લક્ષ્મી ગણેશ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
લક્ષ્મી ગણેશ યંત્ર

Want to know more about the લક્ષ્મી ગણેશ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the લક્ષ્મી ગણેશ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

કોઈપણ પ્રકારના સંઘર્ષોથી મુક્તિ મેળવો

ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની સુંયક્ત ઉર્જા આપના જીવનમાંથી કોઈપણ પ્રકારના અવરોધો દૂર કરી આપના માટે ખૂબ જ સાનુકૂળ સમય લાવે છે. આ યંત્રનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તેની ઉપાસના કરવાથી જાતકને ખૂબ જ શક્તિ અને પ્રેરણા મળે છે જેથી તે જીવનમાં ઘણી ખ્યાતિ મેળવી શકે છે. આ ઉપરાંત તેમની આર્થિક સ્થિતિમાં પણ ખૂબ સુધારો જોવા મળે છે.

ǃ

અનંત ખુશીઓ મેળવો

આપ જો જીવનમાં આર્થિક સ્થિરતા અને સદ્ધરતા તેમજ અનંત ખુશીઓ ઈચ્છતા હોવ તો આ યંત્રની ઉપાસના કરવાથી આપને ચોક્કસ લાભ મળશે. વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે ઉર્જાવાન અને સિદ્ધ કરેલા લક્ષ્મી ગણેશ યંત્રને આપ ઘરમાં પવિત્ર સ્થળે સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરશો તો આપને અચુક લાભ થશે. આ માટે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર પણ આપવામાં આવશે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • શું લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના કરતા પહેલા મારે જન્માક્ષર બતાવવા જરૂરી છે?

    આમ તો લક્ષ્મી ગણેશ યંત્ર દરેક વ્યક્તિ માટે લાભદાયી હોવાથી કોઈપણ વ્યક્તિ જન્માક્ષર બતાવ્યા વગર પણ તેની સ્થાપના કરી શકે છે. તેમ છતાં જો આપના જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા વાત કરી તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ઉપરાંત આપ અમારી વેબસાઈટ પર કારકિર્દી અને વ્યવસાય અથવા વ્યક્તિગત અને અંગત વિભાગમાંથી આપને સાનુકૂળ અન્ય કોઈ રિપોર્ટ ઓર્ડર કરીને પણ આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારી એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પર લક્ષ્મી ગણેશ યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી જેથી મેં પણ આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ
    સારંગી દિવાન, બનાસકાઠાં

    થોડા સમય પહેલા મને રત્નો અને યંત્રો જેવા ઉપાયોમાં જરાય વિશ્વાસ નહોતો. છતાં મેં અમારા સંબંધીના કહેવાથી ગણેશાસ્પિક્સ પરથી બે યંત્રો મંગાવ્યા. તેમણે જણાવ્યા અનુસાર સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાથી મારા જીવનમાં ખરેખર સારું પરિવર્તન આવ્યું છે. તેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં મારો વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. હવે હું આ વેબસાઈટના ફળકથનોને નિયમિત અનુસરુ છુ.
    સાહિલ શાહ, વડોદરા

    પોતાની પ્રણય સમસ્યાઓ બીજાને કહેવી એ કોઈ સરળ વાત નથી. એક તબક્કે આ મામલે હું અતિશય ગુંચવણમાં હતો પરંતુ મેં મારા સૌથી નીકટના મિત્રોને પણ આ વાત નહોતી કરી. મને ખબર નહોતી કે હું કોના પર વિશ્વાસ કરું માટે મેં ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન માંગ્યું. તેમણે મારી વિગતો અને પરિસ્થિતિ ખૂબ જ ગુપ્ત રાખી. મને રાહત થઈ અને થોડા સમયમાં જ જવાબ પણ મળ્યો. તેમની સલાહના કારણે મેં તે ખાસ વ્યક્તિ સમક્ષ મુક્ત મને મારી લાગણીઓ વ્યક્ત કરી. તે અનુભવ મારા માટે કેટલો સરસ હતો તેનું હું શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતો.
    શરદ રાવત, ઝાંસી

    અમારા લગ્ન અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન બાદ એકપણ દિવસ એવો નથી કે અમારી વચ્ચે ઝઘડો ન થયો હોય. મને થતુ હતું કે હવે અમારુ દાંપત્યજીવન બહુ નહીં ટકે. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને લગ્ન વિઘ્ન નિવારણ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું. તેમની સલાહ માન્યા બાદ હું નિયમિત આ યંત્રની પૂજા કરુ છુ અને તેના શુભ પ્રભાવના કારણે મારા પતિ સાથે મારે ખૂબ જ સારા સંબંધો થઈ ગયા છે. હવે જાણે અમે એકબીજા માટે જ બન્યા હોઈએ તે રીતે સાથે રહીએ છીએ. ખૂબ આભાર.
    કાજલ પટેલ, લંડન

    મને ક્યારેય સારું પ્રણયજીવન મળ્યું જ નહોતું. મને લગ્નમાં પણ અનેક અવરોધોનો સામનો કરવો પડતો હતો. લગ્નમાં ઘણો વિલંબ થતા હું થાકી ગયો હતો. મારા માતા-પિતાને પણ ઘણી ચિંતા થતી હતી. ત્યારબાદ મારી મમ્મીએ જ્યોતિષનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું હતું કે મારે સ્થાનિક જ્યોતિષનું માર્ગદર્શન નથી લેવું. આથી અમે ગણેશાસ્પિક્સની સેવા પસંદ કરી અને તે ખરેખર ખૂબ સરસ છે. તેમનો રિપોર્ટ મને ખૂબ જ ઉપયોગી થયો. તેમણે જણાવેલા સુચનો પણ અમે તેમની પાસેથી ખરીદ્યા અને તેની ગુણવત્તા ખૂબ જ સરસ હતી.
    રિશિ શર્મા, દિલ્હી

    હું છેલ્લા ત્રણ વર્ષથી નવગ્રહ યંત્રની ઉપાસના કરુ છુ અને તેના કારણે મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. પહેલા મને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને મારા પરિવારમાં પણ ઘણા વિવાદ ચાલતા હતા. જોકે નવગ્રહ યંત્રની ઉપાસના શરૂ કર્યા બાદ તેમાં ઘણી રાહત મળી છે.
    નિખીલ મોદી, વિસનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.