સંતાન ગોપાલ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સંતાન ગોપાલ યંત્ર

Want to know more about the સંતાન ગોપાલ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the સંતાન ગોપાલ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

એવી કઈ વાત છે જે આપને સંતાન પ્રાપ્તિથી વંચિત રાખે છે?

સંતાન ગોપાલ યંત્રની નિયમિત પૂજા કરવાથી આપ જન્મકુંડળીમાં ગ્રહોના દુષ્પ્રભાવને દૂર કરી શકો છો અને પોતાની જાતને ઈશ્વરના આશીર્વાદથી છલકાવી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરી શકો છો. સુખી અને સંપૂર્ણ પરિવારનું સપનું સાકાર કરવા માટે આ યંત્ર ખૂબ જ પ્રભાવી છે.

ǃ

મુશ્કેલીના સમયમાં અમારા માર્ગદર્શનથી આપનું કામ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારા અને મારી પત્નીના છુટાછેડા થવાની હવે તૈયારી છે. શું મારું દાંપત્યજીવન યંત્રની ઉપાસનાથી બચી શકશે? મારે કયા યંત્રની પૂજા કરવી જોઈએ?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ પોતાની સમસ્યાના ઉકેલ માટે અમારી વેબસાઈટ પર દાંપત્યજીવન અને સંતાન વિભાગમાંથી દાંપત્યજીવન અંગે જ્યોતિષીય ઉપાય, દાંપત્યજીવનની સમસ્યાઓ અથવા આપને અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા પણ આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારી એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી સંતાન ગોપાલ યંત્ર ખરીદવાની સલાહ આપી હતી. મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને મારી સમસ્યા જણાવી અને તેમણે પણ આ યંત્ર મારા માટે એકદમ યોગ્ય હોવાનું કહેતા તુરંત મેં ઓર્ડર આપ્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે કારણ કે આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ થોડા દિવસોમાં જ મારે ગર્ભાધાન રહ્યું. ડોક્ટરોએ તો મને ચોખ્ખી ના પાડી દીધી હતી તેવા સમયમાં જ્યોતિષીય ઉપાયે મારું જીવન બદલી નાખ્યું. ખૂબ આભાર
    સોનલ સોજિત્રા, કેનેડા

    થોડા સમય પહેલા મને રત્નો અને યંત્રો જેવા ઉપાયોમાં જરાય વિશ્વાસ નહોતો. છતાં મેં અમારા સંબંધીના કહેવાથી ગણેશાસ્પિક્સ પરથી બે યંત્રો મંગાવ્યા. તેમણે જણાવ્યા અનુસાર સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાથી મારા જીવનમાં ખરેખર સારું પરિવર્તન આવ્યું છે. તેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં મારો વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. હવે હું આ વેબસાઈટના ફળકથનોને નિયમિત અનુસરુ છુ
    સાહિલ શાહ, વડોદરા

    મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. બાદમાં મારા એક મિત્રએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે પરંતુ તેને પણ અગાઉ એક ગર્લફ્રેન્ડ હતી. તેમજ, તે દેખાવ અને વર્તનમાં ઘણો સરળ છે, આથી મને નહોતું લાગતું કે તે રોમેન્ટિક છે. હું ઘણી રોમેન્ટિક છું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમાં એવું લખેલું હતું જે હું ઈચ્છતી હતી. હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.
    અજ્ઞાત, ગુજરાત.

    વારસાગત મિલકતના વિવાદમાં મારા મામા સાથે મારે કાયદેસર કાર્યવાહી ચાલતી હતી. હું તે સંપત્તિ ગુમાવવા માંગતો નહોતો, અને કાયદાકીય વિવાદમાં વધુને વધુ વિલંબ થઈ રહ્યો હતો. હું ખૂબ તણાવમાં અને મુંઝાયેલો રહેતો હતો. તે સમયે મારી પત્નીએ ગણેશાસ્પિક્સ પાસેથી આ રિપોર્ટ મંગાવ્યો. જવાબમાં ખૂબ જ સ્પષ્ટ અને સચોટ ફળકથનો લખ્યા હતા અને તેમણે મને કેટલાક કડવા સત્યો પણ કહ્યા હતા. ભલે તે પછી જે કંઈપણ બન્યું પરંતુ હવે હું ખૂબ હળવાશ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર. હું આ રિપોર્ટની બધાને ભલામણ કરું છું
    સર્જન પટેલ, અમદાવાદ

    ચાર વર્ષ પહેલા મારા અભ્યાસની પસંદગી અંગે હું ખૂબ જ અવઢવમાં હતી. કેટલાય લોકોની સલાહ લીધી પરંતુ ચોક્કસ માર્ગદર્શન નહોતું મળતું. આથી છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું નક્કી કર્યું. તેમણે મને ઝિર્કન રત્ન ધારણ કરવાની સલાહ આપી અને તેમની સલાહ પ્રમાણે મેં રત્ન ધારણ કરતા મને ખરેખર એક સાચી દિશા મળી. અત્યારે હું મારી પસંદના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છું અને થોડા સમયમાં મને ડિગ્રી પણ મળી જશે.
    સોનલ શાહ, અમદાવાદ

    મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
    નેહા ગુલાટી, મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.