સરસ્વતી યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સરસ્વતી યંત્ર

Want to know more about the સરસ્વતી યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સરસ્વતી યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

તીવ્ર યાદશક્તિ અને બહેતર એકાગ્રતા મેળવો

માતા સરસ્વતીની પૂજા કરવાથી તીવ્ર યાદશક્તિ અને ખૂબ જ સારી એકાગ્રતા પ્રાપ્ત થાય છે. આ બંને સકારાત્કમ ગુણોના કારણે આપ શૈક્ષણિક બાબતોમાં તો અચુક તેનો લાભ લઈ શકો છો, ઉપરાંત આપ જીવનમાં કોઈપણ પડકારજનક સ્થિતિનો વધુ સારી રીતે સામનો કરી શકશો જેથી સફળતા સામે ચાલીને આપના દ્વારે આવશે. આ યંત્રના શુભ પ્રભાવથી આપ દરેક ક્ષેત્રે ખૂબ સારી સફળતા મેળવી શકશો.

ǃ

મુશ્કેલીના સમયમાં અમારા માર્ગદર્શનથી આપનું કામ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • યંત્ર શું હોય છે?

    યંત્રનો સ્પષ્ટ અર્થ મશીન થાય છે. જે પ્રકારે આપણે કોઈપણ મશીનનો ઉપયોગ કરીને આપણા કામને વધુ સરળ બનાવીએ છીએ તેવી જ રીતે પવિત્ર ઉર્જા ધરાવતા યંત્રનો ઉપયોગ પણ આવા જ આશયથી કરવામાં આવે છે. આ યંત્ર પર ચોક્કસ ગ્રહ, દેવ, દેવી અથવા ઉર્જા સાથે સંકળાયેલા ચિહ્નો ઉપસાવવામાં આવે છે. ઉપરાંત તેને ચોક્કસ પ્રકારની ઉર્જાના ઘર તરીકે પણ જોવા આવે છે જેથી તેને સ્થાપિત કર્યા બાદ જાતકના જીવન્માં તે ચોક્કસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જામાં વૃદ્ધિ થાય છે. યંત્રો એ ધાતુ પર ઉપસાવેલી ચોક્કસ આકૃતિ હોય છે જે કોઈપણ વિપરિત પ્રભાવને અંકુશમાં રાખે છે અને તેનો નાશ કરે છે. યંત્ર ધાર્મિક વિધિ અનુસાર ઉર્જાવાન કરેલા હોય છે તેને પ્રાણપ્રતિષ્ઠા કહેવામાં આવે છે.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • મારે હાલમાં કારકિર્દી સંબંધિત કેટલીક સમસ્યા છે. મારા માટે કયું યંત્ર વધુ સાનુકૂળ રહેશે?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની કારકિર્દી સંબંધિત સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર કારકિર્દી અને વ્યવસાય વિભાગમાંથી કારકિર્દી માટે જ્યોતિષીય ઉપાય, કારકિર્દીની સંભાવના અથવા આપને અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા પણ આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
    અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

    મારી દીકરીને પરીક્ષાની ખૂબ ચિંતા રહેતી હતી અને તે એકાગ્રતા પણ રાખી શકતી નહોતી. તેના કારણે તેનું મનોબળ ઘટી રહ્યું હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને તેની કુંડળી બતાવી યોગ્ય ઉપાય માંગ્યો. તેમણે મારી દીકરીની સમસ્યાનું ચોક્કસ કારણ જણાવ્યું અને તેના જ્યોતિષીય ઉપાય માટે આ યંત્રની ભલામણ કરી હતી. આ યંત્રની ઉપાસના કરવાથી હવે તેને ખૂબ જ સારું છે. તેને પોતાના સફળતા તો મળી જ છે ઉપરાંત ઝડપથી પ્રગતિ પણ કરી રહી છે.
    પારુલ પટેલ, અમદાવાદ

    માનસિક તણાવના કારણે હું ભાગી પડી હતી અને જાણે ચારેબાજુથી એકલી પડી ગઈ હોવ તેવું લાગતું હતું. આ સમયે જ ગણેશાસ્પિક્સના કારણે મારા જીવનમાં આશાનું કિરણ જાગ્યું. તેમના જ્યોતિષીએ મને એક્વામરીન રત્ન ધારણ કરવાનું કહ્યું અને મેં તેમની સલાહ માની. હવે મારી સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને મારાં જીવનમાં ફરી ખુશીઓ આવી રહી છે. હવે હું હતાશાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ છું અને ખરાબ સ્થિતિને દૂર કરી જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવી શકુ છુ
    રીમા કૌશિક, પુણે

    ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું જ્યારે મારા લગ્ન અંગે ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મને મારા પતિ અંગેની સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.
    શેરીલ એમ., મુંબઈ

    મેં એક ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરુ છુ. થોડા મહિના પહેલા કોઈને કોઈ કારણસર અવરોધોના કારણે હું મારા ટાર્ગેટ હાંસલ કરી શકતો નહોતો. આથી મેં મારા મિત્રના કહેવાથી ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ૫૫૧૮૧ નંબર પર ફોન દ્વારા વાત કરી. તેમણે મને કરેલા સુચન અનુસાર મેં આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો અને મારી કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવ્યું. કંપનીએ થોડા સમય પહેલા જ મને પ્રમોશન સાથે બેસ્ટ એમ્પલોયનો એવોર્ડ આપી મારુ સન્માન કર્યું
    દિનેશ કુમાણી, જામનગર

    વ્યવસાય રિપોર્ટમાં સૌથી સારી વાત એ છે કે તેમાં ત્રિમાસિકગાળા અનુસાર ફળકથન આપવામાં આવે છે જેની મદદથી ટુંકાગાળાની સ્થિતિ તેમજ લાંબાગાળાની સ્થિતિ બંને જાણી શકાય છે. મેં લગભગ દોઢ વર્ષ પહેલા ૩ વર્ષ માટેના વ્યવસાય રિપોર્ટનો ઓર્ડર આપ્યો હતો. તેમનો રિપોર્ટ ખૂબ જ સચોટ છે. તેમણે સુચવેલા જ્યોતિષી ઉપાયો પણ ખૂબ અસરકારક છે. જો તમારે વ્યવસાયમાં વિસ્તરણનું આયોજન હોય તો હું ખાસ ભલામણ કરીશ કે કોઈપણ પગલું લેતા પહેલા તમે આ રિપોર્ટ અચુક લેજો. આ રિપોર્ટ ખરેખર નાણાંનું પુરુ વળતર આપે છે.
    ગિરિરાજ પારેખ, બનાસકાંઠા

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.