ગણેશ યંત્ર

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ગણેશ યંત્ર

Want to know more about the ગણેશ યંત્ર?

Our product specialists are available everyday to answer your questions regarding the ગણેશ યંત્ર.
Or you can call us at 0091-79-4900-7777 | Monday - Saturday 10.30 am - 6.30 pm (+5.30 GMT).
ǃ

તમામ નકારાત્મકતાઓ અને મુશ્કેલીઓ દૂર કરો

ભગવાન ગણેશ આ યંત્રના સ્વામી દેવ છે. ગણેશ યંત્રની ઉપાસના કરવાથી આપ પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો છો અને જીવનમાંથી કોઈપણ પ્રકારની નકારાત્મકાત અને મુશ્કેલીઓ દૂર કરી શકો છો. આપના જીવનમાંથી નિષ્ફળતાનો અંધકાર દૂર થશે અને સફળતાનો ઉજાસ ફેલાશે. આપની સર્વત્ર સ્વીકૃતિ થશે. આ યંત્રના પ્રભાવથી આપ સારી અને સાચી દિશામાં આગળ વધશો.

ǃ

અમારા માર્ગદર્શનથી આપનું કામ વધુ સરળ બનશે

આપ કોઈપણ યંત્રની પૂજા કરો તેનું મહત્તમ પરિણામ મેળવવું હોય તો તે સિદ્ધ કરેલું અને ઉર્જાવાન કરેલું હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત કોઈપણ યંત્ર ઈશ્વરની પવિત્ર શક્તિનું પ્રતીક ગણાતા હોવાથી તેને કોઈપણ શુદ્ધ અને પવિત્ર સ્થળે જ સ્થાપિત કરવામાં આવે તે પણ જરૂરી છે. અમે આપને આ તમામ પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈશું. અમે આપને સિદ્ધ કરેલું અને ઉર્જાવાન યંત્ર જ ઉપલબ્ધ કરાવીશું. આ ઉપરાંત તેની સ્થાપના કેવી રીતે અને કેવા સ્થળે કરવી અને તેની કેવી રીતે નિયમિત પૂજા કરવી તેનું પણ પુરતુ માર્ગદર્શન આપીશું.

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

  • આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

  • મારે ખૂબ જ અંગત સમસ્યાનો ઉકેલ જાણવો છે? મારી સમસ્યાઓના ઉકેલ માટે શું કોઈ યંત્ર લાભદાયી નીવડશે?

    આપ કોઈપણ યંત્રનો ઉપયોગ કરો તે પહેલા તે યંત્ર સંબંધિત યોગ્ય જ્યોતિષીય માહિતી મેળવો તે આવશ્યક છે. આ કારણે આપ જાણી શકશો કે આપના માટે કયું યંત્ર વધુ યોગ્ય અને સાનુકૂળ છે અને આપની સમસ્યા તેમજ જન્માક્ષર અનુસાર આપે કયું યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને આપ અમારી વેબસાઈટ પર વ્યક્તિગત અને અંગત વિભાગમાંથી પૂછો ત્રણ વ્યક્તિગત પ્રશ્ન પ્રોડક્ટ પસંદ કરી આપની સમસ્યાનો સચોટ ઉકેલ મેળવી શકો છો. આ કારણે આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરી શકશો.
  • યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  • હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી.
  • શું યંત્રને નિયમિત શુદ્ધ ન કરવામાં આવે કે તેની પૂજા ન કરવામાં આવે તો પણ તે લાભ આપે છે?

    આપ કોઈપણ યંત્ર સ્થાપિત કર્યા બાદ નિયમિત તેને શુદ્ધ કરો અને પૂજા કરો તે સલાહ ભર્યું છે. જે પ્રમાણે આપણે નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ જ યંત્રને પણ નિયમિત શુદ્ધ કરવું જોઈએ. છતાં પણ જો આપ કોઈ ચોક્કસ કારણોસર આમ ન કરી શકો તો તેનો વિપરિત પ્રભાવ જોવા મળતો નથી. યંત્રમાં તેની ઉર્જા તો હોય જ છે પરંતુ જે પ્રમાણે પંખો ચાલુ કર્યા બાદ મહત્તમ સ્પીડ ન કરવામાં આવે તો વધુ પવન નથી મળતો તે પ્રમાણે જ યંત્રની પૂજા કરવામાં ન આવે અથવા તેને શુદ્ધ કરવામાં ન આવે તો તેની શક્તિનો પુરો લાભ નથી મળતો. જો તેની પુરી શક્તિનો મહત્તમ લાભ મેળવવો હોય તો યંત્રને નિયમિત શુદ્ધ કરી આપને સુચવેલા મંત્રોનો જાપ કરી તેને ઉર્જાવાન કરવું આવશ્યક છે
Why & How

Frequently Asked Q's

  • Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    હું શેરબજારમાં ટ્રેડિંગ કરુ છુ. મેં જોયુ કે અન્ય બ્રોકરો કોઈપણ સોદા કરતા પહેલા જ્યોતિષીઓની સલાહ લે છે છે પરંતુ હું સંપૂર્ણપણે આ બાબત સાથે સહમત નહોતો. જોકે ગણેશાસ્પિક્સની સેવા લીધા બાદ મારો દૃષ્ટિકોણ એકદમ બદલાઈ ગયો છે. તેઓ ખૂબ જ સચોટ રીતે શેરબજાર અને જ્યોતિષશાસ્ત્રનો સમન્વય કરીને શ્રેષ્ઠ અને સચોટ ફળકથન આપે છે. તેમના કારણે આજે મારો વ્યવસાય ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યો છે. આભાર.
    કેતન દલાલ, મુંબઈ

    નવું વર્ષ શરૂ થતા પહેલા મે આ વેબસાઈટ પરથી આખા વર્ષનો વિગતવાર રિપોર્ટ મેળવ્યો હતો. તેમાં આપેલી માહિતી મને ખૂબ જ લાભદાયી નીવડી અને તે અનુસાર હું મારા નિર્ણયો પણ લઈ શકી. ગણેશાસ્પિક્સના જ્યોતિષીએ મને ગણેશ યંત્રની ઉપાસના કરવાનું સુચન કર્યું હોવાથી હું નિયમિત તેની પૂજા કરુ છુ. આ યંત્રથી મારા જીવનમાં ખૂબ સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આ જ્યોતિષીય ઉપાયો ખરેખર ખૂબ અસરકારક છે
    દેવ્યાની પરમાર, નવસારી

    મેં ઘણા વર્ષ પહેલા અમરેલી નજીક ૫૦૦ વારનો જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. આસપાસના વિસ્તારમાં વિકાસ થતા ત્રણ વર્ષ પહેલા સારો ભાવ આવતો હોવાથી મેં તેને વેચી પોતાનું ઘર ખરીદવાનું વિચાર્યું હતું. જોકે પછી મને ખબર પડી કે કેટલાક લોકોએ તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, અને તેઓ જગ્યા ખાલી કરવાની ના પાડતા હતા. ઘણાં પ્રયાસો છતાં સફળતા ન મળી ત્યારે જ મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમાં જણાવેલા ઉપાયોનું મેં ખૂબ ધાર્મિકતાપૂર્વક પાલન કર્યું. થોડા દિવસમાં જ એક મોટા બિલ્ડરે મારો સંપર્ક કર્યો અને મેં તેમને પ્લોટ વેચી પોતાનું મકાન પણ ખરીદી લીધું. અત્યારે હું ખૂબ જ ખુશ છું.
    કાર્તિક કાનાણી, અમરેલી

    આપની સેવાનો લાભ લીધા બાદ મને આર્થિક અને વ્યક્તિગત બંને પ્રકારે ખૂબ જ લાભ થયો છે. આપનાં સુચનો અનુસરવાથી મારી ખૂબ જ સારી પ્રગતિ થઈ છે. આપનાં સચોટ ફળકથનો મારા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે.
    શશી. ચેન્નઈ

    થોડા દિવસ પહેલા જ મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની સલાહ માની તેમની પાસેથી છ મુખી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. માત્ર ૧૦ દિવસમાં જ તેમણે રુદ્રાક્ષ મારા ઘરે પહોંચાડ્યો હતો. તેમની ટીમ ખરેખર ખૂબ જ મદદની ભાવના ધરાવે છે અને આ પોર્ટલની સેવાઓ પણ ખૂબ ઉત્તમ કક્ષાની છે. તેઓ હંમેશા વિશ્વસનીય અને ગુણવત્તા યુક્ત પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે
    નવીન શુકલા, નવી મુંબઈ

    હું સ્ટોકમાર્કેટમાં પાર્ટટાઈમ રોકાણકાર છું. હું રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરું છું. આમ તો હું જોઈ વિચારીને જ નિર્ણય લઉં છું જેથી સારો નફો થાય છે પરંતુ ઘણી વખત મેં કરેલી ભુલો મને ખૂબ મોંઘી પડી છે આથી મેં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં મારા ત્રણ પ્રશ્નો સ્પષ્ટ રીતે પુછ્યા જેને સંબંધિત અન્ય પ્રશ્નો પણ હતા. મને તે બધા જ પ્રશ્નોનો સરસ જવાબ મળ્યો હતો. હવે મને ખબર છે કે વર્ષ ૨૦૧૪ સુધી શનિનું બળ મને મળી શકે તેમ નથી માટે મારે હાલમાં રોકાણ ન કરવું જોઈએ. આ રિપોર્ટથી ખરેખર નાણાંનું પુરુ વળતર મળે છે. આભાર.
    સાહિલ મોઢવાડિયા, જુનાગઢ

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.