સૂર્ય યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સૂર્ય યંત્ર

Want to know more about the સૂર્ય યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સૂર્ય યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સૂર્યના દુષ્પ્રભાવથી આપની જાતને બચાવો

સૂર્ય યંત્રની પૂજા કરવાથી આપના જન્માક્ષરમાં સૂર્ય બળવાન થાય છે. જો જન્માક્ષરમાં સૂર્ય કોઈ ખરાબ સ્થિતિમાં હોય તો તેના દુષ્પ્રભાવથી બચી શકો છો. આ યંત્રની પૂજા કરવાથી આંખો, માથાનો દુઃખાવો, હૃદય સંબંધિત સમસ્યાઓ વગેરેમાં ખૂબ જ રાહત મળે છે. જો આપની કુંડળીમાં સૂર્ય દુષિત હોય તો આપને ઝડપી ગુસ્સો આવવો, કોઈનું ખરાબ કરવાની વૃત્તિ આવવી વગેરે સમસ્યા થઈ શકે છે જે આપના માટે ખૂબ હાનિકારક પુરવાર થઈ શકે છે. આથી આ યંત્રની પૂજા કરવાથી આપ આવી કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

ǃ

સાચી રીતે સ્થાપના અને ઉપાસના કરો...

ઉર્જાવાન અને સિદ્ધ કરેલા યંત્રની નિયમિત ઉપાસના કરવાથી જાતકના જન્માક્ષરમાં દુષિત ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને તેને શાંતિ, સફળતા તેમજ સ્થિરતા મળે છે. કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારી સમસ્યાના ઉકેલ માટે એક જ્યોતિષીએ મને આ યંત્રની પૂજા કરવાનું કહ્યું હતું. શું મને આપ જણાવી શકશો કે મારા માટે આ યંત્ર યોગ્ય છે કે નહીં? મારે કઈ ધાતુમાં તે સ્થાપિત કરીને પૂજા કરવી જોઈએ?

    કોઈપણ યંત્રમાં તેની વિશેષ શક્તિ અને પ્રભાવ હોય છે માટે કોઈપણ જાતકે પોતાના જન્માક્ષર અને સમસ્યાના સંદર્ભમાં જ તેની પૂજા કરવી જોઈએ તે વધુ સલાહભર્યું છે. આપના જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા વાત કરી તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ઉપરાંત આપ યંત્ર સંબંધિત માહિતી માટે અથવા ખરીદી અંગે કોઈપણ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ સાથે solutions@ganeshaspeaks.com પર ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો અથવા 0091 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 સુધી, ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસો દરમિયાન) નંબર પર ફોન પણ કરી શકો છો.
  • યંત્ર શું હોય છે?

    યંત્રનો સ્પષ્ટ અર્થ મશીન થાય છે. જે પ્રકારે આપણે કોઈપણ મશીનનો ઉપયોગ કરીને આપણા કામને વધુ સરળ બનાવીએ છીએ તેવી જ રીતે પવિત્ર ઉર્જા ધરાવતા યંત્રનો ઉપયોગ પણ આવા જ આશયથી કરવામાં આવે છે. આ યંત્ર પર ચોક્કસ ગ્રહ, દેવ, દેવી અથવા ઉર્જા સાથે સંકળાયેલા ચિહ્નો ઉપસાવવામાં આવે છે. ઉપરાંત તેને ચોક્કસ પ્રકારની ઉર્જાના ઘર તરીકે પણ જોવા આવે છે જેથી તેને સ્થાપિત કર્યા બાદ જાતકના જીવન્માં તે ચોક્કસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જામાં વૃદ્ધિ થાય છે. યંત્રો એ ધાતુ પર ઉપસાવેલી ચોક્કસ આકૃતિ હોય છે જે કોઈપણ વિપરિત પ્રભાવને અંકુશમાં રાખે છે અને તેનો નાશ કરે છે. યંત્ર ધાર્મિક વિધિ અનુસાર ઉર્જાવાન કરેલા હોય છે તેને પ્રાણપ્રતિષ્ઠા કહેવામાં આવે છે.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    થોડા સમય પહેલા મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષી પાસેથી મારા પ્રશ્ન અનુસાર રિપોર્ટ મંગાવ્યો. તેમણે મને આપેલા માર્ગદર્શન અનુસાર મેં યંત્ર ખરીદ્યુ અને હું નિયમિત તેની પૂજા કરું છું. થોડા દિવસમાં જ મારા વ્યવસાયમાં જોવા મળતા તેના શુભ પ્રભાવથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મને આ વેબસાઈટના જ્યોતિષીઓના ફળકથનમાં પણ હવે ખૂબ જ વિશ્વાસ બેઠો છે. તેઓ ખરેખર ખૂબ વિદ્વાન છે.
    રાજેન્દ્ર જાડેજા, પોરબંદર

    યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
    અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

    મને ત્રણ દિવસમાં રિપોર્ટ મળ્યો તે મને સૌથી વધુ ગમ્યું. ગણેશાસ્પિક્સ ટીમની ઝડપી અને સાચા ભવિષ્યકથન માટે આભાર.
    ભુવન, હૈદરાબાદ

    મારા ઘરમાં બાંધકામ સમયે જ વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે રસોડું નહોતું બન્યું. જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વાસ્તુદોષના કારણે મારા પતિ સાથે મારે વારંવાર અણબનાવો થતા હતા. આ રસોડું તોડીને બીજે બનાવવું મારા માટે શક્ય ન હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લઈને મારા ઘરમાં વાસ્તુ દોષ નિવારણ યંત્રની સ્થાપના કરી. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી મારા પતિ અને હું હવે ખૂબ જ પ્રેમથી અને ખુશીથી સાથે રહીએ છીએ
    રિદ્ધિ પટેલ. મુંબઈ

    મેં ઘણા વર્ષ પહેલા અમરેલી નજીક ૫૦૦ વારનો જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. આસપાસના વિસ્તારમાં વિકાસ થતા ત્રણ વર્ષ પહેલા સારો ભાવ આવતો હોવાથી મેં તેને વેચી પોતાનું ઘર ખરીદવાનું વિચાર્યું હતું. જોકે પછી મને ખબર પડી કે કેટલાક લોકોએ તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, અને તેઓ જગ્યા ખાલી કરવાની ના પાડતા હતા. ઘણાં પ્રયાસો છતાં સફળતા ન મળી ત્યારે જ મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમાં જણાવેલા ઉપાયોનું મેં ખૂબ ધાર્મિકતાપૂર્વક પાલન કર્યું. થોડા દિવસમાં જ એક મોટા બિલ્ડરે મારો સંપર્ક કર્યો અને મેં તેમને પ્લોટ વેચી પોતાનું મકાન પણ ખરીદી લીધું. અત્યારે હું ખૂબ જ ખુશ છું.
    કાર્તિક કાનાણી, અમરેલી

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.