બે મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
બે મુખી રુદ્રાક્ષ

Want to know more about the બે મુખી રુદ્રાક્ષ?

Our product specialists are available everyday to answer your questions regarding the બે મુખી રુદ્રાક્ષ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

શાંતિપૂર્ણ જીવન!

બે મુખી રુદ્રાક્ષ ધારણ કરો અને આપનાં જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી તમામ ગેરસમજો, વિવાદો, ગુંચવણો, પરિવારના સભ્યો અને અને મિત્રો સાથેના મતભેદો દૂર કરો. ઉપરાંત આ રુદ્રાક્ષ આપના એકતાના બંધન અને સંબંધોમાં વધુ નીકટતા લાવવામાં પણ મદદરૂપ થશે.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    દરેક રુદ્રાક્ષનું ચોક્કસ પ્રકારના ઉપચાર સંબંધિત મુલ્ય હોય છે, આથી આપ કોઈપણ રુદ્રાક્ષનો મહત્તમ લાભ લેવા માટે વિશ્વાસપાત્ર રુદ્રાક્ષ ધારણ કરો તે આવશ્યક છે. ઉપરાંત તે ઊર્જાવાન અને સિદ્ધ કરેલો હોવો જરૂરી છે જેથી આપને તેનો પુરો ફાયદો થાય.

    ગણેશાસ્પિક્સમાં વિશ્વસનીયતા અને ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ કરવામાં આવતી નથી. અમે આપને શ્રેષ્ઠ ગુણવત્તા વાળા અને ભરોસાપાત્ર રુદ્રાક્ષ બીજ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ પોતાની સમસ્યાનો ઝડપથી અને અસરકારક રીતે ઉકેલ મેળવી શકશો.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    બે મુખી રુદ્રાક્ષનું બહુમુલ્યવાન માર્ગદર્શન આપને ખૂબ ઉપયોગી નીવડશે અને તેનાથી આપ વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઉર્જા મેળવી શકશો.

    આપને વધુ શાંતિ, ખુશીઓ અને બુદ્ધિચાતુર્ય મળશે. બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપ સકારાત્મક માનસિકતા સાથે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવશો.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • શું રુદ્રાક્ષ ધારણ કરવાથી મારી સમસ્યા ઉકેલાઈ જશે?

    રુદ્રાક્ષ શક્તિનો પ્રબળ સ્ત્રોત છે જે ધારણ કરવાથી જાતકને શારીરિક અને માનસિક શક્તિ અને શાંતિ મળે છે તેમજ તેની સમસ્યાઓનો ઉકેલ આવે છે. જોકે આપ કોઈપણ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા જ્યોતિષી સાથે વાત કરો તે સલાહ ભર્યું છે કારણ કે દરેક સમસ્યા માટે અલગ રુદ્રાક્ષનું સુચન કરવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને યોગ્ય રુદ્રાક્ષનું સુચન કરી તેને ધારણ કરવા માટે જરૂરી પૂજાવિધિનું માર્ગદર્શન પણ આપશે. આ ઉપરાંત વિકલ્પરૂપે આપને યંત્ર અને રત્ન પણ સુચવવામાં આવશે જે આપના જીવનમાં શાંતિ અને સૌહાર્દ લાવશે.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારા ભાઈ-બહેન સાથે મારે નાની-નાની વાતોમાં ખૂબ જ ઝઘડા થતા હતા. પારસ્પરિક ગેરસમજ અને સંપર્કના અભાવે જે વિવાદો થતા તેની અસર અમારા પરિવાર પર પડવા લાગી હતી. પરિસ્થિતિ વધુને વધુ વિકટ થવા લાગતા મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીના કહેવાથી બે મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો અને તુરંત તમામ સ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું.
    સારિકા ખત્રી, ઉજ્જૈન

    મારા લગ્ન સંબંધે અમારા ઘરમાં ખૂબ જ ટેન્શનનો માહોલ હતો. દર વખતે ખુબ સારું માંગુ આવે પરંતુ કોઈને કોઈ કારણસર વાત આગળ વધતી નહોતી. એક જ્યોતિષીએ મને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન કરતા મેં ગણેશાસ્પિક્સ પરથી આ રુદ્રાક્ષ મંગાવ્યો હતો. મેં રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ માત્ર પાંચ જ મહિનામાં મારાં લગ્ન થઈ ગયા. મારા માટે તો આ ચમત્કાર જ હતો
    નિરજ વાસુદેવ, પાટણ

    હું શેરબજારમાં ટ્રેડિંગ કરુ છુ. મેં જોયુ કે અન્ય બ્રોકરો કોઈપણ સોદા કરતા પહેલા જ્યોતિષીઓની સલાહ લે છે છે પરંતુ હું સંપૂર્ણપણે આ બાબત સાથે સહમત નહોતો. જોકે ગણેશાસ્પિક્સની સેવા લીધા બાદ મારો દૃષ્ટિકોણ એકદમ બદલાઈ ગયો છે. તેઓ ખૂબ જ સચોટ રીતે શેરબજાર અને જ્યોતિષશાસ્ત્રનો સમન્વય કરીને શ્રેષ્ઠ અને સચોટ ફળકથન આપે છે. તેમના કારણે આજે મારો વ્યવસાય ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યો છે. આભાર.
    કેતન દલાલ, મુંબઈ

    મારા લગ્ન સંબંધે અમારા ઘરમાં ખૂબ જ ટેન્શનનો માહોલ હતો. દર વખતે ખુબ સારું માંગુ આવે પરંતુ કોઈને કોઈ કારણસર વાત આગળ વધતી નહોતી. એક જ્યોતિષીએ મને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન કરતા મેં ગણેશાસ્પિક્સ પરથી આ રુદ્રાક્ષ મંગાવ્યો હતો. મેં રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ માત્ર પાંચ જ મહિનામાં મારાં લગ્ન થઈ ગયા. મારા માટે તો આ ચમત્કાર જ હતો
    નિરજ વાસુદેવ, પાટણ

    નોકરીમાં હું અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આથી, મેં વિચાર્યું કે મારા મનમાં હું લાંબા સમયથી વિચારી રહ્યો છું તેવો પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ. મારા માટે આ નિર્ણય ઘણો મોટો હોવાથી મારી મમ્મીએ મને જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ દ્વારા મારા પ્રશ્નનો જવાબ માંગ્યો. તેમણે તે સમયે મને વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી અને અત્યાર હું સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છું. ખૂબ આભાર!
    સ્વપનેન્દુ, ઓરિસ્સા

    એક ખ્યાતનામ વ્યક્તિના માર્ગદર્શનના કારણે મેં મુંગા રત્ન ધારણ કર્યું હતું પરંતુ તેનાથી મારાં જીવનમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. ત્યારબાદ મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે મેં ખોટું રત્ન ધારણ કર્યું છે. બાદમાં તેમણે સુચવેલા અન્ય કેટલાક ઉપાયો અનુસરવાથી મારાં જીવનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
    અમિત ત્રિવેદી, મધ્યપ્રદેશ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.