૩ મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
૩ મુખી રુદ્રાક્ષ

Want to know more about the ૩ મુખી રુદ્રાક્ષ?

Our product specialists are available everyday to answer your questions regarding the ૩ મુખી રુદ્રાક્ષ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

પરિવર્તન લાવો

આ પવિત્ર રુદ્રાક્ષ ખરેખર તો જીવનરક્ષક ગણાય કારણ કે, તે આપના ભૂતકાળના જીવનના કારણે ઉભી થયેલી તમામ સમસ્યાઓ ઉકેલે છે અને આપના વર્તમાનને સૌહાર્દપૂર્ણ બનાવે છે. આટલું જ નહીં, પણ ત્રણ મુખી રુદ્રાક્ષ ભવિષ્યમાં આપના પ્રગતિના માર્ગમાં આવનારા તમામ અવરોધો દૂર કરે છે.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રુદ્રાક્ષની વિશ્વસનીયતા અને ગુણવત્તા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત અને ઉર્જાવાન રુદ્રાક્ષ જ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકો.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

    અમારી પાસેથી રુદ્રાક્ષ ખરીદ્યા બાદ પણ આપ અમારા કસ્ટમર કેર વિભાગમાં સંપર્ક કરી તે સંબંધિત આપની સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. અમે હંમેશા આપની સેવામાં ઉપલબ્ધ છીએ.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    જો આપને સુચન કરેલો રુદ્રાક્ષ આપ ધારણ કરશો તો ચોક્કસ આપ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.

    આપનાં જીવનમાંથી સમસ્યાઓ ઉકેલાવા લાગશે એટલે તબક્કાવાર આપને ખુશીઓ મળશે અને આપના તમામ લક્ષ્યો પાર પડવા લાગશે. રુદ્રાક્ષથી આપને સકારાત્મક ઉર્જા મળશે અને આપ માનસિક શાંતિ મેળવશો.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • શું ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મારી કારકિર્દીમાં ઉન્નતિ આવશે?

    ત્રણ મુખી રુદ્રાક્ષની સકારાત્મક ઉર્જા મળવાથી આપના મનમાંથી તમામ નબળા વિચારો દૂર થશે અને આપ માનસિક રીતે વધુ સશક્ત બનશો. આથી આપ પોતાની ઉર્જાનો યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે ઉપયોગ કરી કારકિર્દીને ઝડપથી નવા શિખરો સુધી લઈ જઈ શકશો.આ આ અંગે કોઈપણ પ્રશ્ન હોય તો અમારી વેબસાઈટ પર કારકિર્દી અને વ્યવસાય વિભાગમાંથી યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી અમારા વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લઈ શકો છો.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મેં ગણેશાસ્પિક્સ પરથી ત્રણ મુખી રુદ્રાક્ષ મંગાવી તે ધારણ કર્યો અને મને ખૂબ જ માનસિક શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થયા છે. થોડા દિવસ પહેલા મારા પુત્ર માટે પણ મેં આ રુદ્રાક્ષ મંગાવ્યો અને તેને પહેરાવવાથી તેના અંગત જીવનની સંખ્યાબંધ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. હું ખાતરીપૂર્વક કહી શકુ છુ કે આ રુદ્રાક્ષથી મને ખૂબ જ સકારાત્મક ઉર્જા મળી છે
    નિહાર પારેખ, જામનગર

    મેં ગણેશાસ્પિક્સની ૫૫૧૮૧ સેવા પર જ્યોતિષી સાથે વાત કરતા તેમણે મને ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપી હતી. આથી મેં આ વેબસાઈટ પરથી રુદ્રાક્ષ મંગાવ્યો અને મને કહેતા ઘણી ખુશી થાય છે તે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ખરેખર મારા જીવનમાં તેની દેખીતી અસર જોવા મળી છે.
    લલિત શાહ, આણંદ

    હું મારી નોકરીથી ખુશ નહોતો. હું જે કામ કરતો હતો તેમાં મને રસ નહોતો અને સારું વળતર પણ નહોતું મળતું. આથી હું યોગ્ય સરકારી નોકરી શોધી રહ્યો હતો. આ દરમિયાન મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. તેમના જ્યોતિષીએ મને આ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી અને થોડા દિવસમાં જ મને કલેક્ટર કચેરીમાં નોકરી મળી. ખરેખર મારા આ નિર્ણયથી મારું જીવન બદલાઈ ગયું અને આજે હું ટુંક સમયમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યો છુ
    વિશ્વાસ મકવાણા, વડોદરા

    હું મારી નોકરીથી ખુશ નહોતો. હું જે કામ કરતો હતો તેમાં મને રસ નહોતો અને સારું વળતર પણ નહોતું મળતું. આથી હું યોગ્ય વિકલ્પ શોધી રહ્યો હતો. આ દરમિયાન મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. તેમના જ્યોતિષીએ મને બુધ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી અને તે પછી હું એક નવા જ ક્ષેત્રમાં જોડાયો. ખરેખર મારો તા નિર્ણયથી મારું જીવન બદલાઈ ગયું અને આજે હું મારા વ્યવસાયમાં ખૂબ સફળતા મેળવી શક્યો છું
    વિજય કુમાર, વડોદરા

    એક તબક્કો એવો હતો જ્યાં કારકિર્દીની પસંદગીમાં હું ખૂબ જ અટવાઈ ગઈ હતી. આથી મેં ઘણા લોકોની સલાહ લીધી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં જ્યોતિષીય માર્ગદર્શન માટે ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને એકદમ સચોટ ફળકથન સાથે જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરીને તેમજ તેમણે જણાવેલા ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરીને મેં ખરેખર એકદમ સાચો નિર્ણય લીધો હતો તેવું હવે મને લાગે છે. અત્યારે હું એક સફળ ફેશન ડિઝાઈનર છું. ખૂબ આભાર
    જ્યોતિ પટેલ, મુંબઈ

    છેલ્લા ત્રણ વર્ષથી મારે ખૂબ રોમેન્ટિક પ્રેમસંબંધો ચાલતા હતા. હું મારા બોયફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરું છું અને મને ખબર છે કે તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા જ અમારી વચ્ચે કોઈ બાબતે બોલવાનું થયું અને વિવાદ તેમજ ગેરસમજ એટલી હદે વધી ગયા કે મને લાગતું હતું કે હવે આ સંબંધો નહીં ટકે. જોકે,સારું થયું કે બહુ મોડુ થઈ જાય તે પહેલા મેં આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં આપેલા ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને જ્યોતિષીય માર્ગદર્શનથી મને ખૂબ જ મદદ મળી છે અને તેની મદદથી હું મારા બોયફ્રેન્ડના વ્યક્તિત્વ તેમજ સંબંધોમાંથી તેની અપેક્ષાઓ સારી રીતે સમજી શકી છું. તેનાથી હું મારી જરૂરિયાતો અને અપેક્ષાઓ પણ સારી રીતે સમજી શકી છુ. અમે ખૂબ જ ધીરજપૂર્વક અમારી વચ્ચેની તમામ ગેરસમજો દૂર કરતા ફરી એકબીજાની ખૂબ જ નીકટ આવી ગયા છીએ. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર
    જિજ્ઞા કોટક. મુંબઈ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.