સર્વકાર્ય સિદ્ધિ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સર્વકાર્ય સિદ્ધિ યંત્ર

Want to know more about the સર્વકાર્ય સિદ્ધિ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સર્વકાર્ય સિદ્ધિ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપના આત્મવિશ્વાસમાં વધારો કરો!

સર્વ કાર્ય સિદ્ધિ યંત્રની નિયમિત પૂજા કરવાથી આપની બૌદ્ધિકતા, જ્ઞાન, આત્મવિશ્વાસમાં વધારે થાય છે. આપના વર્તમાન તેમજ ભાવી કાર્યોમાં તમામ પ્રકારે નિશ્ચિતપણે આપની પ્રગતી થાય છે. આ યંત્ર આપને કોઈપણ વિપરિત સંજોગો સામે લડવાની હિંમત આપે છે જેથી આપ તમામ પડકારો અને સંજોગોમાંથી સરળતાપૂર્વક બહાર આવી શકો છો. આ યંત્ર આપની આધ્યાત્મિક શક્તિમાં પણ વધારો કરે છે.

ǃ

યંત્રની પૂજા અને સ્થાપના...

આપ સર્વ કાર્ય સિદ્ધિ યંત્રની પૂજા કરો અને તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારે હાલમાં વ્યવસાય સંબંધિત કેટલીક સમસ્યા છે. મારા માટે કયું યંત્ર વધુ સાનુકૂળ રહેશે?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની કારકિર્દી સંબંધિત સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર કારકિર્દી અને વ્યવસાય વિભાગમાંથી વ્યવસાય અંગે પૂછો પ્રશ્ન- વિગતવાર જવાબ અથવા વ્યવસાય અંગે જ્યોતિષીય ઉપાય સહિત અન્ય પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા પણ આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પર જ્યોતિષીનો સંપર્ક કરી મારી સમસ્યા અંગે કારણ અને માર્ગદર્શન મેળવ્યા. તેમણે મને સુચવેલા યંત્રનો મેં ઓર્ડર આપ્યો અને યંત્રની ડિલિવરી મારા ઘરે થઈ ત્યારે તેની ગુણવત્તા અને સાથે આપવામાં આવેલા સુંદર માર્ગદર્શનને જોઈને હું તો આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. આ વેબસાઈટની સેવા ખરેખર ખૂબ જ ઉત્તમ છે. તેમણે મને કહ્યા પ્રમાણે હું નિયમિત આ યંત્રની પૂજા કરું છું અને તેનાથી મને વ્યવસાયમાં ખૂબ સારી સફળતા મળી છે
    નિખિલ ઠક્કર, સૂરત

    મારા એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી. તે ખૂબ આત્મવિશ્વાસ સાથે અને મક્કમતાપૂર્વક કોઈપણ કામ કરતો હોવાથી તેના દરેક કામમાં સફળતા મળે છે. આથી મેં પણ જ્યોતિષીની સલાહ લઈને આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શક્યો છુ. મારા સંખ્યાબંધ કાર્યો મને પૂર્ણ નહીં થાય તેવું લાગતું હતું તે અપેક્ષા કરતા પણ ઓછા સમયમાં સારી રીતે પાર પડ્યા. આપના જ્યોતિષીય ઉપાયો ખરેખર દમદાર છે.
    અલકેશ ગોસ્વામી, જુનાગઢ

    મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
    નેહા ગુલાટી, મુંબઈ

    વ્યવસાય રિપોર્ટમાં સૌથી સારી વાત એ છે કે તેમાં ત્રિમાસિકગાળા અનુસાર ફળકથન આપવામાં આવે છે જેની મદદથી ટુંકાગાળાની સ્થિતિ તેમજ લાંબાગાળાની સ્થિતિ બંને જાણી શકાય છે. મેં લગભગ દોઢ વર્ષ પહેલા ૩ વર્ષ માટેના વ્યવસાય રિપોર્ટનો ઓર્ડર આપ્યો હતો. તેમનો રિપોર્ટ ખૂબ જ સચોટ છે. તેમણે સુચવેલા જ્યોતિષી ઉપાયો પણ ખૂબ અસરકારક છે. જો તમારે વ્યવસાયમાં વિસ્તરણનું આયોજન હોય તો હું ખાસ ભલામણ કરીશ કે કોઈપણ પગલું લેતા પહેલા તમે આ રિપોર્ટ અચુક લેજો. આ રિપોર્ટ ખરેખર નાણાંનું પુરુ વળતર આપે છે.
    ગિરિરાજ પારેખ, બનાસકાંઠા

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે
    ચિરંતના ભટ્ટ, વડોદરા

    આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા આપવા જોઈએ. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દી અંગે પુછ્યું કે મારે બીજા શહેરમાં જવું કે નહીં. મને જવાબ મળી ગયો, મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે.
    શૌનક પટેલ, અમદાવાદ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.