કુબેર યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
કુબેર યંત્ર

Want to know more about the કુબેર યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the કુબેર યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

સારો સમય ક્યારેય પુરો નહીં થાય!

આ યંત્રનો સ્વામી ગ્રહ ગુરુ ગણાય છે અને તેની સકારાત્મક ઉર્જા જાતકને ભાગ્યનો સાથ આપે છે તેમજ પ્રગતિ અને સફળતા માટે ઉત્તમ તકો પુરી પાડે છે. આ યંત્ર આપ પોતાના ઘર કે ઓફિસમાં પૂજાના સ્થાને અથવા કોઈ પવિત્ર સ્થળે સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો.

ǃ

જન્માક્ષર જોવાની કોઈ જરૂર નથી!

કુબેર યંત્રની ઉપાસના કરવાથી કોઈપણ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલે છે. આ યંત્રની ઉપાસના કરવા માટે જન્માક્ષર જોવાની જરૂર નથી કારણ કે દરેક વ્યક્તિ માટે તે લાભદાયી ગણાય છે. જો આપને આર્થિક મુશ્કેલી ન હોય તો પણ આપની આર્થિક સદ્ધરતા અને મોભો હંમેશા જળવાઈ રહે તે માટે આ યંત્રની ઉપાસના કરવાની સલાહ આપવામાં આવે છે.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • હું છેલ્લા પાંચ વર્ષથી દુકાન ચલાવુ છુ. તેમાં અપેક્ષિત પ્રગતિ નથી થતી. શું મારે કુબેર યંત્રની ઉપાસના કરવી જોઈએ?

    વ્યવસાયમાં સફળતા માટે કુબેર યંત્રની ઉપાસના કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. આમ છતાં પણ જો આપ પોતાની સમસ્યાનો વધુ સચોટ ઉપાય મેળવવા માંગતા હોવા તો અમારી વેબસાઈટ પર વ્યવસાય અંગે પૂછો એક પ્રશ્ન અથવા વ્યવસાય અંગે પૂછો ત્રણ પ્રશ્ન રિપોર્ટ મેળવી શકો છો. આ સિવાય પણ અન્ય અનુકૂળ રિપોર્ટ દ્વારા આપ અમારા વિદ્વાન જ્યોતિષી પાસેથી સચોટ માર્ગદર્શન મેળવી શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું છેલ્લા ત્રણ વર્ષથી કુબેર યંત્રની ઉપાસના કરુ છુ અને તેના કારણે મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. પહેલા મને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને મારા પરિવારમાં પણ ઘણા વિવાદ ચાલતા હતા. જોકે કુબેર યંત્રની ઉપાસના શરૂ કર્યા બાદ તેમાં ઘણી રાહત મળી છે.
    નિહાર હિરપરા, યુએસએ

    મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે
    ચિરંતના ભટ્ટ, વડોદરા

    થોડા દિવસ પહેલા જ મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની સલાહ માની તેમની પાસેથી છ મુખી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. માત્ર ૧૦ દિવસમાં જ તેમણે રુદ્રાક્ષ મારા ઘરે પહોંચાડ્યો હતો. તેમની ટીમ ખરેખર ખૂબ જ મદદની ભાવના ધરાવે છે અને આ પોર્ટલની સેવાઓ પણ ખૂબ ઉત્તમ કક્ષાની છે. તેઓ હંમેશા વિશ્વસનીય અને ગુણવત્તા યુક્ત પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે
    નવીન શુકલા, નવી મુંબઈ

    હું સ્ટોકમાર્કેટમાં પાર્ટટાઈમ રોકાણકાર છું. હું રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરું છું. આમ તો હું જોઈ વિચારીને જ નિર્ણય લઉં છું જેથી સારો નફો થાય છે પરંતુ ઘણી વખત મેં કરેલી ભુલો મને ખૂબ મોંઘી પડી છે આથી મેં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં મારા ત્રણ પ્રશ્નો સ્પષ્ટ રીતે પુછ્યા જેને સંબંધિત અન્ય પ્રશ્નો પણ હતા. મને તે બધા જ પ્રશ્નોનો સરસ જવાબ મળ્યો હતો. હવે મને ખબર છે કે વર્ષ ૨૦૧૪ સુધી શનિનું બળ મને મળી શકે તેમ નથી માટે મારે હાલમાં રોકાણ ન કરવું જોઈએ. આ રિપોર્ટથી ખરેખર નાણાંનું પુરુ વળતર મળે છે. આભાર.
    સાહિલ મોઢવાડિયા, જુનાગઢ

    થોડા સમય પહેલા મેં ટીવીમાં એક શો જોઈને સ્ફટીકનું મેરુપૃષ્ઠ શ્રી યંત્ર મંગાવ્યું હતું પરંતુ તેનાથી ખાસ ફરક પડ્યો નહોતો. બાદમાં મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું અને તેમણે આપેલા માર્ગદર્શન અનુસાર હું નિયમિત પૂજા કરું છું. થોડા દિવસમાં જ મારા વ્યવસાયમાં જોવા મળતા તેના શુભ પ્રભાવથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મને આ વેબસાઈટના જ્યોતિષીઓના ફળકથનમાં પણ હવે ખૂબ જ વિશ્વાસ બેઠો છે. તેઓ ખરેખર ખૂબ વિદ્વાન છે
    રવિ પ્રજાપતિ, ભાવનગર

    ગણેશાસ્પિક્સના સચોટ ફળકથન બદલ હું તેમનો આભાર માનુ છુ. મારે યુપીએસસી પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. હું તૈયારીમાં ધ્યાન આપી શકતો જ નહોતો અને આત્મવિશ્વાસ પણ ખૂબ ઓછો હતો. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી શિક્ષણ સંબંધે એક પ્રશ્નની પ્રોડક્ટ પસંદ કરી. તેમણે મને આપેલી સલાહનું મેં ખૂબ ધ્યાનપૂર્વક પાલન કર્યું. તેમના રિપોર્ટના કારણે મારો આત્મવિશ્વાસ પણ વધી ગયો. તેમના સુચનોનું પાલન કર્યા બાદ હવે હું ખૂબ સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપી શકુ છુ.
    રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગર

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.