કાલ સર્પ દોષ યોગ નિવારણ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
કાલ સર્પ દોષ યોગ નિવારણ યંત્ર

Want to know more about the કાલ સર્પ દોષ યોગ નિવારણ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the કાલ સર્પ દોષ યોગ નિવારણ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

આપના તમામ સાહસોમાં સફળતા મેળવો!

આપની જન્મકુંડળીમાં જો કાલ સર્પ દોષ હોય તો આપ કોઈપણ કામ કરો તેમાં અપેક્ષિત ફળ ન મળે. ખરેખર તો, આપ દરેક વખતે લગભગ લક્ષ્ય સુધી પહોંચી જાવ તેવું લાગે પરંતુ કોઈને કોઈ કારણસર અંતમાં આપનું કામ અટકે અને આપ છેલ્લી ઘડીએ સફળતાથી વંચિત રહી જાવ. આ યંત્રની મદદથી આપ આવી કોઈપણ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

ǃ

યંત્રની પૂજા અને સ્થાપના...

આપ કાલ સર્પ દોષ યોગ નિવારણ યંત્રની પૂજા કરો અને તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • કામના સ્થળે હું ખૂબ જ મહેનત કરુ તો પણ છેલ્લી ઘડીએ મારા પ્રયાસો પર પાણી ફરી જાય છે. શું આ યંત્રથી મારી સમસ્યાનો ઉકેલ આવી શકશે.

    અમારા વિદ્વાન જ્યોતિષી આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આપને જણાવશે કે કયું યંત્ર આપની કુંડળી અને સમસ્યા અનુસાર આપને વધુ યોગ્ય રહેશે. આ સુચન અનુસાર આપ યંત્રની સ્થાપના કરી યોગ્ય પૂજા વિધિ કરશો તો અચુક ફાયદો થશે. આપના માટે સાનુકૂળ યંત્રની પસંદગી અંગે આપ અમારી વેબસાઈટ પર કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન અથવા વ્યવસાય અંગે પૂછો એક પ્રશ્ન રિપોર્ટ દ્વારા જવાબ મેળવી શકો છો. ઉપરાંત આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવાનો પણ લાભ લઈ શકો છો.
  • યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું મારી નોકરીમાં ખૂબ જ દિલ દઈને મહેનત કરતો હોવા છતાં મારા પ્રયાસોનું અપેક્ષિત પરિણામ નહોતુ મળતુ. કોઈને કોઈ કારણસર મારા માર્ગમાં અવરોધો આવતા હોવાથી મારી પાછીપાની થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને આ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું હતું. તેમની સલાહ માન્યા બાદ મારા વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આપનો ખૂબ જ આભાર.
    સંદીપ નાયક, મુંબઈ

    મારા વ્યવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ ન થતી હોવાથી મને ખૂબ જ હતાશાનો અનુભવ થતો હતો. આથી, મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લીધી. તેમણે મારા વિશે કરેલા ફળકથનો તદ્દન સાચા છે અને તેમણે સુચવેલા ઉપાયો પણ મારા માટે ખૂબ જ અસરકારક પુરવાર થયા છે. આ યંત્રની ઉપાસના કરવાથી મારા જીવનમાંથી લગભગ તમામ અવરોધો દૂર થઈ ગયા છે
    રાજીવ પંડ્યા. નાગપુર

    મારી ગર્લફ્રેન્ડ સાથે મારે ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. મને ખાતરી હતી કે અમારી વચ્ચે ખૂબ સારો મનમેળ છે તેમ છતાં અમારી વચ્ચે નાનીનાની વાતોમાં ઝઘડા થતાં હતાં. ત્યારે મારા મોટાભાઈએ મને ગણેશાસ્પિક્સ પરથી આ સેવા લઈને જ્યોતિષી સાથે સીધી વાત કરવાની સલાહ આપી જેથી હું સમજી શકું કે ગ્રહોની સ્થિતિ અમારાં જીવન પર કેવો પ્રભાવ પાડી રહી છે. તેમણે મને બધી સમજ આપી અને કેટલાક ઉપાયો પણ સુચવ્યા જે અનુસરવાથી મને લાભ થયો. ખૂબ આભાર.
    જીજ્ઞેશ ચોક્સી, મુંબઈ

    અમારા લગ્ન અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન બાદ એકપણ દિવસ એવો નથી કે અમારી વચ્ચે ઝઘડો ન થયો હોય. મને થતુ હતું કે હવે અમારુ દાંપત્યજીવન બહુ નહીં ટકે. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને લગ્ન વિઘ્ન નિવારણ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું. તેમની સલાહ માન્યા બાદ હું નિયમિત આ યંત્રની પૂજા કરુ છુ અને તેના શુભ પ્રભાવના કારણે મારા પતિ સાથે મારે ખૂબ જ સારા સંબંધો થઈ ગયા છે. હવે જાણે અમે એકબીજા માટે જ બન્યા હોઈએ તે રીતે સાથે રહીએ છીએ. ખૂબ આભાર.
    કાજલ પટેલ, લંડન

    મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. બાદમાં મારા એક મિત્રએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે પરંતુ તેને પણ અગાઉ એક ગર્લફ્રેન્ડ હતી. તેમજ, તે દેખાવ અને વર્તનમાં ઘણો સરળ છે, આથી મને નહોતું લાગતું કે તે રોમેન્ટિક છે. હું ઘણી રોમેન્ટિક છું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમાં એવું લખેલું હતું જે હું ઈચ્છતી હતી. હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.
    અજ્ઞાત, ગુજરાત.

    આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા ખર્ચવામાં કોઈ વાંધો નહીં. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દીમાં સફળતા અંગે સવાલ પુછ્યો. મને જવાબ મળી ગયો. મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે
    રોનક પટેલ, સૂરત

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.