શુક્ર યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
શુક્ર યંત્ર

Want to know more about the શુક્ર યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the શુક્ર યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સુખ-સુવિધા સાથે આરામપૂર્વક રહો

સિદ્ધ કરેલા અને ઉર્જાવાન શુક્ર યંત્રની નિયમિત પૂજા કરવાથી જે સકારાત્મક ઉર્જા ક્ષેત્રનું નિર્માણ થાય છે તેના શુભ પ્રભાવથી જાતકના જીવનમાં અનેક પ્રકારની ઉત્તમ તકો આવે છે અને ખૂબ સારી પ્રગતી કરીને તે વૈભવી જીવનના તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરી શકે છે. આ યંત્રની આસ્થાપૂર્વક પૂજા કરવાથી જાતક ખૂબ જ આરામદાયક અને સંઘર્ષ રહિત જીવનનો આનંદ માણી શકે છે.

ǃ

કારકિર્દીમાં વૃદ્ધિ કરો

ખાસ કરીને સર્જનાત્મક અને રચનાત્મક ક્ષેત્રોમાં જોડાયેલા જાતકોને ખૂબ જ સારી સફળતા મેળવવા માટે આ યંત્રનો શુભ પ્રભાવ અત્યંત લાભદાયી પૂરવાર થાય છે. જે લોકો ડિઝાઈનર, આર્ટિસ્ટ, અભિનયકળા અથવા મ્યુઝિક જેવા ક્ષેત્રોમાં જોડાયેલા છે તેમના માટે આ યંત્ર કારકિર્દીમાં વૃદ્ધિ અને પ્રગતીની ચાવી સમાન છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા દાંપત્યજીવનમાં કેટલીક સમસ્યાઓ છે. શું તેના ઉકેલ માટે તમે મને કોઈ યંત્રનું સુચન કરશો?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની લગ્ન સંબંધિત સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર દાંપત્યજીવન અને સંતાન વિભાગમાંથી આપને અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ પ્રણયજીવન અને ડેટિંગ વિભાગમાંથી પણ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મને તો યંત્ર કે રત્નોમાં ખાસ વિશ્વાસ નહોતો પરંતુ મારા પરિવારજનોએ એકવખત આ વેબસાઈટ પરથી શુક્ર યંત્રનો ઓર્ડર આપ્યો હતો. તેઓ આ યંત્રની ખૂબ આસ્થાપૂર્વક પૂજા કરતા હોવાથી તેમના જીવનમાં મને દેખીતી રીતે પરિવર્તન પણ જોવા મળ્યું. ત્યારબાદ હું પણ નિયમિત રીતે ગણેશાસ્પિક્સના ફળકથનો જોવા લાગ્યો અને તે ખરેખર સાચા પડતા હોવાથી મને પણ તેમનામાં વિશ્વાસ બેઠો છે
    રૂપેન વડોદરિયા, જામનગર

    યંત્રો ખરેખર ખૂબ અનોખી વસ્તુ છે. મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. અગાઉ મેં એક યંત્ર અન્ય એક વેબસાઈટ પરથી ખરીદ્યું હતું પરંતુ તેનાથી મને ખાસ સંતોષકારક પરિણામ નહોતુ મળ્યું. સાચુ કહું તો ગણેશાસ્પિક્સ પરથી ખરીદેલા યંત્રના કારણે મને જે ફાયદો થયો છે તે ખરેખર કોઈને માનવામાં ન આવે તેવો છે. આ યંત્રની ગુણવત્તા જ કંઈક અલગ છે. તેમજ તેમણે મને નિયમિત પૂજા માટે જે માર્ગદર્શન અને મંત્ર આપ્યા તે પણ ખૂબ અસરકારક છે.
    સમીર સચદેવ, પંજાબ

    ગણેશાસ્પિક્સ જે યંત્રની ડિલિવરી કરે છે જેની ગુણવત્તા અને સાથે આપવામાં આવતા માર્ગદર્શનથી હું ખૂબ જ પ્રભાવિત થઈ છું. હું ઘણા લોકોને આ વેબસાઈટની વિવિધ સેવાઓનો લાભ લેવાની ભલામણ કરું છું. તેમણે મારી સમસ્યાને ધ્યાનમાં રાખીને જે માર્ગદર્શન અને ઉપાય જણાવ્યા તે પણ ખૂબ જ સચોટ છે
    રાધિકા માલવિયા, લંડન

    થોડા સમય પહેલા મેં ટીવીમાં એક શો જોઈને સ્ફટીકનું મેરુપૃષ્ઠ શ્રી યંત્ર મંગાવ્યું હતું પરંતુ તેનાથી ખાસ ફરક પડ્યો નહોતો. બાદમાં મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું અને તેમણે આપેલા માર્ગદર્શન અનુસાર હું નિયમિત પૂજા કરું છું. થોડા દિવસમાં જ મારા વ્યવસાયમાં જોવા મળતા તેના શુભ પ્રભાવથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મને આ વેબસાઈટના જ્યોતિષીઓના ફળકથનમાં પણ હવે ખૂબ જ વિશ્વાસ બેઠો છે. તેઓ ખરેખર ખૂબ વિદ્વાન છે
    રવિ પ્રજાપતિ, ભાવનગર

    ચાર વર્ષ પહેલા મારા અભ્યાસની પસંદગી અંગે હું ખૂબ જ અવઢવમાં હતી. કેટલાય લોકોની સલાહ લીધી પરંતુ ચોક્કસ માર્ગદર્શન નહોતું મળતું. આથી છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું નક્કી કર્યું. તેમણે મને ઝિર્કન રત્ન ધારણ કરવાની સલાહ આપી અને તેમની સલાહ પ્રમાણે મેં રત્ન ધારણ કરતા મને ખરેખર એક સાચી દિશા મળી. અત્યારે હું મારી પસંદના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છું અને થોડા સમયમાં મને ડિગ્રી પણ મળી જશે.
    સોનલ શાહ, અમદાવાદ

    મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
    નેહા ગુલાટી, મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.