૪ મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
૪ મુખી રુદ્રાક્ષ

Want to know more about the ૪ મુખી રુદ્રાક્ષ?

Our product specialists are available everyday to answer your questions regarding the ૪ મુખી રુદ્રાક્ષ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપની અવગણના ટાળો...

ચાર મુખી રુદ્રાક્ષમાં રહેલી અપાર શક્તિ આપને વિપુલ જ્ઞાનનો ભંડાર આપે છે જેના કારણે જીવનના ચાર મહત્વના પાસા એટલે કે ધર્મ, કર્મ, અર્થ અને મોક્ષ અંગે આપની સમજશક્તિમાં વૃદ્ધિ થાય છે.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    કોઈપણ વ્યક્તિ રુદ્રાક્ષને બહારથી જોઈને તે કેટલા મુખી છે તે નક્કી કરી શકે છે પરંતુ કોઈપણ સામાન્ય વ્યક્તિ રુદ્રાક્ષની વિશ્વસનીયતા અને ગુણવત્તા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત અને ઉર્જાવાન રુદ્રાક્ષ જ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકો.

    રુદ્રાક્ષને પવિત્ર ઉર્જાના સ્ત્રોત તરીકે ગણાવામાં આવે છે અને તે ધારણ કરવાથી જાતકને ક્યારેય હાનિ પહોંચતી નથી. જોકે, આપ કોઈપણ રુદ્રાક્ષ ઉર્જાવાન અને સિદ્ધ કરેલો જ ધારણ કરો તેવી સલાહ છે કારણ કે તેનાથી આપ તે રુદ્રાક્ષની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ વ્યવહારુ નિર્ણય લઈ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    રુદ્રાક્ષ ધારણ કરવા અંગેનું બહુમુલ્યવાન અને ભરોસાપાત્ર માર્ગદર્શન આપને ખૂબ ઉપયોગી નીવડશે અને તેનાથી આપ વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઉર્જા મેળવી શકશો.

    આપને વધુ શાંતિ, ખુશીઓ અને બુદ્ધિચાતુર્ય મળશે. રુદ્રાક્ષ ધારણ કરવાથી આપ સકારાત્મક માનસિકતા સાથે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવશો. આપનામાં ઉર્જાનો સંચાર થશે અને આપ સાચી દિશામાં પ્રગતિ કરશો.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • મારા દાંપત્યજીવનમાં કેટલીક સમસ્યા છે. શું રુદ્રાક્ષ પહેરવાથી તેનો ઉકેલ આવી શકશે?

    રુદ્રાક્ષની શક્તિ અને સકારાત્મક ઉર્જાની મદદથી આપના દાંપત્યજીવનને બહેતર બનાવવામાં ચોક્કસ મદદ મળી શકશે. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે આપ રુદ્રાક્ષ ધારણ કરો તે પહેલા અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી યોગ્ય સલાહ લો. તેઓ આપને રુદ્રાક્ષ ઉપરાંત અન્ય જ્યોતિષીય ઉપાયો પણ સુચવશે જે આપને ખરેખર લાભદાયી નીવડશે.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    એક વર્ષ પહેલા મારા વ્યવસાયમાં અચાનક ખોટ આવી હતી. દરેક નિર્ણયો ખોટા પુરવાર થતા હતા. મને સમજાતુ નહોતું કે હું કઈ જગ્યાએ ખોટુ પગલું ભરી રહ્યો છું. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહને અનુસરીને ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો. ટૂંક સમયમાં જ મારા તમામ સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું. હું પણ વ્યવહારુ નિર્ણયો લેવા લાગ્યો. અત્યારે મારા વ્યવસાયની ગાડી સફળતાના પાટે ચડી ગઈ છે.
    શ્યામલ મહેતા, વડોદરા

    મેં ગણેશાસ્પિક્સ પરથી મારા દીકરા માટે રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેણે એક પ્રતિષ્ઠિત કંપનીમાં ફાઈનાન્સ મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. રુદ્રાક્ષ બીજની સકારાત્મક ઉર્જાના કારણે તે ખૂબ જ સારા અને ચતુરાઈપૂર્વક નિર્ણય લઈ શકે છે. હું જરૂર કહીશ કે રુદ્રાક્ષ ધારણ કરવાથી જ મારા દીકરાના વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને તેની કારકિર્દી સાચી દિશામાં આગળ વધી રહી છે
    દામોદર મુલે, પૂણે

    આમ તો મારી કમાણી સારી જ હતી પરંતુ કેટલાક કારણોસર મહિનાના અંતે મારા હાથમાં મોટી બચત રહેતી નહોતી. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ માની સાત મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો. આ રુદ્રાક્ષ ખરેખર ખૂબ જ પ્રભાવી છે. તે ધારણ કર્યા બાદ મારી આર્થિક સ્થિતિમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને હવે હું બિનજરૂરી ખર્ચાઓથી બચી શકુ છુ
    સુરેશ ત્રિવેદી, સિદ્ધપુર

    હું શિવભક્ત છુ. મને હંમેશા રુદ્રાક્ષમાં ખૂબ જ શ્રદ્ધા છે. જોકે ભરોસાપાત્ર અને સાચો રુદ્રાક્ષ મેળવવો મુશ્કેલ હોવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેમની પાસેથી પ્રમાણિત રુદ્રાક્ષ મેળવીને હું ખૂબ ખુશ છું.
    નિર્માણ ઉપાધ્યાય, સૂરત

    હું આ વેબસાઈટને નિયમિત અનુસરુ છું. અત્યાર સુધીમાં મેં ગણેશાસ્પિક્સ પરથી પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) સહિત પાંચ રિપોર્ટ ખરીદ્યા છે. દર વખતે મને મારી સમસ્યાનો ઉકેલ મળ્યો છે અને હું ક્યારેય તેમના જવાબથી નારાજ નથી થયો. સૌથી સારી વાત એ છે કે તેઓ ગ્રાહકોની ગોપનીયતાનો આદર કરે છે. મેં મારા મિત્રોને પણ આ સેવાની ઘણી ભલામણ કરી છે. આ લોકો ખોટા વચનો નથી આપતા તેવું બીજા પણ જાણે એટલા માટે હું આ પ્રસંશાપત્ર લખી રહ્યો છું. જો આપ પણ પોતાની સમસ્યાનો સ્પષ્ટ અને સંક્ષિપ્ત જવાબ ઈચ્છતા હોવ તો આપ આ સેવા જરૂર લઈ શકો છો.
    સુધીર મિસ્ત્રી, નવસારી

    હું અત્યારે બેંગલોરમાં રહું છું અને એક અગ્રણી કંપનીમાં કામ કરું છું. થોડા સમય પહેલા મારા કાકાએ મને સૂરતમાં તેમની ગારમેન્ટની ફેક્ટરી સંભાળવા કહ્યું હતું. તે ઓફર ખરેખર ઘણી આકર્ષક હતી પરંતુ મન નહોતું માનતું. આથી મેં ગણેશાસ્પિક્સનું માર્ગદર્શન મેળવ્યું અને તેમણે મને બેંગલોરમાં હાલની કંપનીમાં જ નોકરી યથાવત રાખવાની સલાહ આપી. પછી તો બે મહિનામાં જ મને ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી અને પગાર પણ લગભગ બમણો થઈ ગયો. જ્યોતિષશાસ્ત્રમાં ખરેખર દમ છે.
    ઉમંગ મોદી, બેંગલોર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.