એક મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
એક મુખી રુદ્રાક્ષ

Want to know more about the એક મુખી રુદ્રાક્ષ?

Our product specialists are available everyday to answer your questions regarding the એક મુખી રુદ્રાક્ષ.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સર્વાંગી વિકાસ!

એક મુખી રુદ્રાક્ષથી માત્ર માનસિક અને શારીરિક શક્તિ મળે છે તેવું નથી પરંતુ, તે ધારણ કરવાથી આપ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી શકો છો અને આપનો સર્વાંગી વિકાસ થાય છે.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    સ્થાનિક દુકાનો અને ઓનલાઈન શોપ્સ પર રુદ્રાક્ષ અલગ અલગ કદ અને આકારમાં મળે છે. પરંતુ આવા કોઈપણ સ્ટોરમાંથી રુદ્રાક્ષ ખરીદવામાં આવે તો નકલી રુદ્રાક્ષ મળવાની પુરી શક્યતા રહે છે. સામાન્ય વ્યક્તિ માટે અસલ અને નકલી રુદ્રાક્ષ વચ્ચેનો ભેદ પારખવો લગભગ અશક્ય છે. પરંતુ આપ અમારા સ્ટોર પરથી પ્રમાણિત અને એકદમ અસલ રુદ્રાક્ષ જ મેળવી શકશો.

    ગણેશાસ્પિક્સમાં વિશ્વસનીયતા અને ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ કરવામાં આવતી નથી. અમે આપને શ્રેષ્ઠ ગુણવત્તા વાળા અને ભરોસાપાત્ર રુદ્રાક્ષ બીજ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ પોતાની સમસ્યાનો ઝડપથી અને અસરકારક રીતે ઉકેલ મેળવી શકશો.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    જો આપ ભરોસાપાત્ર અને આપની જરૂરિયાત અનુસાર રુદ્રાક્ષ ધારણ કરશો તો આપને ચોક્કસપણે આપની પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે.

    દરેક સમસ્યા તેના ઉકેલ સાથે જ આવે છે, અને ઉર્જાયુક્ત રુદ્રાક્ષ બીજા આપને કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદરૂપ થશે.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • હું વધુ કમાણી કરવા માટે અને મારી આર્થિક સ્થિતિ સુધારવા માટે ખરેખર ખૂબ જ મહેનત કરુ છુ પરંતુ મારી સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. હું કેવી રીતે જાણી શકું કે મારા માટે કયો રુદ્રાક્ષ સૌથી સાનુકૂળ રહેશે?

    આપ અમારી વેબસાઈટ પર સંપત્તિ અને સમૃદ્ધિના વિભાગમાં જઈ તેમાં દર્શાવેલી વિવિધ પ્રોડક્ટ્સમાંથી આપને અનુકૂળ હોય તેવી કોઈપણ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. અમારા જ્યોતિષી આપની જન્મકુંડળી અને પરિસ્થિતિનો અભ્યાસ કરી તે અનુસાર આપને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન આપશે. આપને વિકલ્પ રૂપે અન્ય જ્યોતિષીય ઉપાયો જેમકે રત્ન, યંત્ર વગેરેનું પણ સુચન કરવામાં આવશે જે આપના માટે લાભદાયી રહેશે.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારા નાના ભાઈને હતાશાની ખૂબ સમસ્યા હતી. દવા લેવા છતાં તેની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો નહોતો. એક જ્યોતિષીએ તેના માટે એક મુખી રુદ્રાક્ષનું સુચન કર્યું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમણે પણ આ રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન કર્યું. મેં તેમની પાસેથી એક મુખી રુદ્રાક્ષ મેળવી મારા ભાઈને પહેરાવ્યો. ત્યારથી તેની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે
    કિર્તી મોહન, મુંબઈ

    હું શિવભક્ત છુ. મને હંમેશા રુદ્રાક્ષમાં ખૂબ જ શ્રદ્ધા છે. જોકે ભરોસાપાત્ર અને સાચો રુદ્રાક્ષ મેળવવો મુશ્કેલ હોવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેમની પાસેથી પ્રમાણિત રુદ્રાક્ષ મેળવીને હું ખૂબ ખુશ છું.
    નિર્માણ ઉપાધ્યાય, સૂરત

    મારા ભાઈ-બહેન સાથે મારે નાની-નાની વાતોમાં ખૂબ જ ઝઘડા થતા હતા. પારસ્પરિક ગેરસમજ અને સંપર્કના અભાવે જે વિવાદો થતા તેની અસર અમારા પરિવાર પર પડવા લાગી હતી. પરિસ્થિતિ વધુને વધુ વિકટ થવા લાગતા મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીના કહેવાથી બે મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો અને તુરંત તમામ સ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું.
    સારિકા ખત્રી, ઉજ્જૈન

    પહેલી વખત મારે ડેટિંગ પર જવાનું હોવાથી હું થોડી ઉત્સાહિત અને થોડી નર્વસ પણ હતી. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ દ્વારા માર્ગદર્શન મેળવ્યું જેના કારણે મારો આત્મવિશ્વાસ તો વધ્યો જ સાથે સાથે મારાં પ્રણય જીવન અંગે એવી વાતો જાણવા મળી જેનાથી હું પોતે પણ અજાણ હતી. તમારા દરેક ફળકથનો અને સુચનો ખૂબ જ અસરકારક છે. ખૂબ ખૂબ આભાર.
    માધુરી પારેખ, હિંમતનગર

    નોકરીમાં હું અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આથી, મેં વિચાર્યું કે મારા મનમાં હું લાંબા સમયથી વિચારી રહ્યો છું તેવો પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ. મારા માટે આ નિર્ણય ઘણો મોટો હોવાથી મારી મમ્મીએ મને જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ દ્વારા મારા પ્રશ્નનો જવાબ માંગ્યો. તેમણે તે સમયે મને વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી અને અત્યાર હું સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છું. ખૂબ આભાર!
    સ્વપનેન્દુ, ઓરિસ્સા

    એક ખ્યાતનામ વ્યક્તિના માર્ગદર્શનના કારણે મેં મુંગા રત્ન ધારણ કર્યું હતું પરંતુ તેનાથી મારાં જીવનમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. ત્યારબાદ મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે મેં ખોટું રત્ન ધારણ કર્યું છે. બાદમાં તેમણે સુચવેલા અન્ય કેટલાક ઉપાયો અનુસરવાથી મારાં જીવનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
    અમિત ત્રિવેદી, મધ્યપ્રદેશ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.