાં તબક્કાવાર ચડતી આવી અને અત્યારે મારું ટર્નઓવર પણ ઘણું સારું થઈ ગયું છે. આપનો ખૂબ જ આભાર
    ભરત પાઠક, બેંગલોર

    હું ધરે જ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી અને ખૂબ જ મહેનત કરતી હોવાથી કમાણી પણ ઘણી સારી થતી હતી. જોકે વિદ્યાર્થીઓને ક્યાંક અસંતોષ હોય તેવું મને લાગતું હતું કારણ કે, તેમની અપેક્ષા પ્રમાણે પરીક્ષામાં પરિણામ નહોતું આવતું. તેમાથી જ એક વિદ્યાર્થીના માતા-પિતાએ મને ગણેશાસ્પિક્સ પરથી યોગ્ય માર્ગદર્શન લેવાનું કહેતા મેં આ વેબસાઈટ પર જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમના સુચન અનુસાર મેં આ યંત્રની પૂજા શરૂ કરી અને થોડા અઠવાડિયામાં જ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ દૂર થઈ ગયો. તેઓ પોતાની દરેક સમસ્યા મને સારી રીતે જણાવવા લાગ્યા જેથી હું તેમને સમજાય તે રીતે ભણાવી શકુ છુ. આ કારણે તેમના પરિણામમાં પણ દેખીતો સુધારો જોવા મળ્યો છે. હવે બધુ જ બરાબર ચાલી રહ્યું છે.
    પારુલ શાહ. સૂરત

    એક તબક્કો એવો હતો જ્યાં કારકિર્દીની પસંદગીમાં હું ખૂબ જ અટવાઈ ગઈ હતી. આથી મેં ઘણા લોકોની સલાહ લીધી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં જ્યોતિષીય માર્ગદર્શન માટે ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને એકદમ સચોટ ફળકથન સાથે જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરીને તેમજ તેમણે જણાવેલા ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરીને મેં ખરેખર એકદમ સાચો નિર્ણય લીધો હતો તેવું હવે મને લાગે છે. અત્યારે હું એક સફળ ફેશન ડિઝાઈનર છું. ખૂબ આભાર
    જ્યોતિ પટેલ, મુંબઈ

    છેલ્લા ત્રણ વર્ષથી મારે ખૂબ રોમેન્ટિક પ્રેમસંબંધો ચાલતા હતા. હું મારા બોયફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરું છું અને મને ખબર છે કે તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા જ અમારી વચ્ચે કોઈ બાબતે બોલવાનું થયું અને વિવાદ તેમજ ગેરસમજ એટલી હદે વધી ગયા કે મને લાગતું હતું કે હવે આ સંબંધો નહીં ટકે. જોકે,સારું થયું કે બહુ મોડુ થઈ જાય તે પહેલા મેં આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં આપેલા ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને જ્યોતિષીય માર્ગદર્શનથી મને ખૂબ જ મદદ મળી છે અને તેની મદદથી હું મારા બોયફ્રેન્ડના વ્યક્તિત્વ તેમજ સંબંધોમાંથી તેની અપેક્ષાઓ સારી રીતે સમજી શકી છું. તેનાથી હું મારી જરૂરિયાતો અને અપેક્ષાઓ પણ સારી રીતે સમજી શકી છુ. અમે ખૂબ જ ધીરજપૂર્વક અમારી વચ્ચેની તમામ ગેરસમજો દૂર કરતા ફરી એકબીજાની ખૂબ જ નીકટ આવી ગયા છીએ. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર
    જિજ્ઞા કોટક. મુંબઈ

    મારી સમસ્યા થોડી વિચિત્ર હતી. ખાસ કરીને જ્યારે પણ પરીક્ષા હોય તેના થોડા દિવસ પહેલા હું ખૂબ જ તણાવમાં આવી જતો જેના કારણે મને બધુ જ આવડતું હોવા છતાં ડર રહેવાથી સારું પરિણામ નહોતું આવતું. મારી કારકિર્દી પર આ સમસ્યાની ખરાબ અસર ન પડે એટલે મેં જ્યોતિષીય સલાહ લેવા માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને ટર્મેલાઈન રત્ન ધારણ કરવાનું સુચન કર્યું. સાચુ કહું તો, આ રત્ન ધારણ કર્યા પછી મારી કારકિર્દીમાં મને ખૂબ લાભ થયો છે અને તણાવ તો જાણે એક ઈતિહાસ બની ગયો છે. ખૂબ સરસ.
    રિતેશ દવે, નડિયાદ

    થોડા સમય પહેલા મને રત્નો અને યંત્રો જેવા ઉપાયોમાં જરાય વિશ્વાસ નહોતો. છતાં મેં અમારા સંબંધીના કહેવાથી ગણેશાસ્પિક્સ પરથી બે યંત્રો મંગાવ્યા. તેમણે જણાવ્યા અનુસાર સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાથી મારા જીવનમાં ખરેખર સારું પરિવર્તન આવ્યું છે. તેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં મારો વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. હવે હું આ વેબસાઈટના ફળકથનોને નિયમિત અનુસરુ છુ
    સાહિલ શાહ, વડોદરા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.